ભાવનગર: શહેરમાં વર્ષોથી સંઘેડિયા બજારમાં બનતી ઘરની ઉપયોગી ચિઝો અને રમકડાઓ બનતા આવ્યા છે. એક સમયે સંઘેડિયા બજારમાં 24 જેટલી દુકાનો હતી, પરંતુ વિદેશી ચિઝોના આક્રમણથી ભાવનગરના સંઘેડિયાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. ભાવનગરના યુવાનીથી સંઘેડિયા બજારમાં દુકાન ધરાવનાર અને પોતાની લંબાઈ જેટલી જટા ધરાવનાર જ્યારે 9 દુકાનો સંઘેડીયા બજારમાં રહી ગઈ છે, ત્યારે આજની પરિસ્થિતિને લઈને પોતાની વેદના ઠાલવી રહ્યા છે અને સરકાર પાસે આશાઓ વ્યક્ત કરી રહ્યા છે.
ચાઈના સહિત વિદેશી ચિજોએ ભાવનગરના ક્યા વ્યવસાયને પતન તરફ ધકેલ્યો? જુઓ આ વિશેષ અહેવાલ - વિદેશી ચીઝ વસ્તુ
ભાવનગરની ધમધમતી સંઘેડિયા બજારમાં ચાઇના સહિત વિદેશી ચિઝોના લાગેલા ગ્રહણથી પેઢીઓનો ધંધો પતન તરફ ધકેલાઈ ગયો અને સંઘેડિયા પરિવારની પેઢીઓ અન્ય વ્યવસાય અને નોકરીઓ મેળવવા તરફ વળી ગઈ છે. બચેલા થોડા સંઘેડિયા વેપારીઓ ચાઇના સામે સરકારના એપ્લિકેશન બાબતે લીધેલા નિર્ણય બાદ હવે સરકાર અન્ય ચિઝો પ્રત્યે પ્રતિબંધ મૂકી અને લોકલને વોકલ બનાવવા દિવસોનું નિર્માણ થાય તેવી આશા રાખી રહ્યા છે.
પેઢીઓનો ધંધો પતન તરફ ધકેલાયો