દક્ષિણ ઝોનના નગરપાલિકા દ્વારા મહત્નમો ચુકાદો આપતા જણાવવામાં આવ્યું છે કે નગરપાલિકા અધિનિયમની વિરુદ્ધમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે નવું વાહન ખરીદવા માટે અમુક કાયદાઓ હોય છે. જેનું પાલન થયું નથી. જેમાં રૂપિયા દસ લાખની લિમિટ સુધી વાહન ખરીદવામાં આવવું જોઈએ જ્યારે કે આ વાહન ખરીદવામાં નિયમનો ભંગ થયો છે. સાથે જ ચુકાદામાં કલમ 37 હેઠળ ગેરરીતિ આચરનાર નગરપાલિકા સભ્ય અને પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલને દરખાસ્ત કેમ ન કરવી એ દરખાસ્ત કરવામાં આવી છે. સાથે જ નગરપાલિકા અધિનિયમની કલમ 177 હેઠળ ઈનોવા કાર માટે રૂપિયા ૬.૯૩ લાખથી વધુની રકમની વસુલાત કરવા અંગે પણ દરખાસ્ત કરવામાં આવી છે.
અંકલેશ્વર નગરપાલિકાએ ગેરરીતી અંગે આપ્યો મહત્વનો ચુકાદો
અંકલેશ્વરઃ નગરપાલિકાના વિપક્ષનાં નેતા ભૂપેન્દ્ર જાની દ્વારા ઈનોવા કારની ખરીદીમાં ગેરરીતિ અને નગરપાલિકા અધિનિયમના કાયદાઓનો ભંગ કરાયો હોવાની બાબતે એક અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે દક્ષિણ ઝોનના નગરપાલિકા નિયામક દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો.
દક્ષિણ ઝોનના નગરપાલિકા દ્વારા મહત્નમો ચુકાદો આપતા જણાવવામાં આવ્યું છે કે નગરપાલિકા અધિનિયમની વિરુદ્ધમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે નવું વાહન ખરીદવા માટે અમુક કાયદાઓ હોય છે. જેનું પાલન થયું નથી. જેમાં રૂપિયા દસ લાખની લિમિટ સુધી વાહન ખરીદવામાં આવવું જોઈએ જ્યારે કે આ વાહન ખરીદવામાં નિયમનો ભંગ થયો છે. સાથે જ ચુકાદામાં કલમ 37 હેઠળ ગેરરીતિ આચરનાર નગરપાલિકા સભ્ય અને પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલને દરખાસ્ત કેમ ન કરવી એ દરખાસ્ત કરવામાં આવી છે. સાથે જ નગરપાલિકા અધિનિયમની કલમ 177 હેઠળ ઈનોવા કાર માટે રૂપિયા ૬.૯૩ લાખથી વધુની રકમની વસુલાત કરવા અંગે પણ દરખાસ્ત કરવામાં આવી છે.
-ઈનોવા કારની ખરીદીમાં ગેરરીતી આચરાઈ હોવાની વિપક્ષનાં નેતા ભુપેન્દ્ર જાણીએ કરેલ ફરિયાદમાં મહત્વનો ચુકાદો
Body:અંકલેશ્વર નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ મીના પટેલ અને અધિકારીઓ પાસે રૂપિયા ૬.૯૩ લાખ વસુલવા નગર પાલિકા નિયામકે આદેશ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે
Conclusion:અંકલેશ્વર નગર પાલિકાના વિપક્ષનાં નેતા ભૂપેન્દ્ર જાની દ્વારા ઈનોવા કાર ની ખરીદી માં ગેરરીતિ અને નગરપાલિકા અધિનિયમ ના કાયદાઓનો ભંગ કરાયો હોવાની બાબતે એક અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે દક્ષિણ ઝોનના નગરપાલિકા નિયામક દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે નગરપાલિકા અધિનિયમની વિરુદ્ધમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે નવું વાહન ખરીદવા માટે અમુક કાયદાઓ હોય છે જેનું પાલન થયું નથી. જેમાં રૂ. દસ લાખ ની લિમિટ સુધી વાહન ખરીદવામાં આવવું જોઈએ જ્યારે કે આ વાહન ખરીદવા માં નિયમનો ભંગ થયો છે. સાથે જ ચુકાદામાં કલમ 37 હેઠળ ગેરરીતિ આચરનાર નગરપાલિકા સભ્ય અને પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલને બરખાસ્ત કેમ ન કરવા એ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે. સાથે જ નગરપાલિકા અધિનિયમની કલમ 177 હેઠળ ઈનોવા કાર માટે રૂપિયા ૬.૯૩ લાખથી વધુની રકમની વસુલાત કરવા અંગે પણ દરખાસ્ત કરવામાં આવી છે.
આ સંદર્ભે અંકલેશ્વર નગર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે સચ્ચાઈની જીત થઈ છે. નવા વાહનની ખરીદી પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલના શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી જે નગરપાલિકાના કાયદાઓનો ભંગ કરે છે હું દક્ષિણ ગુજરાત નિયામકના ચૂકાદાને આવકારું છું. ન્યાય મળે એ જ દિશામાં આગળ કાર્યવાહી કરીશું.
તો આ તરફ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહે જણાવ્યું હતું ચુકાદો આવ્યો છે પરંતુ હજુ આ અંગે અભ્યાસ ચાલી રહ્યો છે અને આગામી દિવસમાં શું કરવું તેનો નિર્ણય તમામ નિષ્ણાતોની સાથે ચર્ચા બાદ લેવાશે.
દક્ષિણ ઝોન નગરપાલિકાઓના નિયામક દ્વારા આપવામાં આવેલા આ ચુકાદા બાદ હવે ગાંધીનગર મુખ્ય નિયામક સામે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવશે ત્યારે આ બાબતે શું ચુકાદો આવે છે એ જોવું રહ્યું.
બાઈટ
ભુપેન્દ્ર જાની-વિપક્ષના નેતા,અંકલેશ્વર નગર સેવા સદન
દક્ષા શાહ-પ્રમુખ અંકલેશ્વર નગર સેવા સદન