ETV Bharat / state

ભરુચમાં બાપુની વેશભૂષા ધારણ કરી હેલમેટ સાથે લોકોમાં જાગૃતિ લઇ આવવાનો અનોખો પ્રયાસ

ભરૂચઃ કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. જોકે મોટાભાગના વાહન ચાલકો આળસ અને સરળતાના કારણે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી, ત્યારે વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે નવતર પ્રયોગો અજમાવ્યા હતાં. જેમાં ગાંધી જયંતી નિમિત્તે બાપુની વેશભૂષા ધારણ કરી હેલમેટ પહેરી લોકોમાં સલામતી અંગે જાગૃતિ લઇ આવવાનો પ્રયાસ કર્યો હતો.

author img

By

Published : Oct 3, 2019, 4:57 AM IST

fgfgfgd

ભરૂચમાં વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓેએ ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે નવતર અભિગમ હાથ ધર્યા છે. જેમાં ગાંધી જયંતી નિમિત્તે બાપુની વેશભૂષા ધારણ કરી હેલમેટ પહેરી લોકોમાં સલામતી અંગે જાગૃતિ લઇ આવવાનો પ્રયાસ કર્યો હતો.

ભરુચમાં બાપુની વેશભૂષા ધારણ કરી હેલમેટ સાથે લોકોમાં જાગૃતિ લઇ આવવાનો અનોખો પ્રયાસ

લોકોની સલામતીને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. જેનાથી અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય અને લોકોના જીવને બચાવી શકાય, ત્યારે આજે મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચની વિવિધ સ્વેચ્છીક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા લોકોમાં જાગૃતતા લઇ આવવા માટે નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના સભ્યોએ ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી અને હાથમાં હેલમેટ લઇ મુખ્ય માર્ગ પર પહોચી અને લોકોને હેલમેટ પહેરવા જાગૃત કર્યા હતાં.

Intro:-ભરૂચમાં વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓનો ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે નવતર અભિગમ
-ગાંધી જયંતી નિમિત્તે બાપુની વેશભૂષા ધારણ કરી હેલમેટ સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો
Body:ભરૂચમાં વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓનો ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ગાંધી જયંતી નિમિત્તે બાપુની વેશભૂષા ધારણ કરી હેલમેટ સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો Conclusion:-ભરૂચમાં વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓનો ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે નવતર અભિગમ
-ગાંધી જયંતી નિમિત્તે બાપુની વેશભૂષા ધારણ કરી હેલમેટ સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો
ભરૂચમાં વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓનો ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ગાંધી જયંતી નિમિત્તે બાપુની વેશભૂષા ધારણ કરી હેલમેટ સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો
કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે જોકે મોટાભાગના વાહન ચાલકો આળસ અને સરળતાના કારણે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી અને અકસ્માતનો ભોગ બને છે ત્યારે આજે મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચની વિવિધ સ્વેર્છીક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા માટે નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના સભ્યોએ ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી અને હાથમાં હેલમેટ લઇ મુખ્ય માર્ગ પર પહોચ્યા હતા અને લોકોને હેલમેટ પહેરવા જાગૃત કર્યા હતા.
બાઈટ
ગીતેશ પંચોલી-વેશભૂષા ધારણ કરનાર
કમલ શાહ-વાહન ચાલક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.