ભાવનગર: જિલ્લામાં કોરોના સામેની લડાઈમાં ભાવનગર ચિત્રા ફુલસર વોર્ડ કમિટી ભાજપ પહેલેથી અગ્રેસર રહી છે. ગરીબોને ભોજન આપવાનું હોય કે પછી કીટ આપવાની હોય ભાજપ વોર્ડ સમિતિ લોકોની મદદ કરવા હમેશાં આગળ રહી છે. આ તમામની વચ્ચે સમિતિ દ્વારા ઘરે ઘરે જઇને સેનિટાઇઝ કરવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
ભાજપ વોર્ડ સમિતિ હવે પોતાના વોર્ડને ભય મુક્ત કરવા માટે ઘરે ઘરે સેનીટાઇઝ કરવાનો પ્રારંભ કર્યો છે. 10થી વધુ સોસાયટીઓમાં હાલ સેનીટાઇઝ કરવામાં આવ્યું છે, ઘરના ફળીયામાં સેનીટાઇઝ કરવામાં આવી રહ્યું છે. સેનીટાઇઝ માટે નગરસેવક અને ભાજપ કાર્યકર જાતે સોસાયટીઓમાં સેનીટાઇઝ કરી રહ્યાં છે.
ભાવનગર: ભાજપ વોર્ડ સમિતિએ ઘરે-ઘરે જઈ સ્વખર્ચે સેનીટાઇઝનું કામ શરૂ કર્યું - કોરોના મહામારી સમયથી સ્વ ખર્ચે સેવા
ભાવનગર ચિત્રા ફુલસર વોર્ડ સમિતિના કાર્યકરો દ્વારા કોરોના મહામારીમાં સ્વ ખર્ચે સેવા આપી રહ્યા છે. પહેલા 250થી વધુ રાશન કીટ સ્વખર્ચે વહેંચી બાદમાં રોજનું રસોડું શરૂ કર્યું હતું જે બાદ હવે ઘરે-ઘરે સેનીટાઇઝ શરૂ કર્યું છે.
![ભાવનગર: ભાજપ વોર્ડ સમિતિએ ઘરે-ઘરે જઈ સ્વખર્ચે સેનીટાઇઝનું કામ શરૂ કર્યું ભાજપ ચિત્રા ફુલસર વોર્ડ સમિતિ દ્વારા સ્વ ખર્ચે ઘર ઘરમાં સેનીટાઇઝ કરવાનું શરૂ કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6913128-985-6913128-1587650305206.jpg?imwidth=3840)