ETV Bharat / state

Ghogha to Hazira Ro Ro ferry: ઘોઘા હજીરા રો રો ફેરીમાં 1 વર્ષમાં 2 લાખ લોકોએ સફર ખેડી

ઘોઘા થી હજીરા શરૂ થયેલી રો રો ફેરી સર્વિસનો(Ghogha to Hazira Ro Ro ferry) પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો.ત્યારે આ ફેરીને 2021માં એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે વચ્ચે વાવાઝોડું ચોમાસુ અને જહાજના મેન્ટેનન્સના પગલે એક માસથી વધારે ફેરી બંધ રહી હતી, અને આવેલી અડચણો વચ્ચે પણ પોતાની સેવા અવિરત પણે ચાલુ રાખી ત્યારે આ રો રો ફેરી સર્વિસ આપતી કંપની પોતાની સેવામાં ભાગ લેનાર આંકડાઓ રજુ કર્યા છે.

Ghogha to Hazira Ro Ro ferry: ઘોઘા હજીરા રો રો ફેરીમાં 1 વર્ષમાં 2 લાખ લોકોએ સફર ખેડી
Ghogha to Hazira Ro Ro ferry: ઘોઘા હજીરા રો રો ફેરીમાં 1 વર્ષમાં 2 લાખ લોકોએ સફર ખેડી
author img

By

Published : Dec 20, 2021, 8:39 PM IST

ભાવનગરઃ ઘોઘા થી હજીરા રો રો ફેરી સર્વિસ(Ghogha to Hazira Ro Ro ferry) કોરોના કાળ દરમિયાન પ્રભાતી પ્રભાતી (Corona period in the country )ચાલી હતી. પરંતુ 2020માં નવેમ્બર માસમાં શરૂ થયેલી આ રો-રો ફેરી સર્વિસને (Ghogha to Hazira Ro Ro ferry service )એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ પેઢીમાં મોટી સંખ્યામાં લોકોએ આ ફેરીનો લાભ લીધો છે.

રો રો ફેરીનો ક્યારે પ્રારંભ અને શું અડચણો

ભાવનગરના ઘોઘાથી સુરત પાસેના હજીરા સુધી શરૂ થયેલી રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ 8 -11- 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi)હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારે આ ફેરીને 2021માં એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે વચ્ચે વાવાઝોડું ચોમાસુ અને જહાજના મેન્ટેનન્સના પગલે એક માસથી વધારે ફેરી બંધ રહી હતી અને આવેલી અડચણો વચ્ચે પણ પોતાની સેવા અવિરત પણે ચાલુ રાખી ત્યારે સેવા આપતી કંપની પોતાની સેવામાં ભાગ લેનાર આંકડાઓ રજુ કર્યા છે.

રો રો ફેરીમાં એક વર્ષમાં કેટલા લોકોએ લીધો લાભ

ઘોઘા થી હજીરા (Ghogha to Hazira Ro Ro ferry) વચ્ચે 2020 થી લઈને 2021 સુધીના એક વર્ષના સમયમાં 20,0176 પેસેન્જરોએ મુસાફરી કરી છે, જ્યારે 33,242 કારનું પરિવહન થયું છે, તો 12,095 બાઈકનું પરિવહન કરાયું છે. તો ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે 13,088 જેટલા લોકોનું પરિવહન થયું છે, ત્યારે સ્વાભાવિક રો રો ફેરી સર્વિસથી મોટી સંખ્યામાં વાહનોના ઈંધણનો બચાવ થયો છે, જે ઉપરોક્ત આંકડાઓ સેવા આપતી ઈન્ડિગો સી કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ભાવનગરના ઘોઘાના ટર્મિનલના મેનેજર વિક્રમભાઈએ વર્ષ દરમિયાન કંપનીની કમાણીને જાહેર ન કરી શકાય તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Omicron Cases In Ahmedabad: અમદાવાદ SVP હોસ્પિટલમાં તાન્ઝાનિયાથી પરત ફરેલા દંપતિ ઓમીક્રોન પોઝિટિવ

આ પણ વાંચોઃ Shree On Nepal's currency: નેપાળની ચલણી નોટો પર આજે પણ જોવા મળે છે શ્રીનું પ્રતીક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.