ETV Bharat / state

મનસુખ વસાવાને રીપીટ કરતા મત વિસ્તારમાં ઉજવણી - lok sabha

ભરૂચ: લોક્સભા ભાજપમાં છઠ્ઠીવાર મનસુખ વસાવાને રીપીટ કરતા રાજપીપળામાં મનશસુખ વસાવાને ત્યાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 24, 2019, 1:17 PM IST

મનસુખ વસાવા આમોદ ખાતે પોતાનામત વિસ્તારમાં હાજર હતા ત્યારે તેઓનું નામ ભરૂચ સાંસદ ઉમેવાર તરીકે જાહેર થતા તેમની ધર્મપત્ની સરસ્વતીબેને પણ ઉત્સાહમાં આવી ગયા હતા અને કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડી આગામી લોકસભામાં પતિ મનસુખ વસાવા જંગી મતોથી જીતે તેવીઆશા વ્યક્ત કરી હતી.

મનસુખ વસાવાને પક્ષે છઠ્ઠી વખત રીપીટ કરતા ધર્મપત્નીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

  ભરૂચ લોક્સભા માં ભાજપ માં ફરી છઠ્ઠીવાર મનશુખ વસાવા ને રિપીટ કરતા રાજપીપલા માં મનશુખ વસાવા ને ત્યાં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો આજે મોદી સાજે મનશુખવસાવા આમોદ ખાતે પોતાના મત વિસ્તાર હતા ત્યારે જેવોનું નામ ભરૂચ સાંસદ ઉમેવાર તરીકે જાહેર થતા તેમની પત્ની શરસ્વતી બેન પણ ઉતશઃ માં આવી ગયા હતા અને કાર્યકર્તા ઓ સાથે ફટાકડા ફોડી આવનારી લોકસભામાં જંગી મતો થી જીતવાની આશા વ્યક્ત કરી હતી 
બાઈટ - શરસ્વતી બેન (મનશુખ વસાવા ના પત્ની )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.