ETV Bharat / state

અંકલેશ્વરમાં ઈ સિગારેટનું વેચાણ કરતા શખ્સો ઝડપાયા - e cigarettes Sale Pancorner in Ankleshwar

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી ઈ સિગારેટનું (Illegal cigarettes sale in Ankleshwar) ગેરકાયદેસર વેચાણ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે (Ankleshwar police) બે શખ્સોની ધરપકડ કરીને ઈ સિગરેટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. (Ankleshwar Crime News)

અંકલેશ્વરમાં ઈ સિગારેટનું વેચાણ કરતા શખ્સો ઝડપાયા

author img

By

Published : Dec 31, 2022, 7:40 PM IST

ભરૂચ : રાજ્યના ઈ સિગારેટનું ગેરકાયદેસર વેચાણને લઈને અવારનવાર (Ankleshwar police) સમાચાર આવતા હોય છે. ઈ સિગારેટનું વેચાણ મોટા ભાગે પાન કોર્નરમાં જોવા મળતું હોય છે. ક્યારે પોલીસના હાથે આ પ્રકારના કેસ આવતા તે કાયદેસરની કાર્યવાહી પણ કરતા હોય છે.ત્યારે ભરૂચ SOG પોલીસ અને અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ દ્વારા ઇ સિગરેટનું વેચાણ કરતાઓને પકડી પાડ્યા છે. પોલીસે ઇ સિગરેટનો કુલ 25,500ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. (Illegal cigarettes sale in Ankleshwar)

આ પણ વાંચો અલકાપુરી વિસ્તારમાંથી પીસીબી દ્વારા ઇ સિગારેટનો જથ્થો કબ્જે કરી બે શખ્સોને ઝડપ્યા

શું હતો સમગ્ર મામલો અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલા પાન (Ankleshwar Crime News) કોર્નરમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઈ સિગારેટ નંગ 9 મળી કુલ 13,500ના મુદ્દામાલ સહિત એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ દ્વારા ડિસેન્ટ હોટલ પાસે આવેલા એક પાન કોર્નરમાંથી 12,000 રૂપિયાની ઈ સિગારેટ નંગ 8 સહિત એક આરોપીની ધરપકડ કરી છે. આ બંને કેસમાં આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ B ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. (e cigarettes Sale Pan Corner in Ankleshwar)

આ પણ વાંચો ઇ સિગારેટ વેચતાં બે આરોપીની પોલીસે ધરપકડ કરી, એસઓજી રેડમાં પકડાયો આટલો માલ

યુવાધનમાં સિગારેટ પીવાનું ચલણ વધ્યું ઉલ્લેખનીય છે કે, આજની યુવાધનમાં સિગારેટ, દારૂ અને ડ્રગ્સનું ચલણ સતત વધી રહ્યું છે. ત્યારે એક તરફ 31 ડિસેમ્બરે ખાસ કરીને લોકો નશો કરીને ઉજવણી કરતા હોય છે. જેને લઈને નશો રાજ્યમાં અટકાવવા પોલીસ દિન રાત મહેનત કરી છે. થોડા સમયથી લગભગ કરોડો રૂપિયાનો પોલીસે દારૂ ઝડપીને અનેક યુવાનોની જીંદગી બચાવી છે. ત્યારે અંકલેશ્વરમાંથી પોલીસ ઈ સિગારેટનું રેકેટ ઝડપીને યુવાનોને નશાથી દૂર રાખીને સરાહનીય કામગીરી કરી છે. (Bharuch SOG Police)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.