ETV Bharat / state

Corona vaccination in Gujarat:પાલીતાણાના આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન સ્ટોરેજ માટે વીજળીની વ્યવસ્થાનું ETV Bharatનું રીયાલીટી ચેક... - Vaccine storage facility

ભાવનગરમાં જિલ્લામાં વેક્સિનેશન 100 ટકા થઈ (Corona vaccination in Gujarat)ગયું છે. હાલમાં બાળકોનું વેક્સિનેશન થઈ રહ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં આકરી ગરમી વચ્ચે વીજળી ગુલ થવાના કિસ્સાઓ વચ્ચે આરોગ્ય કેન્દ્ર પર સ્થિતિ જાણવા ભાવનગરથી 60 KM દૂર જૈનતીર્થનગરી પાલીતાણાના અર્બન હેલ્થ સેન્ટરમાં ETV Bharat પોહચ્યું હતુ અને ત્યાની સ્થિતિ જાણી હતી.

Corona vaccination in Gujarat:પાલીતાણાના આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન સ્ટોરેજ માટે વીજળીની વ્યવસ્થાનું ETV Bharatનું રીયાલીટી ચેક...

author img

By

Published : May 11, 2022, 9:01 PM IST

ભાવનગર: જિલ્લામાં વેક્સિન માટેની વ્યવસ્થા આખરે (Corona vaccination in Bhavnagar)શું છે. એ અંગે જાણવાનો પ્રયત્ન ETV Bharat દ્વારા કરવામાં આવ્યો હતો. પાલીતાણામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર જાણીએ સત્ય વીજળીની વ્યવસ્થા શું છે અને વીજળી ના હોઈ (Corona vaccination in Gujarat)તો શું વ્યવસ્થા કરવામાં આવે છે. જિલ્લામાં વેક્સિન પગલે વીજળીની વ્યવસ્થા અંગે ETV Bharat એ રિયાલિટી ચેક કર્યું છે. ભાવનગરથી 60 KM દૂર આવેલા જૈનતીર્થનગરી પાલીતાણામાં આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન (Palitana Health Center)માટે વીજળીની શું વ્યવસ્થા અને શું કહે છે તંત્ર ચાલો જાણીએ.

કોરોના રસીકરણ

આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં 66,000 તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન માટે ગરમીમાં વીજળીની વ્યવસ્થા - જિલ્લામાં વેક્સિનેશન 100 ટકા થઈ ગયું છે. હાલમાં બાળકોનું વેક્સિનેશન પણ થઈ રહ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં આકરી ગરમી વચ્ચે (health center in Palitana)વીજળી ગુલ થવાના કિસ્સાઓ વચ્ચે આરોગ્ય કેન્દ્ર પર સ્થિતિ જાણવા ભાવનગરથી 60 KM દૂર જૈનતીર્થનગરી પાલીતાણાના અર્બન હેલ્થ સેન્ટરમાં ETV Bharat પોહચ્યું હતું. જો કે બપોરના સમયે અર્બન હેલ્થ સેન્ટરમાં વીજળી હોવાનું સામે આવ્યું હતું. વીજળી સાથે ફ્રીઝની (Corona vaccine storage)વ્યવસ્થા પણ હતી.

આ પણ વાંચોઃ સુપ્રિમનું સુચન : કોવિડ-19 રસીકરણને લઇને સુપ્રિમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

હોસ્પિટલમાં વેક્સિન ટ્રાન્સફર - જિલ્લામાં વેક્સિન માટેની વ્યવસ્થા છે. ત્યારે ETV Bharat તે પાલીતાણા અર્બન હેલ્થ સેન્ટરના સંચાલક ડો જ્યેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે તેમના સેન્ટર પર વીજળી ક્યારેક ગુલ થાય છે. પરંતુ વીજળી ગુલ થતા કોલ્ડ બોક્સ આપવામાં આવેલું છે. જેમાં 24 કલાક વીજળી ના હોવાથી તકલીફ ઊભી થતી નથી તેવી રીતે દરેક એવા સેન્ટરો છે જ્યાં લગભગ વેકસન હોઈ ત્યાં કોલ્ડ બોક્સ હોય છે. આ સિવાય વધુ સમય લાઈટ ગુલ થાય તો અન્ય સ્થળે વીજળી હોઈ ત્યાં અમે વેક્સિન અન્ય હોસ્પિટલમાં વેક્સિન ટ્રાન્સફર કરીયે છીએ. જો કે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓ મિટિંગમાં હોવાથી જવાબ આપી શક્યા નોહતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.