ETV Bharat / state

ભાવનગરમાં અષાઢી બીજની રથયાત્રાને લઈને ગેરકાયદેસર દબાણો હટાવાયા - etv bharat

ભાવનગરઃ શહેરમાં આગામી અષાઢી બીજના રોજ પરંપરાગત નીકળનારી ભગવાનની યાત્રા મહોત્સવ સમિતિને લઈને જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્રની સાથોસાથ ભાવનગર મહાનગરપાલિકા તંત્રે પણ તૈયારીઓ આરંભી છે. ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે સોમવારના રોજ રથયાત્રાના રૂટ પરના ગેરકાયદેસર દબાણ હટાવ્યા હતા.

bhavnagar
author img

By

Published : Jun 25, 2019, 4:57 AM IST

ભાવનગર શહેરમાં આગામી તારીખ 4 જુલાઈના રોજ પરંપરાગત નીકળનારી ભગવાન શ્રી રથયાત્રા સમિતિને લઈ રથયાત્રાના રૂટ પર અડચણરૂપ વિવિધ દબાણોને હટાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે મળેલી રથયાત્રા મહોત્સવ સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ભાવનગરમાં અષાઢી બીજની રથયાત્રાને લઈને ગેરકાયદેસર દબાણો હટાવાયા

જેના અનુસંધાને કલેક્ટરે ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નરને તાકીદની અસરથી રથયાત્રા રૂટ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા સૂચના આપી હતી. જેના પગલે સોમવાર સવારથી જ ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે શહેરના કુંભારવાડા નગર રોડ પર આવેલા ટ્રાફિકને અડચણરૂપ નાના મોટા અનેક કાચા-પાકા મળી કુલ 30 થી વધુ દબાણો હટાવ્યા હતા.

Intro:ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજના રોજ પરંપરાગત નીકળનારી ભગવાન શ્રી યાત્રા મહોત્સવ સમિતિ ને લઈને જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર ની સાથોસાથ ભાવનગર મહાનગર પાલિકા તંત્રે પણ તૈયારીઓ આરંભી છે. ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે આજે રથયાત્રાના રૂટ પર પરના ગેરકાયદેસર દબાણ હટાવ્યા હતા. Body:ભાવનગર શહેરમાં આગામી તારીખ 4 જુલાઈના રોજ પરંપરાગત નીકળનારી ભગવાન શ્રી રથયાત્રા સમિતિ ને લઈ રથયાત્રાના રૂટ પર અડચણરૂપ વિવિધ દબાણોને હટાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે મળેલી રથયાત્રા મહોત્સવ સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેના અનુસંધાને કલેક્ટરે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ને તાકીદની અસરથી રથયાત્રા રૂટ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા સૂચના આપી હતી જેના પગલે આજે સવારથી જ ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે શહેરના કુંભારવાડા નગર રોડ પર આવેલા ટ્રાફિકને અડચણરૂપ નાના મોટા અનેક કાચા-પાકા મળી કુલ ૩૦ થી વધુ દબાણો હટાવ્યા હતા. Conclusion:ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે રથયાત્રા રૂટ ને અનુલક્ષીને ટ્રાફિકને નડતરરૂપ દબાણોની સાથોસાથ લાંબા સમયથી એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવેલા છતાં પણ યથાવત રહેલા દબાણો હટાવવામાં આવ્યા હતા. આ કામગીરી ચાલુ જ રહેશે તેમ મ્યુનિ.તંત્રઅ જણાવ્યુ હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.