ETV Bharat / state

ભાવનગરમાં નકલી નોટ કૌભાંડમાં સાધુ સહિત ત્રણને 10 વર્ષની કેદ, મુખ્ય આરોપીને આજીવન સજા - ભાવનગર નકલી નોટ કૌભાંડ

ભાવનગર શહેરમાં 2015માં ઝડપાયેલા નકલી નોટ કૌભાંડના આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે. જેમાં સ્વામિનારાયણના સાધુનો સમાવેશ થાય છે, જ્યારે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

ભાવનગર
ભાવનગર
author img

By

Published : Jan 30, 2021, 9:43 AM IST

  • ૨૦૧૫માં ભાવનગર પોલીસે ઝડપ્યું હતું કૌભાંડ
  • આશરે ૩ લાખ જેટલી ૫૦૦ની નોટોનો સમાવેશ
  • સાત આરોપીઓની અટકાયત, ચારને સજા

ભાવનગર: ભાવનગર શહેરમાં ૨૦૧૫માં ભાવનગર પોલીસે નકલી નોટ છાપવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું જેમાં ઢસાના સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુની પણ સંડોવણી સામે આવી હતી જેથી પોલીસે સાધુ સહીત કુલ ચાર લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી, ત્યારે ભાવનગર જીલ્લા કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે સાધુ સહીત અન્ય ત્રણને સજા ફટકારી છે.

ભાવનગર
ભાવનગર
એક સાઘુ સહિત અન્ય ત્રણની સંડોવણી

ભાવનગર પોલીસે ભરતનગરનાં જીએમડીસી વિસ્તારમાં નકલી નોટનું કૌભાંડ ઝડપી લીધું હતું. જેમાં કુલ ત્રણ શખ્સ મળીને ઢસા સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું, જેમાં આશરે ૩ લાખ જેવી ૫૦૦ના દરની નોટો હતી. નકલી નોટમાં આરોપીઓ ઝડપાઈ ગયા બાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી.

ભાવનગર
ભાવનગર

કુલ 7 આરોપીઓની થઈ હતી અટકાયત
પોલીસે ભૂપત ઝાપડીયા નામના મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સોને ૧૦ વર્ષની સજા ફટકારી છે. સજા બાદ કોર્ટમાં લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસે કુલ ૭ આરોપીઓ ઝડપી લીધા હતા, જેમાંથી ચાર શખ્સોને કોર્ટે દોશી જાહેર કરીને સજા ફટકારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.