- વિધાનસભાની પેટા ચૂંટણીની મંગળવારે મતગણતરી
- ગઢડા બેઠક પર મતગણતરી
- મતગણતરી માટે તૈયારીઓ પૂર્ણ
- ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ થશે નક્કી
- મંગળવાર કોના માટે બનશે મંગળમય
ગઢડા: ગઢડા બેઠક પર પેટા ચૂંટણી બાદ તંત્ર દ્વારા ગણતરીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગઢડા પેટા ચૂંટણીની ગણતરી ગઢડા દાદા ખાચર કોલેજ ખાતે કરવામાં આવશે. સવારમાં 8:00 કલાકે મતગણતરી શરૂ કરવામાં આવશે અને ભાજપ કોંગ્રેસના ઉમેદવાર માટે મંગળવાર મહત્વનો રહશે.
મતગણતરી માટે તૈયારીઓ પૂર્ણ
બોટાદના ગઢડા 106 વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાઈ હતી જેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે 10 નવેમ્બરના રોજ મતગણતરી થવા જઈ રહી છે. મતગણત્રીના એક દિવસ પૂર્વે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 8:00 કલાકે મતગણતરી શરૂ થશે અને 28 રાઉન્ડના અંતે પૂર્ણ થશે. બે રૂમમાં 28 ટેબલ લગાવવામાં આવ્યા છે અને 170 જેટલા કર્મચારીઓ ગણતરીમાં તહેનાત છે સવારમાં વહેલા પાંચ કલાકથી કર્મચારીઓ ગણતરી સ્થાન પર પહોંચી જશે અને જુદા જુદા ઉમેદવારના કુલ 70 જેટલા એજન્ટો માટે ખાસ પાસ ઇસ્યુ કરવામાં આવશે. આ સાથે 400થી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષા હેતુ જોડાશે સાથે CRPF જેવી ટુકડીઓ પણ તૈનાત રહેશે. આમ ગઢડા વિધાનસભાની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થશે. જેમાં ભાજપના આત્મારામ પરમાર અને કોંગ્રેસના મોહન સોલંકી આ બંનેમાંથી એકનું ભાવિ નિશ્ચિત થશે.
ગઢડા પેટા ચૂંટણી: મતગણતરીમાં મંગળવાર કોના માટે બનશે મંગળમય, જૂઓ ETV BHARAT પર... - news updates of election
ગઢડા બેઠક પર પેટા ચૂંટણી બાદ તંત્ર દ્વારા ગણતરીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગઢડા પેટા ચૂંટણીની ગણતરી ગઢડા દાદા ખાચર કોલેજ ખાતે કરવામાં આવશે. સવારમાં 8:00 કલાકે મતગણતરી શરૂ કરવામાં આવશે અને ભાજપ કોંગ્રેસના ઉમેદવાર માટે મંગળવાર મહત્વનો રહશે.
ગઢડા પેટા ચૂંટણીની મતગણતરી