ETV Bharat / state

Benefits to Bharuch Farmers: ભરૂચમાં કપાસના બમણા ભાવ મળતા ખેડૂતો રાજીના રેડ - Benefits to Bharuch Farmers

ભરૂચ જિલ્લામાં કપાસનું ઉત્પાદન અને કપાસના ભાવ બમણા મળતા ખેડૂતો રાજીના રેડ (Benefits to Bharuch Farmers) થઈ ગયા છે. જિલ્લામાં આ વર્ષે કપાસમાં ઊંચી ઉત્પાદકતા આવી (Rise in cotton prices in Bharuch) છે.

Benefits to Bharuch Farmers: ભરૂચમાં કપાસના બમણા ભાવ મળતા ખેડૂતો રાજીના રેડ

author img

By

Published : Apr 21, 2022, 3:49 PM IST

ભરૂચઃ જિલ્લામાં ગયા વર્ષે વરસાદ પરત ખેંચાતા કપાસના પાકનું ઉત્પાદન ઓછું (Benefits to Bharuch Farmers) થયું હતું. તેની સરખામણીમાં આ વર્ષે નવરાત્રિના સમય દરમિયાન વરસાદ આવતા કપાસના પાકનું ઉત્પાદન વધ્યું (Rise in cotton prices in Bharuch) છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે કપાસના ભાવ બમણા થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

ભરૂચમાં મોટા પાયે કપાસનું વાવેતર

કપાસનું ઉત્પાદન વધ્યું - ગુજરાતના મધ્ય અને દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કાનમ પ્રદેશમાં આ વર્ષે કપાસની ઊંચી ઉત્પાદકતા (Rise in cotton prices in Bharuch) જોવા મળી છે. તેને કારણે ખેડૂતો ખુશ થયા (Benefits to Bharuch Farmers) છે. કાનમ પ્રદેશ જે કપાસની જુદી જુદી જાતોનું વાવેતર કરે છે. ત્યાં અત્યારે એપ્રિલ મહિનામાં પણ ખેડૂતો કપાસનું ઉત્પાદન પણ લઈ રહ્યા છે.

આ પણ વાંચો- દક્ષિણ ગુજરાતના પ્રોસેસિંગ હાઉસને કોલસાના ભાવમાં કઈ રીતે 15 ટકાની રાહત મળશે, જાણો

ભરૂચમાં મોટા પાયે કપાસનું વાવેતર - ગયા ચોમાસામાં ભરૂચ જિલ્લામાં કપાસનું મોટા પાયે વાવેતર થયું હતું. ચોમાસાની શરૂઆત પણ સારી હતી. ત્યારબાદ કપાસના છોડ સારી રીતે વિકસ્યા હતા. તે દરમિયાન 2-3 અઠવાડિયા વરસાદની ખેંચ થતા કપાસના ક્યાંક કપાસના નાના છોડના પાન મૂરઝાયા હતા. બાદમાં સતત 2 મહિના સુધી (Rise in cotton prices in Bharuch) વરસાદ પડતા કપાસના છોડમાં પૂરતો વિકાસ થયો હતો. તેમ જ શિયાળામાં ઠંડીનું પ્રમાણ પણ સારું રહેતા કપાસના છોડમાં પુષ્કળ ફૂલો આવ્યા હતા. કપાસ માટે હવામાન અનુકૂળ રહેતા ખેડૂતોને કપાસની ઊંચી ઉત્પાદકતા મળી હતી. આમ, દર વર્ષે થતા ઉત્પાદન કરતા વધુ ઉત્પાદન ખેડૂતોને (Benefits to Bharuch Farmers) મળતા ખેડૂત વર્ગ આગામી વર્ષે વધુ કપાસનું વાવેતર કરશે તેવું કહી રહ્યા છે.

આ પણ વાંચો- Cultivation fodder in Kutch : કચ્છમાં ઉનાળામાં ઘાસચારાની તંગી વચ્ચે 15,022 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર

ખેડૂતોને સારો ફાયદો થયો- કપાસની ખેતીમાં વર્ષ કેવું રહ્યું તેવું આમોદ તાલુકાના દાંડા ગામના ખેડૂતોને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે કપાસના પાકનો ઉતારો સારો મળવાને લીધે અમને સારો ફાયદો (Benefits to Bharuch Farmers) મળ્યો છે. ગત વર્ષોમાં કપાસના ભાવ (Rise in cotton prices in Bharuch) એક ક્વિન્ટલના 5,000 રૂપિયા હતા. જ્યારે આ વર્ષે ડબલ ભાવ એટલે કે 10,000 રૂપિયા મળી રહ્યા છે. કપાસની ગુણવત્તા, ઉત્પાદકતા અને ડબલ ભાવ મળવાથી ખેડૂતોને (Benefits to Bharuch Farmers) રાહત થઈ છે. સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ પૈકી સાત પગલાં યોજના થકી ખેડૂતોના ખર્ચમાં પણ ઘટાડો થયો છે. બીજું કે જ્યારે અમે કપાસનું વાવેતર કર્યું હતું ત્યારે એવી આશ ન હતી કે આટલું સારું ઉત્પાદન મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.