ETV Bharat / state

MBBS તબીબની કોરોના પર કવિતા: બુધસભાના સભ્યનો તબીબી સાથે લેખક તરીકે જાગૃતિનો પ્રયાસ - BHAVNAGAR NEWS

ભાવનગરના દીકરી અને MBBS તબીબની કોરોના પર કવિતા લખી લોકજાગૃતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજશ્રીબેન બોસમિયા તબીબ સાથે લેખક હોવાથી તેમણે 300 કવિતાઓ લખી છે, અને હમણાં લોકડાઉનમાં 12 કવિતાઓ કોરોના પર લખી છે. કવિના સર્જન કરતી બુધસભામાં પણ તેમને કવિતાઓ મૂકી લોકજાગૃતિનો પ્રયાસ કર્યો છે.

MBBS
ભાવનગરના દીકરી અને MBBS તબીબ
author img

By

Published : May 16, 2020, 8:41 PM IST

ભાવનગર :"બકા બહાર ના જતો કોરોનો બાવો ફરે છે " આ કવિતા લખી છે. ભાવનગરના એક મહિલા તબીબે ભાવનગર શહેરના રહેવાસી અને મલેશિયા ખાતે તબીબીનો અભ્યાસ કરનાર રાજેશ્રીબેન બોસમિયા એક લેખક પણ છે. લોકડાઉનમાં તેઓ ભારત આવી ગયા છે. એબીબીએસ તબીબ સાથે લેખક હોવાથી તેમણે કોરોના પર 12 થી વધુ કવિતાઓ લખી છે. તે સાથે બુધસભામાં પણ સભ્ય છે અને કવિતાઓ રચના બાદ ઓનલાઈન બુધ સભામાં પણ મૂકી રહ્યા છે.

MBBS તબીબની કોરોના પર કવિતા
ભાવનગરના દીકરી રાજેશ્રીબેન બોસમિયા તબીબી ક્ષેત્રે એમબીબીએસ કરીને ભાવનગર હાલ લોકડાઉનમાં આવ્યા છે. મલેશિયામાં તેમને MBBS ની ડીગ્રી બાદ ભાવનગરમાં તબીબી સેવા આપે છે, તે સાથે સારામાં સારા લેખક પણ છે. રાજેશ્રીબેને 300 જેટલી કવિતાઓની રચના કરેલી છે. તેમને મલેશિયાથી પણ એક પુસ્તક લખેલું છે. જેમાં મલેશિયાના માર્ગે એવું નામ આપવામાં આવ્યું છે.
MBBS
મલેશિયાના માર્ગે પુસ્તક
ભાવનગર આમ તો કલનાગરી છે, પણ રાજેશ્રીબેનના પિતા એમ જે કોમર્સ કોલેજમાં આચાર્ય રહી ચૂક્યા છે. આચાર્યના દીકરી હોવાથી તેમને લખવાનો શોખ છે. તેમને કોરોના પર 12 જેટલી કવિતાઓ લખી છે, સાથે હાલમાં કોવિડ 19 ની મહામારીમાં પોતાની સેવા આપવા પણ સંસ્થાના દવાખાનામાં જાય છે. તેમને કોરોના પર 12 લખેલી કવિતા પૈકી એક કવિતા છે " બકા બહાર નો જતો બહાર કોરોના બાવો ફરે છે " તેઓ બુધસભાના સભ્ય છે, જેમાં પણ તેઓ કવિતા મૂકીને લોકોને જણાવી રહ્યા છે કે, કોરોનાથી લોકો બચે. તબીબ સાથે લેખક હોવાથી તેઓ બે રીતે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.