ETV Bharat / state

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું

ભાવનગર : શહેરના ઓમ પાર્ટી પ્લોટ ખાતે ભાજપનું વિજય સંકલ્પ સંમેલન મળ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, શિક્ષણ પ્રધાન અને પ્રભારી પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ રાજ્ય પ્રધાન જયેશ રાદડિયા, વિભાવરી દવે, સંગઠન પ્રભારી મહેશ કસવાલા, ઉમેદવાર ભારતી શિયાળ, જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, શહેર અધ્યક્ષ સનત મોદી, લોકસભા સીટના ઇન્ચાર્જ હર્ષદ દવે, સહ ઇન્ચાર્જ હરુ ગોંડલીયા, પૂર્વ સાંસદ રાજુ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

author img

By

Published : Mar 25, 2019, 4:21 PM IST

સ્પોટ ફોટો

કાર્યક્રમના ઉત્સાહભર્યા માહોલમાં વિજય માટેના સંકલ્પ સાથે લોકસભા જીતવાના નિર્ધાર વ્યકત કરતા સમગ્ર પાર્ટી પ્લોટ 'ભારત માતાના જય ઘોષ' અને 'મોદી હે તો મુમકીન હે'ના નારાથી ગુંજી ઉઠ્યો હતો. સમગ્ર વાતાવરણ વાયબ્રન્ટ અને ચૂંટણીલક્ષી બનતા કેસરિયા વાતાવરણમાં ભાજપનો વિજય નિશ્ચિત બન્યો હતો.

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોએ કાર્યકર્તાઓમાં જોશ ભરતા પ્રચંડ લીડથી લોકસભા સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Intro:Body:

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું

ભાવનગર લોકસભા સીટ નું વિજય સંકલ્પ સંમેલન કાર્યક્રમ આજ રોજ ભાવનગર મહાનગર ખાતે ઓમ પાર્ટી પ્લોટ, ચિત્રા ખાતે મળેલ જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણ મંત્રી અને પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ રાજ્ય મંત્રી જયેશભાઇ રાદડિયા, મંત્રી વિભાવરીબેન દવે, સંગઠન પ્રભારી મહેશભાઈ કસવાલા, ઉમેદવાર ભારતીબેન શિયાળ, જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, લોકસભા સીટના ઇન્ચાર્જ હર્ષદભાઈ દવે, સહ ઇન્ચાર્જ હરુભાઈ ગોંડલીયા, પૂર્વ સંસદ રાજુભાઇ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહ ભર્યા માહોલમાં વિજય માટેના સંકલ્પ સાથે લોકસભા જીતવાના નીર્ધાર વ્યકત કરતા સમગ્ર પાર્ટી પ્લોટ ભારત માતાના જય ઘોષ અને મોદી હે તો મુમકીન હે ના નારા સાથે સમગ્ર વાતાવરણ વાયબ્રન્ટ અને ચૂંટણી લક્ષી બનતા કેસરિયા વાતાવરણમાં ભા.જ.પા.નો વિજય નિશ્ચિત બન્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોએ કાર્યકર્તાઓને જોશ ભરતા પ્રચંડ લીડ થી લોકસભા સીટ જીતવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.