ETV Bharat / state

ભરૂચના નબીપુરમાં 80 વર્ષના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી હત્યા - નબીપુરમાં 80 વર્ષના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી હત્યા

નબીપુરમાં રૂપિયાની લેતી-દેતી મામલે 80 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી હત્યા કર્યાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે 2 મહિલાઓ સહિત 4 લોકોની ધરપકડ કરી છે. તેમાં ઘરમાં લાગેલા CCTVએ ભાંડો ફોડતા લાપતા વૃદ્ધની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.

bharuch
નબીપુર
author img

By

Published : Feb 5, 2020, 6:40 PM IST

ભરૂચ : નબીપુરના એક મકાનમાં લાગેલા CCTVએ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 30 જાન્યુઆરીએ બપોરે 11 વાગે નબીપુર ગામમાં રહેતી સુમૈયા વોરા પટેલ ગામના વડીલ અને વ્યાજે પૈસા ધીરતા 80 વર્ષીય મકબુલ મહમદ ઉમરજી ચેતનને તેના ઘરે બોલાવી તેના અને તેની મિત્ર સુફિયાના વ્યાજના પૈસા લેવા બોલાવે છે. જેમાં બપોરે 12 વાગ્યાના અરસામાં વૃદ્ધ મકાનમાં પ્રવેશે છે. જેની પાછળ મહેબૂબ દીવાન નામના વ્યક્તિને મહિલા ઈશારો કરે છે. તેવો જ એ વ્યકિત કેબલની મદદથી વૃદ્ધની હત્યા કરી રવાના થઇ જાય છે.

ભરૂચના નબીપુરમાં 80 વર્ષના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી હત્યા

ત્યારબાદ 2 મહિલાઓ હુસેન અબ્દુલ્લા શહેરી નામના રિક્ષાચાલકને મદદે માટે બોલાવે છે. પરંતુ લાશ ઊંચકી ન શકતા રિક્ષાચાલક રવાના થઇ જાય છે. આ ઘટનાના લગભગ 4 કલાક બાદ સુફિયાનો પાર્ટી અઝીઝ ઇન્ડિકા કાર લઇ આવે છે. તેમાં એક કોથળામાં વૃદ્ધની લાશ લપેટી પતિ - પત્ની વરણામાં નજીક મગરોની વધુ વસ્તી ધરાવતી ખાડીમાં લાશ ફેંકી દે છે. જે લાશ આજ દિન સુધી મળી નથી. પરંતુ CCTV ફૂટજે આખો ભાંડો ફોડી નાખતા 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

હનીટ્રેપના આ મામલામાં સુફિયા અને સુમૈયા 80 વર્ષીય મકબુલ મહમદ ઉમરજી ચેતન પાસેથી ઉછીના પૈસા લેતી હતી. જે રકમ એકાદ વર્ષમાં કુલ 2 લાખ સુધી પહોંચી હતી. આ રકમ પરત આપવી ન પડે તે માટે બંને મહિલાઓએ વૃદ્ધની હત્યા કરવાનું કાવતરું ઘડી નાખ્યું હતું. જેમાં 30મીએ એકલતાની લાલચ આપી મહિલાઓએ વૃદ્ધને ઘરે બોલાવી હત્યા હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હત્યાહેલાં CCTVના ડીવીઆરની જગ્યાએ ઉતાવળમાં ટીવીના સેટટોપ બોક્સની સ્વીચ બંધ કરી CCTV બંધ થઇ ગયા હોવાનું માની લેનાર મહિલાઓ અને તેમના મળતિયાઓની આખી કરતૂત કેમેરાએ કેદ કરી લીધી હતી.

જેમાં પોલીસ આ ફૂટેજ જોતા મામલો હત્યાનો હોવાનું સ્પષ્ટ થઇ ગયું હતું. તેમાં હત્યા માટે મહિલાઓએ સ્થાનિક મહેબૂબ ઇબ્રાહિમ દીવાન નામના શખ્સને 20 હજારમાં સોપારી આપી હતી. તેમજ રિક્ષાચાલક હુસેન શેરી સાથે લાશના નિકાલની ગોઠવણ કરી હતી. હત્યા કરી શખ્સ રવાના થઇ ગયો હતો. પરંતુ પાતળી કાઠીનો રિક્ષાચાલક લાશને ઉપાડી ન શકતા તે પરત ચાલ્યો ગયો હતો. બાદમાં સુફિયાના પતિ અઝીઝને મદદે બોલાવાયો હતો. જે મિત્રની કાર લઇ આવ્યો હતો. તેમજ કોથળામાં લાશ નાખી તેની પત્ની સાથે વરણામા લઇ ગયો હતો. જ્યાં મગરની વધુ વસ્તી ધરાવતી ખાડીમાં લાશ ફેંકી બંને ગામમાં પરત ફર્યા હતા. તથા ધરપકડ બાદ આરોપીઓએ એકબીજા ઉપર દોષર્પણ શરુ કર્યું હતું.

ત્યારબાદ પોલીસે NDRFના તજજ્ઞોની મદદથી લાશ કે તેના અવશેષ શોધવા કવાયત શરુ કરી હતી. પરંતુ હજુ સફળતા સાંપડી નથી. ત્યારે આરોપીઓના રિમાન્ડ મેળવી પોલીસે ગુનાની અન્ય કડીઓ જોડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Intro: -ભરૂચના નાબીપુરમાં ૮૦ વર્ષના વૃદ્ધની વાયર વડે ગળું દબાવી હત્યાથી ચકચાર
-ઉછીના નાંણા મુદ્દે મહિલાએ હનીટ્રેપમાં વૃદ્ધને ફસાવી હત્યા કરાવી હોવાનો ચોકાવનારો ખુલાસો
-હત્યાની સમગ્ર વારદાત સીસીટીવી કેમેરામાં કેદ,પોલીસે ૨ મહિલા સહીત ચાર આરોપીની કરી ધરપકડ
Body:નબીપુરમાં રૂપિયાની લેતીદેતી મામલે ૮૦ વર્ષીય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી સોપારી ફોડી હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે બે મહિલાઓ સહીત ૪ લોકોની ધરપકડ કરી છે. ઘરમાં લાગેલા સીસીટીવીએ ભાંડો ફોડતા લાપતા વૃદ્ધની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.Conclusion:૩૦ જાન્યુઆરીએ નબીપુરના એક મકાનમાં લાગેલા સીસીટીવીએ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે .૩૦ જાન્યુઆરીએ બપોરે ૧૧ વાગે નબીપુર ગામમાં રહેતી સુમૈયા વોરા પટેલ તેને ગામના વડીલ અને વ્યાજે પૈસા ધીરતા ૮૦ વર્ષીય મકબુલ મહમદ ઉમરજી ચેતનને તેના ઘરે તેના અને તેની મિત્ર સુફિયાના વ્યાજના પૈસા લેવા બોલાવે છે. બપોરે ૧૨ વાગ્યાના અરસામાં વૃદ્ધ મકાનમાં પ્રવેશે છે જ્યાં બંને મહિલાઓ ઘરના એક ખૂણામાં વૃદ્ધને બોલાવે છે. અહીં સુફિયા વૃદ્ધને નિર્વસ્ત્ર કરે છે અને પોતે કોઈ બહાને વૃદ્ધના કપડાં લઇ પોતાના કપડાં વ્યવસ્થિત કરતી બહાર નીકળે છે. થોડા સમય પછી તે પરત જાય છે જેની પાછળ મહેબૂબ દીવાન નામનો શક્શ તકના ઈન્તેજારમાં જેવી મહિલા ઈશારો કરે છે તે શક્શ કેબલની મદદથી મહિલાની બાહુપાશમાં દબાયેલા વૃદ્ધની હત્યા કરી રવાના થઇ જાય છે. બે મહિલાઓહુસેન અબ્દુલ્લા શહેરી નામના રિક્ષાચાલકને મદદે બોલાવે છે પરંતુ લાશ ઊંચકી ન શકતા રિક્ષાચાલક રવાના થઇ જાય છે. ઘટનાના લગભગ ૪ કલાક બાદ સુફિયાનો પાર્ટી અઝીઝ ઇન્ડિકા કર લઇ આવે છે એક કોથળામાં વૃદ્ધની લાશ લપેટી પતિ - પત્ની વરણામા નજીક મગરોની વધુ વસ્તી ધરાવતી ખાડીમાં લાશ ફેંકી દે છે જે લાશ આજદિન સુધી મળી નથી પરંતુ સીસીટીવી ફૂટજે આખો ભાંડો ફોડી નાખતા ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

ઘટનાક્રમ ઉપર નજર કરીએતો હનીટ્રેપના આ મામલામાં સુફિયા અને સુમૈયા ૮૦ વર્ષીય મકબુલ મહમદ ઉમરજી ચેતન પાસેથી ઉછીના પૈસા લેતી હતી જે રકમ એકાદ વર્ષમાં કુલ ૨ લાખ સુધી પહોંચી હતી. આ રકમ પરત આપવી ન પડે તે માટે બંને મહિલાઓએ વૃદ્ધની હત્યા કરવાનું કાવતરું ઘડી નાખ્યું હતું. ૩0મીએ એકલતાની લાલચ આપી મહિલાઓએ વૃદ્ધને ઘરે બોલાવી હત્યા હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હત્યા પેહલા સીસીટીવીના ડીવીઆરની જગ્યાએ ઉતાવળમાં ટીવીના સેટટોપ બોક્સની સ્વીચ બંધ કરી સીસીટીવી બંધ થઇ ગયા હોવાનું માની લેનાર મહિલાઓ અને તેમના મળતિયાઓની આખી કરતૂત કેમેરાએ કેદ કરી લીધી હતી પોલીસ આ ફૂટેજ જોતા મામલો હત્યાનો હોવાનું સ્પષ્ટ થઇ ગયું હતું. હત્યા માટે મહિલાઓએ સ્થાનિક મહેબૂબ ઇબ્રાહિમ દીવાન નામના શક્શને ૨૦ હજારમાં સોપારી આપી હતી અને રિક્ષાચાલક હુસેન શેરી સાથે લાશના નિકાલની ગોઠવણ કરી હતી. હત્યા કરી કિલર રવાના થઇ ગયો હતો પરંતુ પાતળી કાઠીનો રિક્ષાચાલક લાશને ઉપાડી ન શકતા તે પરત ચાલ્યો ગયો હતો અને બાદમાં સુફિયાના પતિ અઝીઝને મદદે બોલાવાયો હતો જે મિત્રની કાર લઇ આવ્યો હતો અને કોથળામાં લાશ નાખી તેની પત્ની સાથે વરણામા લઇ ગયો હતો જ્યાં મગરની વધુ વસ્તી ધરાવતી ખાડીમાં લાશ ફેંકી બંને ગામમાં પરત ફર્યા હતા. ધરપકડ બાદ આરોપીઓએ એકબીજા ઉપર દોષર્પણ શરુ કર્યું હતું.

પોલીસે એનડીઆરએફના તજજ્ઞોની મદદથી લાશ કે તેના અવસેસ શોધવા કવાયત શરુ કરી છે પરંતુ હજુ સફળતા સાંપડી નથી ત્યારે આરોપીઓના રિમાન્ડ મેળવી પોલીસે ગુનાની અન્ય કડીઓ જોડવા ચક્રો ગતિમાન કાર્ય છે

બાઈટ
ડી.પી.વાઘેલા-ડીવાયએસ.પી.ભરૂચ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.