ETV Bharat / state

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા માટે કમરકસી તો ભાજપના માત્ર વચનોનું કાઢશે બ્લેક પેપર : રાજુભાઇ પરમારના આક્ષેપો - Bhavnagar Municipal Corporation

ભાવનગર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી ઢંઢેરા માટે કાર્યકર આગેવાનને સાંભળવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજુભાઇ પરમાર અને નિમિશ શાહ જેવા રાજ્યના નેતાઓએ હાજરી આપી હતી.

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા માટે કમરકસી તો ભાજપના માત્ર વચનોનું કાઢશે બ્લેક પેપર : રાજુભાઇ પરમારના આક્ષેપો

author img

By

Published : Dec 29, 2020, 8:43 PM IST

  • ભાવનગર જિલ્લા મહાનગરપાલિકાને જીત અપાવવા માટે કોંગ્રેસ સજ્જ બની
  • કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા માટે સૂચનો માગ્યા તો ભાજપનું બ્લેક પેપર તૈયાર કરાશે
  • ભાવનગર જિલ્લા મહાનગરપાલિકામાં જીત અપાવવા માટે કોંગ્રેસ સજ્જ બની

ભાવનગરઃ જિલ્લા મહાનગરપાલિકાને જીત અપાવવા માટે કોંગ્રેસ સજ્જ બની રહી છે. કોંગ્રેસે રાજ્ય કક્ષાના 2 નેતાને બોલાવીને સ્થાનિક નેતા કાર્યકર પાસેથી ઢંઢેરા માટે સૂચનો મંગાવ્યા છે સાથે રાજુભાઇ પરમારે જણાવ્યું છે કે, ભાજપે માત્ર વચન આપ્યા છે અને કામ કર્યું નથી તેનું એક બ્લેક પેપર બનાવવામાં આવશે અને રજૂ કરાશે. સાથે આઉટ સોર્સીગ મામલે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ પણ કર્યા છે.

ભાવનગરમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરા માટે કાર્યક્રમ

ભાવનગરમાં કોંગ્રેસને મજબૂત કરવાના ઇરાદે નવતર પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઢંઢેરો તૈયાર કરતા પહેલા સૂચનો કાર્યકરો અને આગેવાન પાસે મંગાવ્યા છે. જેના આધારે ઢંઢેરો તૈયાર કરવામાં આવનાર છે. કોંગ્રેસના પીઢ નેતા રાજુભાઇ પરમાર અને નિમિશ શાહ જેવા 2 રાજ્યના નેતાઓની હાજરીમાં કાર્યકરોને સાંભળવામાં આવ્યા હતા અને સૂચનો મેળવવામાં આવ્યા હતા.

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા માટે કમરકસી તો ભાજપના માત્ર વચનોનું કાઢશે બ્લેક પેપર : રાજુભાઇ પરમારના આક્ષેપો

સ્થાનિક મુદ્દાઓને લઇ કવાયત હાથ ધરાઇ

કોંગ્રેસે ચાલુ વર્ષની મહાનગરપાલિકાની ટર્મ પુરી કર્યા બાદ આવનાર 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવો અભિગમ અપનાવ્યો છે. કોંગ્રેસ દરેક મહાનગરપાલિકાનો અલગ ચૂંટણી ઢંઢેરો બનાવશે. જેમાં સ્થાનિક મહાનગરપાલિકાના કાના રાજ્યનો મુદ્દો આવે તેને સમાવેશ કરવામાં આવશે બાકી સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂકીને ચૂંટણી ઢંઢેરો બનાવવાની કવાયત હાથ ધરી છે.

કોંગ્રેસ કરશે બ્લેક પેપર કરશે રજૂ તો રાજુભાઇ પરમારના આક્ષેપ

કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરાની બેઠકમાં નગરસેવક અને વોર્ડ પ્રમુખો સહિતના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન રાજુભાઇ પરમારે ભાજપ પર ગંભીર પ્રહાર કર્યા છે. તો સાથે ભાજપે વચન આપ્યા બાદ ક્યાં કામો નથી કર્યા તેનું એક બ્લેક પેપર બનાવીને રજૂ કરશે. ભાજપ પર રાજુભાઇએ ગંભીર આક્ષેપ સાથે પ્રહાર કર્યો હતો કે, મનપામાં કેટલા આઉટ સોર્સીગથી ભરતી કરી તેમાં પણ મોટો ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.