ETV Bharat / state

કોરોના ઇફેક્ટઃ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન બંધ રાખવા વનવિભાગનો નિર્ણય - corona effect in gujarat

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાને પણ કોરોના વાયરસની અસરના પગલે આમ લોકો માટે બંધ કરવાનો નિર્ણય વનવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

bhavanagr
bhavanagr
author img

By

Published : Mar 17, 2020, 4:43 AM IST

Updated : Mar 17, 2020, 4:55 AM IST

ભાવનગરઃ જિલ્લાનું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનને પણ કોરોના વાયરસની અસરના પગલે આમ લોકો માટે બંધ કરવાનો નિર્ણય વનવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. કોરોનો વાયરસના કારણે લોકોની ભીડ એક જગ્યા પર કોઇપણ રીતે એકઠી ન થાય તે બાબતની તકેદારી રાખવા સરકારના આદેશ બાદ વનવિભાગનો પ્રવાસીઓને લઈ આ કાળિયાર અભિયારણને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 17 માર્ચથી 29 માર્ચ સુધી કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન બંધ રહેશે.

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન બંધ રાખવા વનવિભાગનો નિર્ણય

Last Updated : Mar 17, 2020, 4:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.