ETV Bharat / state

મહુવામાં કોરોના વોરિયર્સ અને ફ્રેન્ટ લાઈન વર્કર્સને કોરોના વેક્સિન અપાઇ

મહુવા જનરલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ અને ફ્રેન્ટ લાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવી હતી. મહુવા પોલીસ અને રેવેન્યુ મહેસુલ જી. આર. ડી અને એસ. આર. ડી સહિત 465 કર્મચારીઓને રસી અપાઇ હતી.

author img

By

Published : Feb 1, 2021, 9:54 PM IST

કોરોના વોરિયર્સને વેક્સિન
કોરોના વોરિયર્સને વેક્સિન
  • મહુવામાં કોરોના વોરિયર્સને અપાઇ કોરોના રસી
  • 465 કર્મચારીઓને રસી અપાઇ
  • મહુવા જનરલ હોસ્પિટલમાં આપવામાં આવી રસી

મહુવા : જિલ્લામાં રસીકરણના બીજી તબક્કામાં કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. મહુવા પોલીસ સ્ટાફ તેમજ જી.આર. ડી. અને અને મહુવા નગરપાલિકાના સ્ટાફ રેવેન્યુ અને મહેસુલ વિભાગના કર્મચારીઓને વેકસિન આપવામાં આવી હતી.તમામ કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ મળી કુલ 465 કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.

કુલ 465 કર્મચારીઓને રસી અપાઇ

મહુવા જનરલ હોસ્પિટલમાં કોવિડ 19 અંતર્ગત રક્ષણ માટે વેક્સિન આપવામાં આવી હતી. જેમાં કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ લાઈન કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ અને ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ સહિત મહેસુલ અને રેવન્યુના કર્મચારીઓને લઇ કુલ 465 કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.

રસી આપ્યા બાદ કોઇ આડઅસર જોવા મળી ન હતી

બપોર સુધીમાં 126 કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને બપોર પછી 349 કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. આ રસી આપ્યા બાદ કોઈને આડ અસર કે કોઈ તકલીફ થઇ હોય તેવી માહીતી મળી નથી.

બેન્ક કર્મચારીઓ અને અન્ય સહકારી કર્મચારીઓને રસી અપાશે

સૌ પ્રથમ ભારતમાં શોધાયેલી કોવિડ 19 સામે રક્ષણ કરનાર રસી માટે ગુજરાતનું તંત્ર પણ સાબદુ થયું છે. ત્યારે પહેલા કોરોના વોરિયર્સ અને પોલીસ કર્મચારીઓને રસી આપવાના ભાગ રૂપે મહુવા જનરલ હોસ્પિટલમાં રસી આપવામાં આવી હતી.હવે અન્ય કર્મચારીઓ જેવા કે બેન્ક કર્મચારીઓ અને અન્ય સહકારી કર્મચારીઓને રસી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.