ETV Bharat / state

ભાવનગરમાં BJP ઉમેદવાર ડો.ભારતીબેન શિયાળે ભર્યું ઉમેદવારી પત્ર - Gujarat news

ભાવનગરઃ લોકસભા ચૂંટણીનો શંખનાદ થઇ ચૂક્યો છે, ત્યારે ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.ભારતીબેન શિયાળે આજે પ્રદેશ પ્રમુખની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પૂર્વે તેમના સમર્થનમાં જંગી જાહેર સભા અને રોડ શો પણ યોજાયો હતો. આ સાથોસાથ ભાજપ પ્રદેશ પ્રમુખે ભગા બારડ મુદ્દે પ્રતિક્રિયા પણ આપી હતી.

bhavanagar
author img

By

Published : Apr 1, 2019, 11:03 PM IST

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને સાંસદ ડો.ભારતીબેન શિયાળે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી અને ભાજપના મહામંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા તથા રાજ્ય મંત્રીમંડળની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતા પૂર્વે ભાજપના ઉમેદવાર ડોક્ટર ભારતીબેન શિયાળે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.ભારતીબેન શિયાળે ભર્યું ઉમેદવારી પત્ર

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને સાંસદ ડો.ભારતીબેન શિયાળ પોતાનું નામાંકન પત્ર રજૂ કરે તે પૂર્વે જ તેમના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઇ હતી. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસની સરકાર પર પ્રહાર કરવાની તક છોડી ન હતી અને ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો કેન્દ્રીય પ્રધાન અને ભાજપના પ્રદેશ મહામંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પણ ડોક્ટર ભારતીબેન શિયાળના સમર્થનમાં ભાજપના કાર્યકરોથી લઇ હોદ્દેદારો તમામને એક સાથે જોડાઈને જીતના વિશ્વાસ સાથે આગળ વધવા હાકલ કરી હતી.

જોકે એક તરફ ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પોતાનું નામાંકન પત્ર રજૂ કરી રહ્યા હતા. તો બીજી તરફ તાલાલા વિધાનસભાની પેટાચૂંટણીની થયેલી જાહેરાતને કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડે સુપ્રીમ કોર્ટમાં પડકારતા સુપ્રીમ કોર્ટે ધારાસભ્ય ભગા બારડને રાહત આપતો વચગાળાનો નિર્ણય આપ્યો છે. તેને લઈને પણ ભાજપ બેકફૂટ પર જોવા મળ્યું હતું. જોકે આ અંગે પ્રદેશ અધ્યક્ષે સુપ્રીમ કોર્ટના ચુકાદાને માથા પર ચડાવી કાયદાના ચૂકાદા મુજબ પાલન કરવામાં આવશે તેમ પણ ઉમેર્યુ હતું.

Intro:Body:

એન્કર

લોક સભા ચુંટણી ના પડઘમ શરુ થઇ જતા  ભાવનગર લોક સભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર ડો. ભારતીબેન શિયાળે આજે પ્રદેશ પ્રમુખ ની હાજરી માં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું આ પૂર્વે તેમના સમર્થન માં જંગી જાહેર સભા અને રોડ શો પણ યોજાયો હતો સાથોસાથ ભાજપ પ્રદેશ પ્રમુખે ભગા બારડ મુદે પ્રતીક્રીયા પણ આપી હતી

વી ઓ ૦૧

લોકસભાની ચુંટણીને આડે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને સાંસદ ડો.ભારતીબેન શિયાળે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી અને ભાજપના મહામંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા તથા રાજ્ય મંત્રીમંડળની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતા પૂર્વે ભાજપના ઉમેદવાર ડોક્ટર ભારતીબેન શિયાળે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

બાઇટ : ડો.ભારતીબેન શિયાલ, ભાજપના ઉમેદવાર ભાવનગર લોકસભા બેઠક

વી.ઓ.૨

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને સાંસદ ડો.ભારતીબેન શિયાળ પોતાનું નામાંકન પત્ર રજૂ કરે તે પૂર્વે જ તેમના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઇ હતી જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એ કોંગ્રેસની સરકાર પર પ્રહાર કરવાની તક છોડી ન હતી અને ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ મહામંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પણ ડોક્ટર ભારતીબેન શિયાળ ના સમર્થનમાં ભાજપના કાર્યકરોથી લઇ હોદ્દેદારો તમામને એક સાથે જોડાઈને જીતના વિશ્વાસ સાથે આગળ વધવા હાકલ કરી હતી.

બાઇટ : જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ ભાજપ

બાઇટ : ડો મનસુખ માંડવીયા કેન્દ્રીય મંત્રી

વી.ઓ.૩ 

જોકે એક તરફ ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પોતાનું નામાંકન પત્ર રજૂ કરી રહ્યા હતા તો બીજી તરફ તલાલા વિધાનસભાની પેટાચૂંટણી ની થયેલી જાહેરાતને કોંગ્રેસના ધારાસભ્ય ભગા બરડે સુપ્રીમ કોર્ટમાં પડકારતા સુપ્રીમ કોર્ટે ધારાસભ્ય ભગા બારોટને રાહત આપતો વચગાળાનો નિર્ણય આપ્યો છે તેને લઈને પણ ભાજપ બેકફૂટ પર જોવા મળ્યું હતું જોકે આ અંગે પ્રદેશ અધ્યક્ષે સુપ્રીમ કોર્ટના ચુકાદાને માથા પર ચડાવી કાયદાના ચૂકાદા મુજબ પાલન કરવામાં આવશે તેમ પણ ઉમેર્યુ હતું.

બાઇટ : જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ ભાજપ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.