ETV Bharat / state

મહુવાની જે પી હાઇસ્કૂલમાં થઇ 1.5 લાખની ચોરી - જે પી હાઇસ્કૂલ

મહુવાની જે પી હાઇસ્કૂલમાં દોઢ લાખની ચોરી થઇ હતી. આ ઘટનાના CCTVમાં 4 તરસ્કર જોવા મળ્યા છે. જેમાંથી જેમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે.

જે પી હાઇસ્કૂલ
જે પી હાઇસ્કૂલ
author img

By

Published : Mar 9, 2021, 4:17 PM IST

  • મહુવાની જે પી હાઇસ્કૂલમાં 1.5 લાખની રોકડ રકમની ચોરી
  • જાણભેદુ હોવાની આશંકા
  • 2 મહિલાા સહિત 4 તરસ્કરો થયા CCTVમાં કેદ

ભાવનગર : મહુવાની જે પી હાઇસ્કૂલમાં સોમવારના રોજ 1.5 લાખની ચોરી થયાની ફરિયાદ મહુવા પોલીસ મથક ખાતે જે પી હાઇસ્કૂલના ક્લાર્ક હરેશ મહેતા દ્વારા નોંધાવવામાં આવી છે.

આ પણ વાંચો - બે તસ્કરો ATMના ચેક ડ્રોપ બોક્ષમાંથી ચેકની ચોરી કરી ફરાર

ધો 10 અને 12ની પરીક્ષા ફીની રકમ 1,52,000 તસ્કરો ઉપાડી ગયા

ટૂંક સમયમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફીની રકમ જમા થઇ હતી. જે રકમ તસ્કરો ઉપાડી ગયા છે. તરસ્કર જાણભેદુ જ હોવાની શક્યતા કેમ કે આ રકમ ક્યાં અને કેટલો સમય રહેશે તેની જાણ તરસ્કરોને હતી. જે પી હાઇસ્કૂલ નજીક જ વાસીત્તલાવ પોલીસ ચોકી આવેલી છે, ત્યારે આ બનાવ બનતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ સાથે જે પી હાઇસ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા પણ છે.

આ પણ વાંચો - રાજકોટ નજીક મંદિરની દાનપેટી ચોરી કરી ચોર ફરાર, ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા

મહુવાની સૌથી જૂની શાળા છે જે પી હાઇસ્કૂલ

મહુવામાં સૌ પ્રથમ જે પી હાઇસ્કૂલ છે અને મહુવાના નામાંકિત તમામ લોકો આ શાળામાં અભ્યાસ કર્યો છે, ત્યારે સોમવારના રોજ ત્યાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી છે.

આ પણ વાંચો - બારડોલીમાં તસ્કરોનો આતંક, 7 દુકાનોના તાળાં તૂટ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.