ETV Bharat / state

હોસ્પિટલમાં તંત્રની તૈયારી પણ જિંદગીની અંતિમ સફરના સ્થળનું શું, કોરોનાના ભય વચ્ચે તપાસ

author img

By

Published : Dec 30, 2022, 4:27 PM IST

ભાવનગર શહેરમાં બીજી લહેરમાં હોસ્પિટલો જ નહી સ્મશાન પણ ભરચક બન્યાં હતાં. ત્યારે ઓમિક્રોન BF7 (Omicron BF7 )ના ભય વચ્ચે તૈયારીઓ હોસ્પિટલોમાં (Preparation in Bhavnagar Hospitals ) દેખાઇ છે. પરંતુ શહેરના સ્મશાનમાં હજુ કોઈ અધિકારી ડોકિયું કરવા ગયો નથી. હાલમાં તંત્રને લઈ સ્મશાનની સ્થિતિ શું ( Inadequate arrangements in Bhavnagar crematoriums ) છે જાણો.

હોસ્પિટલમાં તંત્રની તૈયારી પણ જિંદગીની અંતિમ સફરના સ્થળનું શું, કોરોનાના ભય વચ્ચે તપાસ
હોસ્પિટલમાં તંત્રની તૈયારી પણ જિંદગીની અંતિમ સફરના સ્થળનું શું, કોરોનાના ભય વચ્ચે તપાસ

શહેરના સ્મશાનમાં હજુ કોઈ અધિકારી ડોકિયું કરવા ગયો નથી

ભાવનગર ભાવનગર શહેરમાં કોરોના બીજી લહેરમાં સ્મશાનમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. આજે કોઈ પણ નથી ઇચ્છતું કે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય.પરંતુ જ્યારે પૂર્વ તૈયારીઓ ચાલતી હોય તો તેમાં હોસ્પિટલ (Preparation in Bhavnagar Hospitals ) દે, દવા જેવી ચીજ સાથે સ્મશાનની સ્થિતિને નજર અંદાજ કરવી યોગ્ય કહી ન શકાય ( Inadequate arrangements in Bhavnagar crematoriums ) ત્યારે ETV BHARAT એ સ્મશાનમાં સ્થિતિની મુલાકાત (bhavnagar corona news )લીધી હતી.

આ પણ વાંચો કોરોનાની સ્થિતિ સામે ભાવનગરમાં મેડિકલ,કેમિસ્ટ અને આયુર્વેદ એસોસિયેશન સજ્જ

હોસ્પિટલ સાથે સ્મશાનની તૈયાર જરૂરી કેમ ભાવનગર શહેરમાં કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેરમાં હાલત ખરાબ હોસ્પિટલ સાથે સ્મશાનની પણ થઈ ગઈ હતી. સૌ કોઈ જાણતું હતું સ્મશાનમાં એક દિવસમાં 40 થી 50 જેટલા મૃતદેહો આવતા હતા. લાકડાઓ ખૂટી જવાના કિસ્સાઓ ઘટી ગયા છે. ત્યારે સ્મશાનને લઈને હવે BF 7 ના (Omicron BF7 )ટકોરા વચ્ચે કેવી તૈયારી છે તે જાણવાની કોશિશ ( Inadequate arrangements in Bhavnagar crematoriums ) કરી હતી. જીવિત વ્યક્તિની પોતાના ધર્મમાં મૃત્યુ બાદ પણ મહત્વતા હોય છે. જ્યારે માનસન્માન બીજી લહેરમાં સગાંઓ મજબૂરીમાં જાળવી શક્યા ન હતા. પરંતુ હવે શું પૂર્વ તૈયારીઓ (Preparation in Bhavnagar Hospitals ) દેથઈ છે કે કેમ તે જાણવાની કોશિશ અમે કરી હતી.

આ પણ વાંચો BF7 વેરિયન્ટના ભય વચ્ચે ભાવનગરમાં ઊભી થઈ કોરોના રસીની અછત

ભાવનગરના સ્મશાનોમાં અપૂરતી વ્યવસ્થા ઓમિક્રોન BF 7ના (Omicron BF7 )ડર વચ્ચે ભાવનગરના સ્થાનિક તંત્ર દ્વારા હોસ્પિટલોની તૈયારીમાં ઓક્સિજન ટેન્કની તૈયારી, બેડની તૈયારી દવાઓની તૈયારી વિશે નજર કરી લીધી અને તૈયારી પણ કરી લીધી છે. જો કે સ્મશાન તરફ હજુ કોઈએ ડોકિયું નથી કર્યું. હા ETV BHARAT સ્મશાન તરફ પહોંચ્યું હતું અને જાણવાની કોશિશ કરી હતી કે તેમને વ્યવસ્થાઓ (Preparation in Bhavnagar Hospitals ) દેકંઈ થઈ છે કે કેમ ? પરંતુ જે સત્ય સામે આવ્યું તે જાણીને અમે પણ અચંબિત ( Inadequate arrangements in Bhavnagar crematoriums ) બની ગયા હતાં.

સ્મશાનના ટ્રસ્ટીએ કર્યો ઘટસ્ફોટ ભાવનગર શહેરમાં જે સ્મશાનો આવ્યા છે તેમાં કુંભારવાડાનું સ્મશાન બીજી લહેરમાં પ્રથમ નંબરે રહ્યું હતું. કુંભારવાડા જેવા મોટા સ્મશાનમાં પણ લાકડાઓ ખૂટી ગયા હતા. ત્યારે સ્મશાનના ટ્રસ્ટી અરવિંદભાઈ પરમાર સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે ખરેખર જો BF7 (Omicron BF7 )જેવી કોરોનાની લહેર આવવાની હોય તો તંત્ર દ્વારા સ્મશાનમાં એક નજર તો કરી હોત પરંતુ અહીંયા કોઈ પૂછવા પણ નથી આવ્યું ( Inadequate arrangements in Bhavnagar crematoriums ) અને કોઈ જાણવાની પણ કોશિશ નથી કરી. પરંતુ અમારી પાસે પૂરતો સ્ટોક હાલમાં તો છે કે જેમાં રોજના આઠથી દસ મૃતદેહો આવે તો પહોંચી શકાય.

મહાનગરપાલિકા શું કહે છે તૈયારી બાબતે ભાવનગર શહેરમાં બીજી લહેરમાં જે પરિસ્થિતિ થઈ ત્યારબાદ સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો મેદાનમાં આવી ગયા હતાં. અંતમાં મહાનગરપાલિકાએ લાકડાઓ ખૂટી જવા બાબત વ્યવસ્થાઓ તરફ ધ્યાન આપ્યું હતું. પરંતુ આ વર્ષે BF 7 (Omicron BF7 )પગલે 40 દિવસમાં લહેરની પિકઅપ આવવાની શક્યતાઓ છે ત્યારે શું ભાવનગરના સ્મશાનમાં તૈયારીઓ ( Inadequate arrangements in Bhavnagar crematoriums ) થઈ છે. આ બાબતે મહાનગરપાલિકાના કમિશનર એન વી ઉપાધ્યાય (Commissioner N V Upadhyay )જણાવ્યું હતું કે એવા ક્યારેય દિવસો ન આવે. ત્યારે મહાનગરપાલિકાના સ્મશાન નથી પણ આપણી પાસે 14 જેટલા સ્મશાનો આવેલા છે. જેમાં નિભાવ ખર્ચ આપવામાં આવે છે. એક મુસ્લિમ સમાજના એક ક્રિશ્ચન સમાજનું અને 12 જેટલા અન્ય સ્મશાનો છે. જેમાં બે સ્મશાનમાં ગેસ ચેમ્બરની પણ સુવિધા છે અને લાકડાની પણ વ્યવસ્થા છે. આપણે નથી ઈચ્છતા કે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય પરંતુ આયોજન થઈ ચૂક્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.