ETV Bharat / state

બોટાદ સાબરમતી રેલ્વે કન્ઝર્વેશનને વહેલા પૂર્ણ કરવા લોકોની અપીલ

author img

By

Published : Nov 10, 2019, 5:28 AM IST

ભાવનગર: બોટાદથી સાબરમતી રેલવે કન્ઝર્વેશન અઢીના બદલે ચાર વર્ષે પણ બાકી છે. ત્યારે ચેમ્બરે માગ કરી હતી કે, વહેલા પૂર્ણ કરવામાં આવે તો વિકાસ થશે. હાલ દરેક કનેક્ટીવીટી ખોરંભાયેલી હોવાથી વિકાસ રૂંધાય છે. ત્યારે સાંસદ ભારતીબેને 2020 મે સુધીમાં પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

etv bharat

ભાવનગર શહેરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપેલી રેલવેનું બ્રોડગેજમાં પરિવર્તન બાદ અમદાવાદ જેવા શહેરો સાથેનું જોડાણ અટકી ગયું છે. બોટાદથી સાબરમતી રેલવે ગેજ કન્ઝર્વેશન અઢી વર્ષમાં પૂર્ણ કરવાને બદલે આજે 4 વર્ષ જેવો સમય થવા છતાં કામ પૂર્ણ થયું નથી. વેપાર જગત અને લોકોને 6 કલાક ફરીને સુરેન્દ્રનગર થઇ અમદાવાદ જવુ પડે છે. ત્યારે બોટાદ ધોળકા તુકો માર્ગ 1100 કરોડનો પ્રોજેક્ટ વેહલો પૂર્ણ થાય તેવી માગ ચેમ્બર ઓફ કોમર્સે કરી હતી. ત્યારે સાંસદ 2020માં પૂર્ણ થવાની શક્યતા દર્શાવી હતી.

ભાવનગર રેલવે રજવાડાની દેન છે. સરકાર આવ્યા બાદ અમદાવાદનું જોડાણ મીટરગેજ લાઈનથી થતા લોકોને વેપાર અને આવનજાવનમાં ખુબ સરળતા હતી. પરંતુ છેલ્લા 4 વર્ષથી બ્રોડગેજ કન્ઝર્વેશન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર સુધી બ્રોડગેજ લાઈન નખાઇ અને અમદાવાદ માટે ધોળકા વાળી લાઈનનું કન્ઝર્વેશન કરવામાં આવ્યું નહી. જેથી લોકોને રેલવે મારફત સુરેન્દ્રનગર થઈને અમદાવાદ જવાનો સમય આવ્યો છે.

રેલવેમાં અમદાવાદ માટે 6 કલાક થાય છે. જો બોટાદ ધોળકા વાળો રૂટ શરુ થાય તો 3 કલાકમાં અમદાવાદ આવી શકે તેમ છે. પરંતુ રેલવે તંત્રમાં છેલ્લા 4 વર્ષથી રેલવે લાઈનનું કામ ચાલુ છે. જે હજુ પૂર્ણ થયું નથી. અઢી વર્ષમાં પૂર્ણ કરવાને બદલે રેલ્વે કન્ઝર્વેશન હજુ પણ 2020માં પૂર્ણ થવાનું હોઈ ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે માગ કરી છે કે, વહેલા કામ પૂર્ણ કરવામાં આવે નહિતર હજુ સમય લાગશે તો ભાવનગરનો વિકાસ હવે એકદમ રૂંધાઇ જશે.

બોટાદ સાબરમતી રેલ્વે કન્ઝર્વેશન વહેલા પૂર્ણ કરવા લોકોની અપીલ

ભાવનગરનો વિકાસ હાલ રૂંધાયેલો છે. એક માત્ર ડાયમંડ ઉદ્યોગ પણ પડુ પડુ થઇ રહ્યો છે. નવા વિકાસના દ્વાર માટે અમદાવાદ અને મુંબઈ સાથેની કનેકટીવીટી ખુબ જરૂરી છે. ત્યારે રેલ્વે લાઈન એક એવી સુવિધા છે કે, વેપારીઓ અને લોકો 3 કલાકમાં અમદાવાદ જઈ શકે છે. સવારે જઈને અમદાવાદ ખરીદી કરીને આવતા લોકો ફરી એ સુવિધા ઝંખી રહ્યા છે. જો કે, બીજી વખત ચુંટાઈ આવેલા સાંસદ ભારતીબેન શિયાળે સ્પષ્ટ કર્યું હતું કે, 1100 કરોડનો પ્રોજેક્ટ છે. અને કામગીરી 2020 મેં મહિના આસપાસ પૂર્ણ થઇ શકે છે. ધોળકા અને ધંધુકા વિસ્તારમાં ખાડી વિસ્તાર હોવાથી નદીઓ વધુ હોવાથી પુલ બનાવવાના વધુ છે. જેથી સમય લાગી રહ્યો છે. 2020 સુધીમાં પૂર્ણ થશે અને બને તો બોટાદ સાબરમતી અને ઢસા જેતલસર કન્ઝર્વેશન પણ કામ એક સાથે પૂર્ણ થશે. તેથી હજુ લોકોને 6 માસથી વધુ હાલાકી ભોગવવી પડશે તે નિશ્ચિત છે.

ભાવનગરના વિકાસમાં કોઈને રસ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. અમદાવાદ તુકો રેલ્વે માર્ગ બંધ છે અને ફોરલેન રોડના હજુ ઠેકાણા નથી. લોકોને મોઢા પર ડૂચો મારવામાં આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના વિકાસમાં જરૂરી એવા માર્ગો દરેક ક્ષેત્રમાં બંધ છે. ત્યારે હવે વિકાસ માટે કોણ આગળ આવશેઅને ભાવનગર વિકાસના પન્નામાંથી નીકળી જશે. એવો ભય ઉદ્યોગ જગતમાં ઉભો થયો છે.

Intro:ભાવનગર બોટાદ સાબરમતી રેલ્વે કન્ઝર્વેશન ૨૦૨૦માં થશે પૂરું તો ચેમ્બરની માંગ વહેલા પૂર્ણ કરવામાં આવે Body:બોટાદ થી સાબરમતી રેલ્વે કન્ઝર્વેશન અઢી ના બદલે ચાર વર્ષે પણ બાકી તો ચેમ્બરે માંગ કરી વહેલા પૂર્ણ કરવામાં આવે તો વિકાસ થશે હાલ દરેક કનેક્ટીવીટી ખોરંભાયેલી હોવાથી વિકાસ રૂંધાય છે તો સાંસદ ભારતીબેને ૨૦૨૦ મેં સુધીમાં પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરી Conclusion:

એન્કર- ભાવનગર શહેરના મહારાજા કૃષ્ણકુમાંરસિંહજીએ આપેલી રેલ્વેનું બ્રોડગેજમાં પરિવર્તન બાદ અમદાવાદ જેવા શહેરો સાથેનું જોડાણ અટકી ગયું છે. બોટાદથી સાબરમતી રેલ્વે ગેજ કન્ઝર્વેશન અઢી વર્ષમાં પૂર્ણ કરવાને બદલે આજે ચાર વર્ષ જેવો સમય થવા છતાં પૂર્ણ થયું નથી. વેપાર જગત અને લોકોને ૬ કલાક ફરીને સુરેન્દ્રનગર થઇ અમદાવાદ જવું પડે છે બોટાદ ધોળકા તુકો માર્ગ ૧૧૦૦ કરોડનો પ્રોજેક્ટ વેહલો પૂર્ણ થાય તેવી માંગ ચેમ્બર ઓફ કોમર્સે પણ કરી છે તો સાંસદ ૨૦૨૦માં પૂર્ણ થવાની શક્યતા દર્શાવી છે પણ હાલ હાલાકી વચ્ચે પરજ પરેશાન અને વિકાસ રૂંધાયેલો છે 
વીઓ-૧- ભાવનગર રેલ્વે રજવાડાની દેન છે સરકાર આવ્યા બાદ અમદાવાદનું જોડાણ મીટરગેજ લાઈનથી થતા લોકોને વેપાર અને આવનજાવનમાં ખુબ સરળતા હતી પરંતુ છેલ્લા ચાર વર્ષથી બ્રોડગેજ કન્ઝર્વેશન કરવામાં આવ્યું જેમાં સુરેન્દ્રનગર સુધી બ્રોડગેજ લાઈન નખાઇ અને અમદાવાદ માટે ધોળકા વાળી લાઈનનું કન્ઝર્વેશન કરવામાં આવ્યું નહી જેથી લોકોને રેલ્વે મારફત સુરેન્દ્રનગર થઈને અમદાવાદ જવાનો સમય આવ્યો છે રેલ્વેમાં અમદાવાદ માટે ૬ કલાક થાય છે જો બોટાદ ધોળકા વાળો રૂટ શરુ થાય તો ૩ કલાકમાં અમદાવાદ આવી શકે તેમ છે પરંતુ રેલ્વે તંત્રમાં છેલ્લા ચાર વર્ષથી રેલ્વે લાઈનનું કામ ચાલુ છે જે હજુ પૂર્ણ થયું નથી. અઢી વર્ષમાં પૂર્ણ કરવાને બદલે રેલ્વે કન્ઝર્વેશન હજુ પણ ૨૦૨૦માં પૂર્ણ થવાનું હોઈ ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે માંગ કરી છે કે વહેલા કામ પૂર્ણ કરવામાં આવે નહિતર હજુ સમય લાગશે તો ભાવનગરનો વિકાસ હવે એકદમ રૂંધાઇ જશે.
બાઈટ - સુનીલ વડોદરિયા (પ્રમુખ,ચેમ્બર ઓફ કોમર્સ,ભાવનગર)
વીઓ-૨- ભાવનગરનો વિકાસ હાલ રૂંધાયેલો છે એક માત્ર ડાયમંડ ઉદ્યોગ પણ પડું પડું થઇ રહ્યો છે નવા વિકાસના દ્વાર માટે અમદાવાદ અને મુંબઈ સાથેની કનેકટીવીટી ખુબ જરૂરી છે ત્યારે રેલ્વે લાઈન એક એવી સુવિધા છે કે વેપારીઓ અને લોકો ૩ કલાકમાં અમદાવાદ જઈ શકે છે સવારે જઈને અમદાવાદ ખરીદી કરીને આવતા લોકો ફરી એ સુવિધા ઝંખી રહ્યા છે જો કે બીજી વખત ચુંટાઈ આવેલા સાંસદ ભારતીબેન શિયાળે સ્પષ્ટ કર્યું હતું કે ૧૧૦૦ કરોડનો પ્રોજેક્ટ છે અને કામગીરી ૨૦૨૦ મેં મહિના આસપાસ પૂર્ણ થઇ શકે છે ધોળકા અને ધંધુકા વિસ્તારમાં ખાડી વિસ્તાર હોવાથી નદીઓ વધુ હોવાથી પુલ બનાવવાના વધુ છે જેથી સમય લાગી રહ્યો છે ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થશે અને બને તો બોટાદ સાબરમતી અને ઢસા જેતલસર કન્ઝર્વેશન પણ કામ એક સાથે પૂર્ણ થશે તેથી હજુ લોકોને ૬ માસ થી વધુ હાલાકી ભોગવવી પડશે તે નિશ્ચિત છે 
બાઈટ- ભારતીબેન શિયાળ ( સાંસદ,ભાવનગર)
વીઓ-૩- ભાવનગરના વિકાસમાં કોઈને રસ ના હોઈ તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે અમદાવાદ તુકો રેલ્વે માર્ગ બંધ છે અને ફોરલેન રોડના હજુ ઠેકાણા નથી તો રો રો ફેરી સર્વિસ પણ બંધ છે લોકોને મોઢા પર ડૂચો મારવામાં આવ્યું હોઈ તેવી સ્થિતિ સર્જાઈ છે શહેરના વિકાસમાં જરૂરી એવા માર્ગો દરેક ક્ષેત્રમાં બંધ છે ત્યારે હવે વિકાસ માટે કોણ આગળ આવશે કે ભાવનગર વિકાસના પન્નામાંથી નીકળી જશે તેનો ભય ઉદ્યોગ જગતમાં ઉભો થયો છે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.