ETV Bharat / state

ભાવનગરમાં ટ્રેડ યુનિયનોએ રેલી યોજી, માનવસાંકળ બનાવી વિરોધ કર્યો - gujarat latest news

ભાવનગર: ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાળને ભાવનગરમાં પણ સમર્થન મળ્યું હતું. સરકારની મજૂર વિરોધી નીતિઓ સામે દરેક ટ્રેડ યુનિયને એકઠા થઈને રેલી અને માનવસાંકળ યોજી હતી. અને સરકારની નીતિઓની ટીકા કરી હતી.

ભાવનગર
ભાવનગર
author img

By

Published : Jan 8, 2020, 3:00 PM IST

ભાવનગર શહેરમાં ટ્રેડ યુનિયનો એક થઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે બેન્ક, મજદૂર સંઘ, સીપીઆઇમ, મહિલા જનવાદી સંઘ સહિતના યુનિયનોએ એકઠા થઈને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. અને મજૂરી વિરોધી નીતિઓ જેવી કે ખાનગીકરણ, કોન્ટ્રાકટ, લઘુતમ વેતન, આંગણવાડીની બહેનોને કાયમી કરવા વગેરે જેવી માગ સાથે રેલી યોજીને માનવ સાંકળ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ભાવનગરમાં ટ્રેડ યુનિયનોએ રેલી યોજી માનવસાંકળ બનાવી વિરોધ પ્રદર્શન કર્યુ

Intro:ટ્રેડ યુનિયનનો ભાવનગરમાં રેલી યોજી માનવ સાંકળ દ્વારા વિરોધ

Body:ભાવનગર શહેરમાં ટ્રેડ યુનિયનમાં બદનક, જનવાદી મહિલા સંઘ, સીપીએમ,સીઆઇટિયું સહિતના યુનિયનનોએ વિરોધ દર્શાવ્યો છે. મજૂર વિરોધી નીતિ સામે રેલી યોની માનવ સાંકળ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Conclusion:

એન્કર - ભાવનગર શહેરમાં ટ્રેડ યુનિયનની હડતાળને ભાવનગરમાં પણ સમર્થન મળ્યું છે મજૂરી વિરોધી નીતિઓ સામે આજે દરેક ટ્રેડ યુનિયન એકઠા થઈને રેલી યોજીને માનવસાંકળ યોજી હતી અને સરકાર પર પ્રહાર કર્યા હતા.

વિઓ- 1- ભાવનગર શહેરમાં ટ્રેડ યુનિયનો એક થઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે બેન્ક, મજદૂર સંઘ, સીપીઆઇમ,મહિલા જનવાદી સંઘ સહિતના યુનિયાનો એકઠા થઈને સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. મજૂરી વિરોધી નીતિ કે જેવી, ખાનગીકરણ, કોન્ટ્રાકટ, લઘુતમવેતન, આંગણવાડીની બહેનોને કાયમી કરવા વગેરે જેવી માંગ સાથે રેલી યોજવામાં આવી હતી. યુનિયનોએ સરકાર પાસે માંગ સાથે રેલી યોજીને માનવ સાંકળ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

બાઈટ - પુનિત ઓઝા ( પ્રમુખ, બેન્ક કર્મચારી યુનિયન,ભાવનગર)
બાઈટ - નલિની જાડેજા ( પ્રમુખ, જનવાદી મહિલા સંઘ,ભાવનગર)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.