ભાવનગર : લોકડાઉનમાં બીજા તબક્કામાં કેન્દ્રના નિર્ણય બાદ કેટલીક દુકાનોને છૂટ આપવામાં આવી છે. ત્યારે ભાવનગરમાં પણ સવારથી એક મહિના બાદ કેટલાક દુકાનદારોએ પોતાની દુકાન ખોલીને શ્રી ગણેશ લોકડાઉનમાં પણ કર્યા છે.
ક્લસ્ટર ઝોન સિવાય બહારના વિસ્તારમાં વેપારીઓના શ્રી ગણેશ - વેપારીઓના શ્રી ગણેશ
ભાવનગરમાં ક્લસ્ટર ઝોન સિવાય બાહ્ય વિસ્તારની દુકાનો માટે રાજ્ય સરકારની લીલી ઝંડી બાદ કેટલાક વેપારીઓને મંજૂરી મળતા સવારમાં એક મહિના બાદ પુનઃ વેપાર ધંધાના શ્રી ગણેશ કર્યા હતા. ભાવનગરમાં અનેક દુકાનો ખુલ્લી ગઈ હતી.
![ક્લસ્ટર ઝોન સિવાય બહારના વિસ્તારમાં વેપારીઓના શ્રી ગણેશ ક્લસ્ટર ઝોન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6948829-316-6948829-1587896483654.jpg?imwidth=3840)
ક્લસ્ટર ઝોન
ભાવનગર : લોકડાઉનમાં બીજા તબક્કામાં કેન્દ્રના નિર્ણય બાદ કેટલીક દુકાનોને છૂટ આપવામાં આવી છે. ત્યારે ભાવનગરમાં પણ સવારથી એક મહિના બાદ કેટલાક દુકાનદારોએ પોતાની દુકાન ખોલીને શ્રી ગણેશ લોકડાઉનમાં પણ કર્યા છે.
ક્લસ્ટર ઝોન સિવાય બહારના વિસ્તારમાં વેપારીઓના શ્રી ગણેશ
ક્લસ્ટર ઝોન સિવાય બહારના વિસ્તારમાં વેપારીઓના શ્રી ગણેશ