ETV Bharat / state

ભરૂચ પોલીસ વડાના પત્નીએ વિવિધ સ્પર્ધામાં 24 મેડલ મેળવ્યા - Vandanaba Chudasama

ભરૂચ: એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાના ધર્મપત્ની વંદનાબા ચુડાસમાએ ગન શુટિંગની સ્પર્ધામાં 2 વર્ષમાં 24 મેડલ હાંસલ કર્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ગન શુટિંગની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

Bharuch
author img

By

Published : Oct 11, 2019, 6:51 PM IST

રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની વંદનાબા ચુડાસમાંએ છેલ્લા ૨ વર્ષમાં ગન શુટિંગની યોજાયેલ વિવિધ સ્પર્ધામાં ૨૪ મેડલ હાંસલ કર્યા છે. તેઓએ રાષ્ટ્રીય કક્ષા,રાજ્ય કક્ષા,ખેલ મહાકુંભ અને જીલ્લા કક્ષાએ વિવિધ મેડલ હાંસલ કર્યા છે.

Bharuch
ભરૂચ SP રાજેન્દ્રસિંહ ચુડાસમાના ધર્મપત્નીએ વિવિધ સ્પર્ધામાં ૨૪ મેડલ મેળવ્યા

તાજેતરમાં જયપુર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ક્ક્ષાની સ્પર્ધામાં તેઓએ સિલ્વર મેડલ તો ગુજરાત રાજ્ય કક્ષાની વિવિધ ત્રણ સ્પર્ધામાં ૩ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. વંદનાબા ચુડાસમાએ આ અંગે કોઈ પ્રોફેશનલ તાલીમ લીધી નથી, પરંતુ તેમના પતિ રાજેન્દ્રસિંહ ચુડાસમા પાસે માર્ગદર્શન મેળવી ગન શુટિંગની વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે.

Intro:- ભરૂચ એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાના ધર્મપત્નીએ રાયફલ શુટિંગમાં કાઠુ કાઢ્યું
-વિવિધ સ્પર્ધામાં બે મહિનામાં ૨૪ મેડલ મેળવ્યા
Body:ભરૂચ એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાના ધર્મપત્ની વંદના ચુડાસમાએ ગન શુટિંગની સ્પર્ધામાં ૨ વર્ષમાં ૨૪ મેડલ હાંસલ કર્યા છે Conclusion:ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ગન શુટિંગની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.રાજેન્દ્રસિંહ ચુદાસંના પત્ની વડના ચુડાસમાંએ છેલ્લા ૨ વર્ષમાં ગન શુટિંગની યોજાયેલ વિવિધ સ્પર્ધામાં ૨૪ મેડલ હાંસલ કર્યા છે.તેઓએ રાષ્ટ્રીય કક્ષા,રાજ્ય કક્ષા,ખેલ મહાકુંભ અને જીલ્લા કક્ષાએ વિવિધ મેડલ હાંસલ કર્યા છે.તાજેતરમાં જયપુર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ક્ક્ષાની સ્પર્ધામાં તેઓએ સિલ્વર મેડલ તો ગુજરાત રાજ્ય કક્ષાની વિવિધ ત્રણ સ્પર્ધામાં ૩ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે.વંદના ચુડાસમાએ આ અંગે કોઈ પ્રોફેશનલ તાલીમ લેવી નથી પરંતુ તેમના આઈ.પી.એસ.પતિ અને ભરૂચ એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમા પાસે માર્ગદર્શન મેળવી ગન શુટિંગની વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.