ETV Bharat / state

અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજનઃ ભરૂચ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઉજવણી કરાઈ - Bhumi Pujan of Ram Temple

પાવનપૂરી અયોધ્યામાં રામ મંદિરનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા રામ મંદિરનું ભૂમિ પૂજન થતા જ ભરૂચ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન, ભરૂચ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઉજવણી કરાઈ

author img

By

Published : Aug 5, 2020, 7:27 PM IST

ભરૂચ: અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન થતા ભરૂચ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

પાવનપૂરી અયોધ્યામાં રામ મંદિરનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. આ સ્વપ્ન માટે વર્ષોથી સંઘર્ષ કરનારા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. પી.એમ.મોદી દ્વારા રામ મંદિરનું ભૂમિ પૂજન થતા જ ભરૂચ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

શક્તિનાથ ખાતે વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ ભગવાન રામનું પૂજન અર્ચન કરી ફટાકડા ફોડી મીઠાઈ વહેચી હતી.

આ કાર્યક્રમમાં ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ સુરભી તમાકુવાલા, વિશ્વ હિંદુ પરિષદના ગીરીશ શુક્લ, બીપીન પટેલ તેમજ કાર્યકરો જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.