ETV Bharat / state

અલંગમાં જહાજ પરથી પટકાતા ઉત્તરપ્રદેશના મજૂરનું મોત - Alang news

અલંગમાં જહાજ પરથી(Alang news) પટકાતા ઉત્તરપ્રદેશના(Uttar Pradesh laborer dies after falling from ship) મજૂરનું મોત થયું છે. જેના કારણે વર્કર્સ યુનિયનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પહેલા અલંગમાં હજુ દિવાળી સમયે જહાજ પરથી પટકાવાથી (Uttar Pradesh laborer dies after falling from ship) એક મજૂરનું(Alang worker died due to fallen from ship had breaking) મૃત્યુ થયું હતું

અલંગમાં જહાજ પરથી પટકાતા ઉત્તરપ્રદેશના મજૂરનું મોત

author img

By

Published : Jan 12, 2023, 8:00 AM IST

ભાવનગરના અલંગમાં મજૂરોની (Alang news) સુરક્ષાના પગલે પ્લોટમાં ક્યાંકને ક્યાંક ખામીઓ હોવાના ઈશારા થઈ રહ્યા છે. અલંગમાં સોસિયાના પ્લોટમાં મજૂર જહાજ (Death by falling from ship) ઉપરથી પટકાતા મૃત્યુ થયું હતું. પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધ નથી. વર્કર્સ યુનિયન ઘટનાને પગલે રોષ ઠાલવી રહ્યું છે.

આ પણ વાંચો JNU ફરી વિવાદમાં, પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રાશિદ સામે નોંધાશે રાજદ્રોહનો કેસ

સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ ભાવનગર જિલ્લાનું અલંગ એશિયાનું સૌથી મોટું શિપબ્રેકીંગ (Alang worker died due to fallen from ship) યાર્ડ છે. ત્યારે પરપ્રાંતીય હજારો લોકો મજૂરી કરીને રોજી રોટી મેળવે છે. ત્યારે મજૂરોની સુરક્ષાનો હંમેશા સવાલ ઉઠે છે પણ આમ છતા બને છે મૃત્યુની ઘટનાઓ. મજૂરનું જહાજ ઉપરથી નીચે પટકાતા મોત થયું છે. અને વર્કર્સ એસોસિયેશને સવાલો ઉભા કરી દીધા છે.

મજૂર મોત ભાવનગરના અલંગમાં 10 તારીખના સવાર ઉત્તરપ્રદેશના સંતકબીરનગરના રેહવાસી (Alang worker died due to fallen from) રમેશ યાદવની છેલ્લી સવાર હતા. અલંગ સોસિયા શિપબ્રેકિંગ યાર્ડ વર્કર્સ યુનિયનના સેક્રેટરી (Alang worker died due to fallen from ship) સંજયસિંગએ જણાવ્યું હતું કે 10 તારીખે સવારે સોશિયાના પ્લોટ નમ્બર V-5માં રમેશ યાદવ જહાજ ઉપરથી નીચે પટકાતા તેનું મૃત્યુ થયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્લોટમાં સેફટી સુપરવાઈઝર નોહતા અને ઇજા પામેલા મૃતક રમેશ યાદવને ખાનગી છકરડામાં હોસ્પિટલ (Bhavnagar Hospital) લઈ જવાયો હતો. જો કે રમેશ યાદવનું મૃત્યુ નીપજ્યું હતું.

વર્કર્સ યુનિયનનો રોષ ભાવનગર જિલ્લાના અલંગમાં હજુ દિવાળી સમયે જહાજ પરથી પટકાવાથી એક મજૂરનું મૃત્યુ થયું હતું.ત્યારે ફરી જહાજમાંથી પટકાતા 44 વર્ષીય રમેશ યાદવનું મૃત્યુ થતા વર્કર્સ યુનિયને રોષ ઠાલવ્યો છે. વર્કર્સ યુનિયન સેક્રેટરી સંજયસિંગએ જણાવ્યું હતું કે અલંગમાં પ્લોટમાં સુવિધાઓ સુરક્ષાની છે કે નહીં ? GMB દ્વારા તપાસ થાય છે કે નહીં ? વારંવાર બનતી ઘટનાઓને પગલે GMBએ શું પગલાં લીધા ? બસ આ સવાલનો જવાબ માંગ્યો છે.

આ પણ વાંચો સુરતમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ હત્યાના બનાવો બન્યા

વર્કર્સ યુનિયન લાલ ઘુમ અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં (Alang Marine Police Station) PSO સાથે વાતચીત થતા જણાવ્યું હતું કે ઘટના તો બની છે અને મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે પણ હજુ અહીંયા પોલીસ સ્ટેશનમાં કોઈ રિપોર્ટ આવ્યા નથી. જ્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ભાવનગર પણ કોઈ સાથે મોડી રાત્રે સંપર્ક થઈ શક્યો નહતો. ઘટનાને પગલે વર્કર્સ યુનિયન લાલ ઘુમ છે અને ક્યાંક મજૂરોના મોતની ઘટનાને લઈને મામલાને દબાવવાનો પ્રયાસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.