ETV Bharat / state

પાલીતાણામાં લુખ્ખા તત્વો અને ભૂમાફિયાઓનો ત્રાસ - several

ભાવનગર: પાલીતાણા તાલુકાના નોંઘણવદર ગામે ભૂમાફિયા અને જમીનો પચાવી પાડનારા લેભાગું તત્વોથી ગ્રામજનો પરેશાન થયા છે. નોંઘણવદર ગામે રહેતા દલિત શામજીભાઈ ગોહિલના પરિવારના મકાન ગામના માથાભારે શખ્સ અને ભૂમાફિયા લોકો દ્વારા પાડી દેવામાં આવ્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 10, 2019, 8:30 AM IST

નોંઘણવદર ગામે રહેતા શામજીભાઈના મકાનને ભૂ માફિયાઓ દ્વારા પાડી કબ્જો કરી લેવામાં આવ્યો હતો. ગરીબ પરિવાર દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશને જાણ કરતા પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. પરિવારના મકાન પાડી દેતા પરિવારને હિજરત કરવાની પડી રહી છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

લુખ્ખા તત્વો અને ભૂમાફિયાઓની લુખ્ખાગીરી

પાલીતાણા તાલુકામાં આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે શું? આ માથાભારે લોકો પોલીસથી ડરતા નથી કે શું? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે! આ ગરીબ પરિવારને ન્યાય મળે તેવું ગ્રામજનો તંત્ર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે અને આવા ભૂમાફિયાઓને પોલીસ પકડી કાયદેસરની કાર્યવાહી કરે તેવું આ ભોગ બનનાર પરિવાર ઈચ્છી રહ્યો છે.

પવિત્ર નગરી પાલીતાણાના નોંઘણવદર ગામે  માથાભારે તત્વો દ્વારા ગરીબ પરિવારના મકાન પાડી દેતા  પરિવાર મકાન વિહોણો  થયો !

પવિત્ર ભૂમિ પાલીતાણા તાલુકાના નોંઘણવદર ગામે ભૂમાફિયા અને જમીનો પચાવી પાડનારા લેભાગું તત્વો થી ગ્રામજનો પરેશાન થયા છે નોંઘણવદર ગામે રહેતા એક ગરીબ (દલિત) શામજીભાઈ ગોહિલ પરિવારના મકાન ગામના માથાભારે ભૂમિ માફિયા લોકો દ્વારા પાડી દેવામાં આવ્યા નોંઘણવદર ગામે રહેતા શામજીભાઈ જેઓ ગરીબ પરિવારના હોય જેથી આ ભૂમિ માફિયા ઓ દ્વારા તેમના મકાન પાડી કબજો કરી લેવામાં આવ્યો ગરીબ પરિવાર દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશને જાણ કરતા પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા પરિવાર મુશ્કેલી મુકાયો છે પરિવારના મકાન પાડી દેતા પરિવારને હિજરત કરવાની ફરજ સતાવી રહી છે આ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે પાલીતાણા તાલુકામાં આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે શું? આ આ માથાભારે લોકો પોલીસ થી ડરતા નથી એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ! આ ગરીબ પરિવારને ન્યાય મળે એવું ગ્રામજનો તંત્ર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે અને આવા ભૂમિ માફિયાઓને પોલીસ પકડી કાયદેસર ની કાર્યવાહી કરે એવું આ ભોગ બનનાર પરિવાર ઈચ્છી રહ્યા છે.

બાઇટ : શામજીભાઇ ગોહેલ 

બાઇટ : બાલુબેન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.