ETV Bharat / state

કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ધારાસભ્ય - કાર્યકરો વચ્ચે ડખ્ખા - Sanjay Singh Solanki Attack

ભરૂચના આમોદમાં પ્રવેશેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં શર્મા ચોકડી પર રુટ બાબતે ધારાસભ્ય અને કાર્યકરો વચ્ચે (MLA Attack in Amod) બોલાચાલી થઈ હતી. આમોદના ટિકિટ વાંચ્છુઓનો ધારાસભ્ય ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ મુર્દાબાદના નારા, મ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લાગ્યા હતા. (Amod Congress parivartan yatra)

કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ધારાસભ્ય - કાર્યકરો વચ્ચે ડખ્ખા

author img

By

Published : Nov 2, 2022, 10:26 AM IST

ભરૂચ કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં આમોદના ટિકિટ વાંચ્છુઓનો ધારાસભ્ય (MLA Attack in Amod) ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જંબુસરથી આવેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં આમોદમાં પ્રવેશતાં રૂટ બાબતે કોંગ્રેસ કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આમોદ- જંબુસરમાં ધારાસભ્યને કોંગ્રેસ મુખ્ય સહિતના લોકોએ ધક્કે ચઢાવ્યા હતા અને ધારાસભ્ય ઉપર હુમલાનો પ્રયાસ કરાયો હતો.(Amod Congress parivartan yatra)

કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ધારાસભ્ય - કાર્યકરો વચ્ચે ડખ્ખા

શું હતો સમગ્ર મામલો આમોદમાં પ્રવેશેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં શર્મા ચોકડી પર રુટ બાબતે ધારાસભ્ય અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ વચ્ચે બોલાચાલી થયા બાદ આમોદ જંબુસરતા ધારાસભ્ય સંજયસિંહ સોળંકીને તાલુકા કોંગ્રેસના ટીકીટ વાંચ્છુઓ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્યને ધક્કે ચઢાવી હુમલાનો પ્રયાસ કર્યો હતો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સમર્થકોએ સંજય સોલંકી હાય હાય તા તારા લગાવ્યા હતા. ત્યારે હાજર રહેલી પોલીસે પરિસ્થિતિ પારખીને ધારાસભ્યને ટોળાથી અલગ લઈ ગયા હતા. ત્યારબાદ તાલુકા કોંગ્રેસની હઠ મુજબ પરિવર્તન યાત્રા તેના નિર્ધારિત રૂટ કસ્તા કોર્ટ વાળા રસ્તે આમોદમાં પ્રવેશી હતી. (Congress parivartan yatra Attack)

કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન જ્યાં હાજર કોંગ્રેસના આગેવાનોએ જનતાને ભાષણ આપ્યા બાદ આમોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલયનું રીબીન ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં ધારાસભ્ય જવાનું ટાળ્યું હતું અને ધારાસભ્ય સંજયસિંહ સોલંકી (Amod ticket wasps attack MLA) શર્મા હોટેલ પાસે જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો સાથે બેસી રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ પસ્થિતંત ચાત્રા આમોદથી ધારાસભ્ય પરિવર્તત યાત્રામાં તેમતા કાર્યકરો સાથે જોડાયા હતાં. (Sanjay Singh Solanki Attack)

મુર્દાબાદના નારા આમોદ ચાર રસ્તા ઉપર ધારાસભ્યતા સમર્થકોએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તેમજ સંજયસિંહ સોલંકી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવ્યા હતા. જેમાં હોટેલ પારો તાલુકા કોંગ્રેસના સમર્થકોએ સંજય સોલંકી હાય હાય ના નારા લગાવ્યા. જ્યારે આમોદ ચોકડી ઉપર ધારાસભ્ય સંજયસિંહ સોલંકી ના સમર્થકોએ પરિમલ સિંહ હાય હાય ના નારા લગાવ્યા અને કોંગ્રેસની પરિવર્તન યાત્રા આગળ નીકળી હતી. (Jambusar MLA Attack)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.