ETV Bharat / state

પાલિતાણામાં ગટરોના પ્રશ્ને પૂર્વ કોર્પોરેટર દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી - Bhavnagar Municipality

પાલિતાણામા ભીડભંજન માર્કેટિંગ યાડ વિસ્તારમાં ઉભરાતી ગટરોના પ્રશ્નને લઇને પૂર્વ કોર્પોરેટર દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીપ્રજા દ્વારા વારંવાર રજૂઆવાત કરવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

પાલિતાણામાં ગટરોના પ્રશ્ને પૂર્વ કોર્પોરેટર દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી

author img

By

Published : Dec 20, 2020, 1:23 PM IST

  • પાલિતાણામાં ગટરના પ્રશ્ને પૂર્વ કોર્પોરેટર દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
  • ગટરના પ્રશ્ને નિરાકારણ નહી આવતા નગરપાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે
  • ભીડભંજન મહાદેવ વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા

ભાવનગરઃ પાલિતાણામા ભીડભંજન માર્કેટિંગ યાડ વિસ્તારમાં ઉભરાતી ગટરોના પ્રશ્નને લઇને પૂર્વ કોર્પોરેટર દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
પ્રજા દ્વારા વારંવાર રજૂઆવાત કરવા છતા કોઈ કામગીરી કરવામાં આવી નથી.

પાલિતાણામાં ગટરોના પ્રશ્ને પૂર્વ કોર્પોરેટર દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી
પાલિતાણામાં ગટરોના પ્રશ્ને પૂર્વ કોર્પોરેટર દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી

ગટરોના પ્રશ્ને આદોલનની ચીમકી

પાલિતાણામા ભીડભંજન માર્કેટિંગ યાડ વિસ્તારમાં ગટરોના પ્રશ્ને પૂર્વ કોર્પોરેટર દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી પાલીતાણાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ ગઢવી તેમના વોર્ડ નંબરમા વિવિધ પ્રશ્નોને લઈને આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. તેમણે આજે મીડિયા સમક્ષ ચીમકી ઉચ્ચારી હતી કે, અનેક રજૂઆતો છતાં પણ ગટર ઉભરાવના પ્રશ્નનું નિરાકરણ ન આવતા તેઓ આવતીકાલે નગરપાલિકા કચેરીને તાળાબંધી કરશે. તેમજ પાલિતાણા બંધ સહિતના કાર્યક્રમો કરશે.

નગરપાલિકામાં અનેક રજૂઆતો છતા ઉકેલ નહી

નગરપાલિકા, મહાનગર પાલિકામાં નગરસેવકોને મુદ્દત પૂરી થયા બાદ હવે જાણે કે, લોકોના પ્રશ્નો તેમને યાદ આવ્યા હોય તેમ પાલીતાણાના પૂર્વ પ્રમુખ અને વોર્ડ નંબર 7ના પૂર્વ નગરસેવક પ્રવિણભાઈ ગઢવીએ તેમના વોર્ડમાં ભીડભંજન મહાદેવ વિસ્તારથી લઈ જતા સીતાબા પ્રસુતિગૃહ સુધીના વિસ્તારમાં ગટરના ગંદા પાણીને લઈને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી. તંત્ર દ્વારા આ ઉભરાતી ગટરનું કોઈ નિરાકરણ નહિ લાવવામાં આવે તો નગરપાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે તેમજ ઉપવાસ આંદોલન અને પાલીતાણા બંધ સુધીના ઉપર કાર્યક્રમ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.