ETV Bharat / state

JEE Mainsની પરીક્ષાનો પ્રારંભ, ભાવનગરમાં એક જ સેન્ટરમાં યોજાશે પરીક્ષા - jee exam

ભાવનગરમાં JEE એક્ઝામનો આજથી પ્રારંભ થયો છે. ત્રણ સેશનમાં પરીક્ષાઓ લેવામાં આવવાની છે. શહેરના એક માત્ર સેન્ટર જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. આશરે 700થી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે, જે પરીક્ષા ચાર દિવસ પરીક્ષા ચાલવાની છે.

ભાવનગરમાં એક જ સેન્ટરમાં યોજાશે પરીક્ષા
ભાવનગરમાં એક જ સેન્ટરમાં યોજાશે પરીક્ષા
author img

By

Published : Jul 20, 2021, 1:41 PM IST

  • ભાવનગરમાં JEE ( MAIN)ની પરીક્ષા યોજાઈ
  • જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં પરીક્ષા કેન્દ્ર
  • જિલ્લાના એક માત્ર કેન્દ્રમાં 720 જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપશે

ભાવનગર : શહેરમાં JEE (MAIN) 2021ની પરીક્ષાનો ચાર દિવસ માટે પ્રારંભ થયો છે. JEEની પરીક્ષાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ભાવનગરના એક માત્ર કેન્દ્ર જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજ સીદસર ખાતે યોજવામાં આવી છે.

720 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા

શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં આજે JEEની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ભાવનગરની સીદસર ખાતે આવેલી જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં JEEનું સેન્ટર રાખવામાં આવ્યું છે. 720 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી પોંહચ્યા હતા.

આ પણ વાંચો : JEE મેઈન્સની પરીક્ષામાં સુરતનો તનય વિનીત તલય ગુજરાતમાં પ્રથમ ક્રમે

પરીક્ષા કેન્દ્રમાં ઇલેક્ટ્રિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ

એકન્ડીવસ પૂર્વે અધિક કલેક્ટર દ્વારા કોલેજની 100 મીટરની ત્રિજ્યામાં ઝીઓ, સ્કેનર અને પ્રિન્ટિંગના વ્યવસાય પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રમાં ઇલેક્ટ્રિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે.

JEEની પરીક્ષા બે શેસનમાં યોજાશે

શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાઈ હતી. JEEની પરીક્ષા બે શેસનમાં યોજવામાં આવી છે. સવારે એક પેપર અને બપોરના શેસનમાં એક પેપરનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ સુધી JEE પરીક્ષા ચાલુ રહેવાની છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.