ETV Bharat / state

ભાવનગરના ST બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરશે CM વિજ્ય રુપાણી - stbus

ભાવનગર : રાજયના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભાવનગરના ST ડેપોને આધુનિક બનાવવાની જાહેરાત થયા બાદ નાલંદાનું એક દસકા બાદ ડેપોના આધુનિકીકરણનું મુહૂર્ત આવ્યું છે. આગામી તારીખ 22 ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ભાવનગર ST ડેપો ખાતે આકાર પામનાર અદ્યતન બસ સ્ટેન્ડની ખાતમુર્હત વિધિ યોજાશે.

ભાવનગરના ST બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરશે CM વિજ્ય રુપાણી
author img

By

Published : Jun 20, 2019, 8:14 PM IST

રાજ્યના અન્ય મહાનગરોની સરખામણીએ ભાવનગરને પણ વિકાસની દિશામાં સતત વેગવંતુ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તત્કાલીન સમયે વ્યાપક જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ તેનો સચોટ અમલ સમયસર ન થવાને કારણે હાલ ભાવનગરના શહેરીજનો અને જિલ્લાના નાગરિકોને ભારે યાતના ભોગવવાનો વારો આવ્યો છે.

ભાવનગરના ST બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરશે CM વિજ્ય રુપાણી

આવી ઘટના રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન બની હતી. રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને એ સમયના પરિવહન મંત્રી વજુભાઇ વાળાએ ભાવનગરના ST ડેપો ST બસ સ્ટેન્ડને આધુનિક બનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને અંદાજે 10 વર્ષથી વધુનો સમય વિત્યા બાદ ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ભાવનગર ST બસ ડેપો ખાતે જ તૈયાર થનાર ભાવનગરના અદ્યતન ST બસ સ્ટેન્ડના સ્થલ પર નાળિયેર નાખી સંતોષ માન્યો હતો. પરંતુ હવે ભાવનગરને ST બસ સ્ટેન્ડને અદ્યતન બનાવવાનું મુહૂર્ત આવ્યુ છે.

આગામી તારીખ 22 જૂનના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ભાવનગરના ST બસ સ્ટેન્ડની ખાતમુહૂર્ત વિધિ યોજાશે. તેમજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ૧૦૦થી વધુ બસનો લોકાર્પણ સમારોહ યોજાશે.

સરકારના વાહન વ્યવહાર નિગમના જણાવ્યા અનુસાર આગામી બે વર્ષમાં ભાવનગર ખાતે અદ્યતન બસ સ્ટેન્ડ આકાર પામશે. જો કે રાજ્ય સરકારે ભાવનગરના અદ્યતન બસ સ્ટેન્ડ ફાળવવાની કરેલી જાહેરાતમાં જેટલા વર્ષો લાગ્યા તેટલા ભાવનગર અને અદ્યતન બસ સ્ટેન્ડ બનાવવામાં ન લાગે તેવી પણ લોકો માગ કરી રહ્યા છે.

રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભાવનગરના એસ.ટી.ડેપો ને આધુનિક બનાવવાની જાહેરાત થયા બાદ નાલંદા જે એક દસકા બાદ ડેપોના આધુનિકીકરણ નું મુહૂર્ત આવ્યું છે. આગામી તારીખ 22 ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે ભાવનગર એસટી ડેપો ખાતે આકાર પામનાર અદ્યતન  બસ સ્ટેન્ડની ખાતમુર્હત વિધિ યોજાશે.
રાજ્યના અન્ય મહાનગરોની સરખામણીએ ભાવનગરને પણ વિકાસની દિશામાં સતત વેગવંતુ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તત્કાલીન સમયે વ્યાપક જાહેરાતો કરવામાં આવતી હોય છે પરંતુ તેનો સચોટ અમલ સમયસર ન થવા કા સમયસર ન થવાના કારણે હાલ ભાવનગરના શહેરીજનો અને જિલ્લાના નાગરિકોને ભારે યાતના ભોગવવાનો વારો આવ્યો છે. આવી જ એક ઘટના રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન બની હતી રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને એ સમયના પરિવહન મંત્રી વજુભાઇ વાળાએ ભાવનગરના એસટી ડેપો એસટી બસ સ્ટેન્ડને આધુનિક બનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને અંદાજે દસ વર્ષથી વધુનો સમય વિત્યા બાદ ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે ભાવનગર એસટી બસ ડેપો ખાતે જ  તૈયાર થનાર ભાવનગરના અદ્યતન એસ.ટી બસ સ્ટેન્ડના સ્થલ પર નાળિયેર નાખી સંતોષ માન્યો હતો. જોકે હવે ભાવનગરને એસટી બસ સ્ટેન્ડને અદ્યતન બનાવવાનું  મુહૂર્ત આવી ગયું હોય તેમ આગામી તારીખ 22 ને શનિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભાવનગરના એસટી બસ સ્ટેન્ડની ખાતમુહૂર્ત વિધિ યોજાશે આ સાથોસાથ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ૧૦૦થી વધુ બસનો લોકાર્પણ સમારોહ યોજાશે.
સરકારના વાહન વ્યવહાર નિગમના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બે વર્ષમાં ભાવનગર ખાતે અદ્યતન બસ સ્ટેન્ડ આકાર પામશે. જો કે રાજ્ય સરકારે ભાવનગરના અદ્યતન બસ સ્ટેન્ડ ફાળવવાની કરેલી જાહેરાતમાં જેટલા વર્ષો લાગ્યા તેટલા ભાવનગર અને અદ્યતન બસ સ્ટેન્ડ મળવામાં ન લાગે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે.

બાઈટ :પીડી વાઘેલા જનરલ મેનેજર ગુજરાત વાહન વ્યવહાર નિગમ

(સ્ટોરી : મોજોથી ઉતારી છે)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.