ETV Bharat / state

ભાવનગર સર ટી હોસ્પિટલમાં નર્સિંગની યુવતીએ ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી

ભાવનગર(Bhavnagar)ની સર ટી હોસ્પિટલમાં સાતમા માળે નર્સિંગની(Nursing) એક યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી દીધું છે. યુવતીએ જીવન શા માટે ટૂંકાવ્યું તેના પર સસ્પેન્સ યથાવત છે. હોસ્પિટલના બનાવ બાદ પોલીસમાં દોડધામ મચી ગઇ છે. પોલીસે ધટના સ્થળ પર પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર સર ટી હોસ્પિટલમાં નર્સિંગની યુવતીનો ગળાફાસો ખાધો

author img

By

Published : Oct 18, 2021, 8:47 AM IST

  • સર ટી હોસ્પિટલમાં નર્સિંગની યુવતીએ આપધાત કર્યો
  • આનંદનગર વિસ્તારની યુવતી હોવાનું સૂત્રોએ જણાવ્યું
  • યુવતીએ ચાલુ ફરજે ભરેલા પગલાંથી તંત્રમાં દોડધામ

ભાવનગરઃ ભાવનગર શહેરની આવેલી સર ટી હોસ્પિટલ(Sir T Hospital) એક અનિચ્છનીય બનાવ બનવા પામ્યો છે. સર ટી હોસ્પિટલમાં સાતમાં માળે એક નર્સિંગ સ્ટાફની યુવતી દ્વારા એક રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું મોતને ભટી ગઈ છે. ગળાફાંસા ઘટનાની જાણ થતાં સમગ્ર હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. યુવતીના અયોગ્ય પગંલાની જાણ થતાં ધટના સ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

સર ટી હોસ્પિટલ હમેશા ચર્ચામાં રહેતી હોય છે

ભાવનગરની સર ટી હોસ્પિટલ કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યાર મહિનામાં લોકોના પ્રશ્નો સાંભળવા બહેતા અને હોસ્પિટલ સાથે જોડાયેલા ધારાસભ્ય વિભાવરીબેન દવે(Vibhavariben Dave) આવતીકાલે લોકોના પ્રશ્નો સાંભળવાના છે. તે પૂર્વે હોસ્પિટલના સ્ટાફની ફરજ પરની યુવતીના આપધાતની(Suicide) ઘટના સામે આવી છે.

યુવતીની આત્મહત્યા પર સૌની નજર

જો કે મળતી માહીતી મુજબ મૃતક યુવતી આનંદનગર વિસ્તારની રેહવાસી છે. યુવતી 22 વર્ષીય અમી મકવાણા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે યુવતીએ તેના જીવન ટૂંકાવવાના પગલાં પાછળનું કારણ હજુ અકબંધ રહ્યું છે. ત્યારે સૌની નજર યુવતીએ શા માટે મોતને ગળે લગાડ્યું છે. તે જાણવા સૌની નજર પ્રતિત છે.

આ પણ વાંચોઃ સરદાર બ્રિજ પરથી એક મહિલાએ તાપી નદીમાં ઝંપલાવ્યું, ગૃહ પ્રધાને કાફલો રોકાવી મદદ માટે આપી સૂચના

આ પણ વાંચોઃ રાજકોટમાં ચકચારી ઘટના, બે બાળકો સાથે માતાએ કરી આત્મહત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.