ETV Bharat / state

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,200ને પાર પહોંચી

author img

By

Published : Aug 17, 2020, 9:58 PM IST

રાજ્યભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે, ભરૂચ જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 1,200ને પાર પહોંચી ગઈ છે. સોમવારના રોજ નવા નોંધાયેલા 16 કેસ સાથે જીલ્લામાં કોરોના કેસની સંખ્યા 1,212 થઈ ગઈ છે.

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા
ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા

ભરૂચ: જીલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 1,200ને પાર પર પહોંચી છે. 17 ઓગસ્ટ, સોમવારના રોજ નવા નોંધાયેલા 16 કેસ સાથે જીલ્લામાં કોરોના કેસની સંખ્યા 1,212 પર પહોંચી છે.

ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. ભરૂચ જીલ્લામાં પ્રત્યેક 100 કેસ કઈ તારીખે નોંધાયાની વિગત:

8 એપ્રિલ- 01 પોઝિટિવ કેસ

16 જૂન- 100 પોઝિટિવ કેસ

27 જૂન- 200 પોઝિટિવ કેસ

5 જુલાઈ- 300 પોઝિટિવ કેસ

9 જુલાઈ- 400 પોઝિટિવી કેસ

14 જુલાઈ- 500 પોઝિટિવ કેસ

17 જુલાઈ- 600 પોઝિટિવ કેસ

22 જુલાઈ- 700 પોઝિટિવ કેસ

26 જુલાઈ- 800 પોઝિટિવ કેસ

30 જુલાઈ- 900 પોઝિટિવ કેસ

4 ઓગસ્ટ- 1000 પોઝિટિવ કેસ

11 ઓગસ્ટ- 1100 પોઝિટિવ કેસ

17 ઓગસ્ટ- 1200 પોઝિટિવ કેસ

કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જીલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા 1,212 પોઝિટિવ કેસ પૈકી 24 દર્દીના મોત નીપજ્યા છે. તો, 1,008 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હવે જીલ્લામાં કોરોનાના 180 દર્દીઓ સારવાર હેઠળ છે. સોમવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા 627 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.