ETV Bharat / state

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અહેમદ પટેલ જિલ્લાના વિકાસ માટે હંમેશા રહેતા તત્પર - Congress leader Ahmed Patel

ભરૂચ જિલ્લાના નાના એવા ગામ પિરામણથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી દિલ્લી સુધી પહોંચનારા અહેમદ પટેલ ભલે કોંગ્રેસના પહેલી હરોળના નેતા સુધી પહોંચ્યા હોય, પરંતુ તેઓનો માદરે વતનનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. તેઓ હંમેશા જિલ્લાના વિકાસ માટે તત્પર રહેતા હતા.

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અહેમદ પટેલ જિલ્લાના વિકાસ માટે હંમેશા રહેતા તત્પર

author img

By

Published : Nov 25, 2020, 1:19 PM IST

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધન
  • અહેમદ પટેલે પોતાના વતનમાં વિકાસના કર્યા અનેક કામ
  • દહેજ ઔદ્યોગિક વસાહતના વિકાસની શરૂઆત અહેમદ પટેલે કરી

ભરૂચઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું બુધવારના રોજ કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે, ત્યારે તેઓએ તેમના વતન ભરૂચમાં અનેક વિકાસના કામ કર્યા છે. જિલ્લાના વિકાસ માટે અહેમદ પટેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.

દરેક વ્યક્તિની કરતા હતા હંમેશા મદદ

જિલ્લામાં દહેજ ઔદ્યોગિક વસાહતના વિકાસની શરૂઆત અહેમદ પટેલને આભારી છે. સૌથી પહેલા આઈ.પી.સી.એલ દહેજ ખાતે લાવવામાં તેઓનો સિંહ ફાળો છે. અહેમદ પટેલ જિલ્લાના નાનામાં નાના વ્યક્તિના કામ માટે હંમેશા તત્પર રહેતા। હતા. પક્ષા- પક્ષીથી પર થઇ તેઓ દરેક વ્યક્તિની મદદ કરતા હતા.

ભરૂચ જિલ્લામાં તેઓએ કરેલા કાર્યો પર એક નજર

  1. દહેજ GIDCમાં IPCL કંપની કે, જે અગાઉ વડોદરા હતી તેને દહેજ ખાતે સ્થાપિત કરી
    GIDC
    GIDC
  2. અંકલેશ્વર GIDC માં મોટા ઉદ્યોગો લાવવામાં સિંહ ફાળો
  3. વાલિયા ખાતે રોજગારી વધે તે માટે પેટ્રોફિલ્સ જેવી મોટી કંપનીને સ્થાપવામાં સિંહ ફાળો
  4. ભરૂચ જિલ્લાના કામદારોને પડતી મુશ્કેલીઓને દુર કરવા PF ઓફિસની ભરૂચમાં સ્થાપના
  5. અંકલેશ્વરમાં ESIC હોસ્પિટલની સ્થાપના
    ESIC હોસ્પિટલ
    ESIC હોસ્પિટલ
  6. FDDI સંસ્થાની અંકલેશ્વરમાં સ્થાપના
  7. નર્મદા નદી ઉપર કેબલ બ્રિજ બનાવવામાં સિંહ ફાળો
    કેબલ બ્રિજ
    કેબલ બ્રિજ
  8. કબીરવાડના વિકાસ માટે રૂપિયા 50 કરોડનું યોગદાન
  9. ગરીબ વ્યક્તિઓની સારવાર માટે અંકલેશ્વર ખાતે સરદાર પટેલ તેમજ ભરૂચ ખાતે સેવાશ્રમ હોસ્પિટલનું નવીનીકરણ
    સેવાશ્રમ હોસ્પિટલ
    સેવાશ્રમ હોસ્પિટલ
  10. અંતરિયાળ અનેક વિસ્તારોમાં માર્ગોનું નવીનીકરણ
  11. ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર અનેક ટ્રેનને સ્ટોપેજની ફાળવણી
    પેસેન્જર ટ્રેન શરૂ કરાવવા માટે યોગદાન
    પેસેન્જર ટ્રેન શરૂ કરાવવા માટે યોગદાન
  12. દહેજ અને ભરૂચ વચ્ચે ઉદ્યોગોના માલના વહન માટે ગુડ્સ ટ્રેન તેમજ પ્રવાસીઓ માટે પેસેન્જર ટ્રેન શરૂ કરાવવા માટે યોગદાન
    અંકલેશ્વર રેલવે સ્ટેશન પર અનેક ટ્રેનને સ્ટોપેજની ફાળવણી

  13. નર્મદા જિલ્લાનું અંતરિયાળ વાંદરી ગામ દત્તક લઈ ગામની કાયાપલટ કરી
  14. માતા તેમજ પિતાના નામથી HMP ફાઉન્ડેશનની સ્થાપના કરી શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે અમુલ્ય યોગદાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.