ETV Bharat / state

પક્ષીઓનું મોસાળ ભાવનગર, 150 કરતા વધુ પ્રજાતી છતાં રામસર વેટલેન્ડ નહીં - No wetland in Bhavnagar

ભાવનગરમા 25 હજારથી (Bhavnagar 25 thousand birds) વધુ પક્ષીઓનું આગમન થયું હોવા છતા 150 કરતા (150 species are not included in the Ramsar site) વધુ પ્રજાતી છતાં(No wetland in Bhavnagar) રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.આજુબાજુમાં અનેક વેટલેન્ડ આવેલા હોવાથી હજારોની સંખ્યામાં પક્ષીઓ દર શિયાળામાં મહેમાન બને છે.

પક્ષીઓનું મોસાળ ભાવનગર, 150 કરતા વધુ પ્રજાતી છતાં રામસર સાઇટમાં નહિ

author img

By

Published : Jan 3, 2023, 5:59 PM IST

Updated : Jan 3, 2023, 6:12 PM IST

પક્ષીઓનું મોસાળ ભાવનગર, 150 કરતા વધુ પ્રજાતી છતાં રામસર સાઇટમાં નહિ

ભાવનગર શહેરની (Bhavnagar 25 thousand birds) આસપાસ અને જિલ્લામાં દરિયા નજીક આવેલા વેટલેન્ડમાં હજારો પક્ષીઓ આવે છે. રામસર સાઇટમાં સમાવવા માટે વેટલેન્ડમાં 25 હજાર (Bhavnagar 25 thousand birds)કરતા વધુ પક્ષીઓનું આગમન થતું હોય છે. ત્યારે ભાવનગરમાં (150 species are not included in the Ramsar site) બધુ જ છતાં વેટલેન્ડ જાહેર નહિ.

પ્રાકૃતિક ખોળે બેસેલો ભાવનગર જિલ્લો પ્રાકૃતિક ખોળે બેસેલો ભૌગોલિક વિસ્તાર છે. ગુજરાત અને વિદેશના પક્ષીઓ કિલોલ કરવા દર ઠંડીની સિઝનમાં આવી પહોંચે છે. ભાવનગર જીલ્લો 100 કરતાં પણ વધારે કિલોમીટર ધરાવતો સમુદ્રી તટ વાળો જિલ્લો હોવાથી અને સમુદ્ર તટની આજુબાજુમાં અનેક વેટલેન્ડ આવેલા હોવાથી હજારોની સંખ્યામાં પક્ષીઓ દર શિયાળામાં મહેમાન બને છે. પરંતુ અફસોસ સરકાર તેને રામસર સાઇટ કે વેટલેન્ડ(No wetland in Bhavnagar) કાયદેસર રીતે જાહેર કરી શકી નથી.

150 કરતા વધુ પ્રજાતી
150 કરતા વધુ પ્રજાતી

આ પણ વાંચો નવસારીના ધના રૂપા થાનકની જમીનમાંથી મળ્યો 18 મી સદીનો ખજાનો

દૂરબીનથી માણવાનું ચૂકતા નથી ભાવનગર શહેરની આજુબાજુમાં આવેલા કુંભારવાડા, નવાબંદર, જુના બંદર અને એરપોર્ટના વિસ્તારમાં દરિયાનો ખારો પાટ આવેલો છે. જેમાં પાણી ભરાયેલા રહેતા હોય છે. આ વિસ્તારને શહેરમાં વેટલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સરકારે તેને જાહેર કર્યો નથી. આ દરેક સાઈટ ઉપર દર શિયાળાની શરૂઆતમાં વિદેશી અને સ્થાનિક મળીને 150 થી વધારે પ્રજાતિઓ પક્ષીઓની જોવા મળે છે. પ્રાકૃતિક પ્રેમીઓ આ શિયાળામાં આવતા પક્ષીઓને કેમેરા અને દૂરબીનથી માણવાનું ચૂકતા નથી.

ભાવનગરમાં મોટી સંખ્યા માં આવતા પક્ષીઓ
ભાવનગરમાં મોટી સંખ્યા માં આવતા પક્ષીઓ

પ્રજાતિઓ ભાવનગરની મહેમાન વેટલેન્ડ જાહેર(Bhavnagar 25 thousand birds) કરવામાં નડતર શું ભાવનગરની પેરીફેરીમાં આવેલા ચાર વેટલેન્ડ સિવાય ભાલ પંથકમાં અને ભાવનગર થી લઈને મહુવા સુધીના કેટલાક જળાશયો અને સમુદ્રના પાણી આવતા ન હોય તેવા વેટલેન્ડ વિસ્તારમાં યાયાવર પક્ષીઓ મહેમાન બને છે. ત્યારે પ્રકૃતિ પ્રેમી ડો તેજસ દોશીનું કહેવું છે કે વિદેશમાંથી આવતા વિદેશી પક્ષીઓની સંખ્યા 60 કરતાં પણ વધારે પ્રજાતિઓ ભાવનગરની મહેમાન બનતી હોય છે. આશરે ૨૫ હજાર કરતાં પણ વધારે યાયાવર પક્ષીઓ અલગ અલગ સાઈટમાં જોવા મળે છે. પરંતુ સરકાર દ્વારા ઉદ્યોગોને લીધે ગ્રીન કોરિડોર જાહેર કરવામાં આવતો નથી જે એક પ્રકૃતિ પ્રેમી માટે દુઃખની વાત છે. જો જાહેર કરાયા તો ઘણો ફાયદો થઇ શકે છે.

150 કરતા વધુ પ્રજાતી
150 કરતા વધુ પ્રજાતી

કેવા પ્રકારના પક્ષીઓ વિદેશી અને સ્થાનિકભાવનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા વેટલેન્ડમાં જોઈએ તો ફ્લેમિંગો, કોમ્બ ડક, પેન્ટર્ડ સ્ટોક, કોરમોરેટ, બ્લેક લીડેડ, કોઅલ,વાઈટ કિંગફિશર, ગ્રે ફ્રેન્કલિન, શિકારા અને મુરહેન જેવા પક્ષીઓ અહીંયા શિયાળામાં મહેમાન બને છે. જ્યારે માઇગ્રેટ પક્ષીઓમાં નજર કરીએ તો ગડવાલ,ટીલ,કોનન ક્રેન, ફ્લાય કેચર, સ્ટોન ચેટ,ક્યુબા,યુરોપિયન રોલર, વાગટેલ, પિકલ કુકુ અને પેલીકન જેવા વિદેશી પક્ષીઓ પણ ભાવનગરના આંગણે મહેમાન બને છે. શિયાળામાં વેટલેન્ડમાં ચાર માસ સુધી ઠંડીના સમયમાં પોતાનો સમય વિતાવે છે.

મોટી સંખ્યામાં મુલાકાતીઓ
મોટી સંખ્યામાં મુલાકાતીઓ

વનવિભાગની ભૂમિકા વેટલેન્ડ નહિ હોવા છતાં વનવિભાગની ભૂમિકા ભાવનગરના કુંભારવાડામાં સૌથી વધારે પ્રજાતિઓ જોવા મળતી હોય છે. કહેવામાં આવે છે કે પક્ષીઓનું મોસાળ એટલે ભાવનગર. વિદેશથી આવતા પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. ત્યારે શિયાળામાં પણ સારા એવા પક્ષીવિદો અહીંયા દૂરબીન અને કેમેરાની સાથે તેનું માર્ગદર્શન મેળવવા આવતા હોય છે. ત્યારે વન વિભાગના ઇન્ચાર્જ ACF ભરત સોલંકીએ જણાવ્યું હતું કે સરકારે વેટલેન્ડ કે રામસર જાહેર ન કર્યું હોવા છતાં પણ પોતાની ફરજ અદા કરવામાં પાછી પાની કરતા નથી. સતત આવા વેટલેન્ડ ઉપર નજર રાખતા રહેતા હોય છે. કોઈપણ પક્ષી ઇજાગ્રસ્ત હોય તો તેની સારવાર પણ વન વિભાગ કરતું હોય છે. ત્યારે શું સરકારે આવા વિસ્તારને રામસર કે વેટલેન્ડ જાહેર ન કરવા જોઈએ તેઓ સવાલ પક્ષી પ્રેમીઓમાં જરૂર ઊઠી રહ્યો છે.

Last Updated : Jan 3, 2023, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.