ETV Bharat / state

Service activity in Bhavnagar:ભાવનગરમાં અલગ પ્રકારની સેવા વૃદ્ધોને ફીમાં દાઢી વાળ કાપી આપતા યુવાનો - Service activity in Bhavnagar

ભાવનગરમાં આમ તો અલગ અલગ સેવાઓ(Bhavnagar city service activity ) થતી આવી છે. પરંતુ યુવાનોએ કોરોનાકાળમાં દાઢી વાળ મફત કાપી દેવાની સેવા શરૂ કરી છે. શહેરના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધો માટે વાળ દાઢી માટે કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં વૃદ્ધ લોકોએ ભાગ લઈને યુવાનોનો આભાર માન્યો હતો કારણ કે ઓમિક્રોનના ડર અને કોરોનાના ભય વચ્ચે ઘરના આંગણે આવી સેવા મળતા વૃદ્ધોમાં સેવાની પ્રશંસા કરાઈ હતી.

Service activity in Bhavnagar:ભાવનગરમાં અલગ પ્રકારની સેવા વૃદ્ધોને ફીમાં દાઢી વાળ કાપી આપતા યુવાનો

author img

By

Published : Dec 16, 2021, 4:17 PM IST

ભાવનગરઃ શહેરમાં ચાર મિત્રોએ બનાવેલી વોરકપ નાનકડી કંપનીનો પ્રારંભ સાથે અદભુત અને અલગ પ્રકારની સેવાનો( Service activity in Bhavnagar)પ્રારંભ કર્યો છે. ત્યારે શહેરના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધો કોરોનાકાળમાં બહાર જઈ શકતાના હોઈ તેથી વૃદ્ધાશ્રમમાં વાળ અને દાઢીનો કાપવાનો કેમ્પ રાખ્યો હતો.

Service activity in Bhavnagar:ભાવનગરમાં અલગ પ્રકારની સેવા વૃદ્ધોને ફીમાં દાઢી વાળ કાપી આપતા યુવાનો

ખાનગી સંસ્થાએ વૃદ્ધાશ્રમમાં આપી અલગ પ્રકારની સેવા

ભાવનગર શહેર સેવાકીય પ્રવૃતિઓમાં (different kind of service in Bhavnagar )અગ્રેસર રહ્યું છે. ત્યારે ભાવનગરના ચાર યુવાનોએ બનાવેલી નાનકડી એવી એક રજીસ્ટર્ડ કંપનીની શરૂઆત બાદ અલગ પ્રકારનો કેમ્પ યોજ્યો હતો. વૃદ્ધાશ્રમમાં વૃધ્ધો માટે દાઢી વાળ કાપવાનો ફ્રી કેમ્પ( Free shaving camp for the elderly at the old age home) યોજ્યો હતો. સંસ્થાના સંચાલક યોગીરાજસિંહે જણાવ્યું હતું કે તેમની કંપનીની શરૂઆત બાદ તેમણે સેવાકીય પ્રવૃતિઓ કરવી હતી તેથી તેમને દાઢી વાળ વૃધ્ધોને મફતમાં કાપી આપવા અને તેના માટે એક કેમ્પનું આયોજન કર્યું હતું. ઓમિક્રોનના ડર વચ્ચે વૃદ્ધો બહાર જઈ શકતા નહિ હોવાથી તેમને આ વિચાર આવ્યો અને કેમ્પનું આયોજન કર્યું છે.

કેમ્પ અલગ કેવી રીતે અને કેટલા વૃદ્ધોએ લીધો લાભ

આમ જોઈએ તો સેવાકીય પ્રવૃત્તિમાં કપડાં આપવા, ભોજન આપવું જેવી વૃદ્ધો માટે સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે. પરંતુ યુવાનોની અલગ પ્રકારની આ સેવા છે, જેમાં જુના વૃદ્ધાશ્રમમાં તેઓ સવારથી સાંજ એક દિવસ દરેક વૃધ્ધોના વાળ અને દાઢી ફ્રીમાં કરી ચુક્યા છે. ત્યારે બીજી વખત આ લાભ મળતા આજ સવારથી અંદાજે 15 થી વધુ વૃધ્ધો સેવાનો લાભ લેવા આવી પોહચ્યા હતા. હાલના સમયમાં દાઢી અને વાળ કાપવાની કિંમત પણ 50 રૂપિયા ઉપર પોહચી ગઈ છે, એટલે કે દાઢી અને વાળ કપાવો એટલે એક સો રૂપિયા સમજી લેવા પડે ત્યારે એક સાથે મોટી સંખ્યામાં વૃદ્ધઓને વાળ કાપી અને દાઢી કરી આપીને યુવાનોએ નવી છાપ સેવાની પાડી છે.

આ પણ વાંચોઃ Saurashtra University: ઇતિહાસમાં એક સાથે આટલા કર્મચારીઓ છુટા કરવાની પ્રથમ ઘટના

આ પણ વાંચોઃ પેટલાદ પાસે આવેલ આલ્ફા વુડ ઇન્ડસ્ટ્રીઝમાં લાગી ભીષણ આગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.