ETV Bharat / state

પક્ષી પ્રેમી હોય તો આવોઃ ભાવનગરના પક્ષી પ્રેમી ચકલી સહિતના અનેક બચ્ચાઓને માં ની જેમ ઉછેરીને મોટા કર્યા - પક્ષી જગત

સામાન્ય રીતે માળામાંથી બચ્ચાઓ બહાર આવ્યા બાદ માઁ બચ્ચાઓની તેને ઉછેરતી (Bird lover in Bhavnagar)હોય છે. કેટલાક કિસ્સાઓમાં પક્ષીના મોત થયા (Bhavnagar saves the cub)બાદ તેમના બચ્ચાનું શું થાય. તો આવો આપણે મળીએ ભાવનગરના એવા એક પક્ષી પ્રેમીને કે જેઓ વિખૂટા પડેલા તથા હજારો પક્ષીના બચ્ચાઓને એક માં ની જેમ ઉછેરીને ખુલ્લા ગગનમાં મૂક્ત કરે છે.

પક્ષી પ્રેમી હોય તો આવોઃ ભાવનગરના પક્ષી પ્રેમી ચકલી સહિતના અનેક બચ્ચાઓને માં ની જેમ ઉછેરીને મોટા કર્યા

author img

By

Published : May 25, 2022, 4:01 PM IST

ભાવનગરઃ સામાન્ય રીતે માળામાંથી બચ્ચાઓ બહાર આવ્યા બાદ માઁ બચ્ચાઓની તેને ઉછેરતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં પક્ષીમાં માદા અને નર મૃત્યુ પામતા તેવા બચ્ચાઓનું શુ? તો જવાબ છે રાજુભાઇ હા રાજુભાઈએ હજારો બચ્ચાઓ (Bhavnagar saves the cub)મોટા કર્યા અને ખુલ્લા આકાશમાં છોડ્યા છે. એક ઇન્જેક્શન અને સાયકલના ટ્યુબના વાલ્વની ટ્યુબ આ બચ્ચાઓની માઁ છે. ઇન્જેક્શન જોતા બચ્ચાઓનું ચી ચી શરૂ થઈ જાય છે. જૂઓ એહવાલમાં.

પક્ષી પ્રેમી

હજારો બચ્ચાઓને મોટા કરી આઝાદ આકાશમાં ઉડતા મુક્યાં - "માઁ" મનુષ્યના બાળકની ના હોઈ તો બીજી "માઁ" જરૂર મળી જાય છે. પરંતુ પક્ષીઓની "માઁ" ના હોઈ તો બીજી માઁ મળતી નથી અને પક્ષીઓના બચ્ચાઓના મૃત્યુ થાય છે. ETV Bharat અહીંયા તમને એવા જન્મેલા પક્ષીઓના બચ્ચાઓની માં ને મેળવશે જેને હજારો બચ્ચાઓને મોટા કરી આઝાદ આકાશમાં ઉડતા (Bird lover in Bhavnagar) મુક્યાં છે. અહીંયા માઁ કોણ તે જાણવાનું ના ચૂકતા.

પક્ષી પ્રેમી
પક્ષી પ્રેમી

આ પણ વાંચોઃ સોનગઢમાં રેડ બેઇલ્ડ ટ્રોપિક નામનું વિદેશી પકડાયું, વન વિભાગે કબજામાં લીધું

ઇન્જેક્શન અને સાયકલની વાલ્વની ટ્યુબ ભજવે છે માઁની ભૂમિકા - એક ઇન્જેક્શનના નામ અને ઇન્જેક્શન જોઈને મનુષ્યના બાળકો રડવા લાગે છે. એક ઇન્જેક્શનથી હજારો પક્ષીઓના બચ્ચાઓને મોટા (Raised bird chicks)કરી મુક્ત ગગનમાં પણ છોડી શકાય છે. હા રાજુભાઇ પક્ષી પ્રેમી છે અને 45 વર્ષથી તેઓ તેમની પાસે આવતા દરેક પ્રકારના પક્ષીઓના બચ્ચાઓને મોટા કરે છે. રાજુભાઈએ જણાવ્યું હતું કે ઉનાળામાં ખાસ ચકલી, બુલબુલ જેવા નાના પક્ષીઓના બચ્ચાઓ આવે છે. ઇન્જેક્શનમાં સાયકલની વાલ્વની ટ્યુબ લગાવી બચ્ચાઓને ખોરાક આપવામાં આવે છે જેથી બચ્ચાઓને ગળામાં ઇજા થવાની શક્યતા રહેતી નથી.

ઇન્જેક્શન જોતા બચ્ચાઓનું ચી ચી તો ભોજન શુ - પક્ષી પ્રેમી ઇન્જેક્શન લઈને આવતા ચકલીના બચ્ચાઓનું ચી ચી શરૂ થઈ જાય છે. બચ્ચાઓ ઇન્જેકશનને તેની માતા સમજે છે. જે રીતે ચકલી કે બુલબુલ પોતાના બચ્ચાઓને ખોરાક આપે તેમ રાજુભાઇ પણ આપે છે. રાજુભાઈએ જણાવ્યું હતું કે 16000ની કિલો મૃત જીવાત ચકલી બુલબુલનો ખોરાક છે. ઉનાળામાં મહિને 30 થઈ 35 બચ્ચાઓ આવે છે. ચકલી બુલબુલ ઘરમાં માળા કરતી હોય આથી તે પંખામાં કે અન્ય રીતે નર માદા મૃત્યુ પામતા બચ્ચાઓ નીરાધાર બને છે. આખા ભાવનગરમાં રાજુભાઈ એક બચ્ચાઓ મોટા કરતા હોવાથી લોકો આપી જાય છે.

આ પણ વાંચોઃ Ramsar Site Khijadiya Attributes : પક્ષીઓની 314 પ્રજાતિનું ઘર ખીજડીયા અભયારણ્ય કઇ રીતે બન્યું જાણો છો?

ચકલી બુલબુલ કરતા વધુ બચ્ચાઓ કોના આવે - રાજુભાઇ પાસે ચકલી બુલબુલ કરતા વધુ બચ્ચાઓ બગલાના આવે છે જેનો ખોરાક માછલી હોઈ છે. રાજુભાઈએ જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆત થતા મહિને 90 બચ્ચાઓ આવે છે. દરેક બચ્ચાઓને તેઓ મોટા કરે છે અને બાદમાં પુખ્ત બને એટલે ઉડાડી મૂકે છે. રાજુભાઇની આ ભાવનાથી હજુ કેટલાક બચ્ચાંમાંથી મોટા પક્ષી બનેલા બગલા સહિતના પક્ષીઓ માટે રાજુભાઇ પાસે ખોરાક માટે આવે છે. રાજુભાઇ ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે પરંતુ વર્ષોથી જીવોની સેવા તેમનો મૂળ ધ્યેય બની ગયો છે. સરકાર કે કોઈ સંસ્થા પાસે એક રૂપિયાનો ફાળો પણ રાજુભાઇ લેતા નથી. પોતાના પૈસે પક્ષીઓનો ખોરાક લાવી અને ઇજાગ્રસ્તની દવા લાવી સારવાર કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.