ભાવનગરના ભંડારીયા તથા આસપાસના ગામોમાં ચૂંટણી પંચના ઝોનલ અધિકારીઓએ ત્યાંનાકર્મચારીઓ સાથે તેમણે VVPATનું નિદર્શન કર્યું હતું. EVMમશીનમાં થતી ગરબડી અને આક્ષેપો બાદ આવેલા VVPAT પછી લોકોનો વિશ્વાસ જીતવા ચૂંટણી પંચ મેદાનમાં આવ્યું છે. આ માટેમતદાન પહેલા VVPATનીસમજણ લોકોને અપાતા લોકોએ પણ ચૂંટણી પંચની આ કામગીરીને વધાવી હતી.
ભાવનગર જીલ્લા ચૂંટણી તંત્રએ VVPATનું નિદર્શન કર્યું - Election2019
ભાવનગર: ગુજરાતભરમાં લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી છે. દરેક જીલ્લામાં દરેક બુથ પર ચૂંટણી પંચ દ્વારા VVPAT મશીનો આવી જતા ચૂંટણી પંચે નિદર્શન અને સમજણ માટેની તૈયારી આદરી છે.
![ભાવનગર જીલ્લા ચૂંટણી તંત્રએ VVPATનું નિદર્શન કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2782075-313-2d92807f-6f51-42ff-bc28-2fe24cbd9750.jpg?imwidth=3840)
ભાવનગરના ભંડારીયા તથા આસપાસના ગામોમાં ચૂંટણી પંચના ઝોનલ અધિકારીઓએ ત્યાંનાકર્મચારીઓ સાથે તેમણે VVPATનું નિદર્શન કર્યું હતું. EVMમશીનમાં થતી ગરબડી અને આક્ષેપો બાદ આવેલા VVPAT પછી લોકોનો વિશ્વાસ જીતવા ચૂંટણી પંચ મેદાનમાં આવ્યું છે. આ માટેમતદાન પહેલા VVPATનીસમજણ લોકોને અપાતા લોકોએ પણ ચૂંટણી પંચની આ કામગીરીને વધાવી હતી.
ભાવ.જિલ્લા ચૂંટણી તંત્રે વીવીપેટનું નિદર્શન કર્યુ
Inbox | x |
| Fri, Mar 22, 7:41 PM (2 days ago) | |||
|
ભાવ.જિલ્લા ચૂંટણી તંત્રે વીવીપેટનું નિદર્શન કર્યુ
ભાવનગર જીલ્લાની લોકસભાની ચુંટણીની જાહેરાત બાદ ચુંટણી પંચ દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી છે જીલ્લામાં દરેક બુથ પર ચુંટણી પંચ દ્વારા વિવીપેટ મશીનો આવી જતા ચુંટણી પંચે નિદર્શન અને સમજણ માટેની તૈયારી આદરી છે ભાવનગરના ભંડારીયા તથા આસપાસના ગામોમાં ચુંટણી પંચના ઝોનલ અધિકારી પહોંચ્યા હતા જ્યાં તેના કર્મચારી સાથે તેમણે વીવીપેટનું નિદર્શન કર્યું હતું. ઈવીએમ મશીનમાં થતી ગરબડી અને આક્ષેપો બાદ આવેલા વિવીપેટ પછી લોકોનો વિશ્વાસ જીતવા ચુંટણી પંચ મેદાનમાં આવ્યું છે મતદાન પહેલા વિવીપેટની સમજણ લોકોમાં અપાતા લોકોએ પણ સ્વીકાર્યું હતું અને ચુંટણી પંચની આ કામગીરીને વધાવી હતી.
Conclusion: