ETV Bharat / state

ગુજરાતના રાજકારણમાં નવો વળાંક, ઔવેસીની ગુજરાતમાં થઈ શકે છે એન્ટ્રી - ગુજરાતના રાજકારણ

ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવી રહ્યો છે. BTP અને AIMIM વચ્ચે ગઠબંધનની રૂપ રેખા તૈયાર કરવા ભરૂચના વાલિયા ખાતે બન્ને સંગઠનના આગેવાનો વચ્ચે આજે બેઠક યોજાવા જઈ રહી છે, ત્યારે ભરૂચની વાલિયા ચોકડી ખાતે AIMIMના આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાતના રાજકારણમાં નવો વળાંક, ઔવેસીની ગુજરાતમાં થઈ શકે છે એન્ટ્રી

author img

By

Published : Jan 2, 2021, 3:34 PM IST

  • ગુજરાતના રાજકારણમાં નવો વળાંક
  • BTP અને AIMIM વચ્ચે ગઠબંધન થઇ શકે
  • બન્ને સંગઠનના આગેવાનો વચ્ચે યોજાશે બેઠક
  • જો કે સ્વાગતમાં સરકારની ગાઈડલાઇનના ઉડ્યા ધજાગરા

ભરૂચઃ ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવી રહ્યો છે. BTP અને AIMIM વચ્ચે ગઠબંધનની રૂપ રેખા તૈયાર કરવા ભરૂચના વાલિયા ખાતે બન્ને સંગઠનના આગેવાનો વચ્ચે શનિવારના રોજ બેઠક યોજાવા જઈ રહી છે. ત્યારે ભરૂચની વાલિયા ચોકડી ખાતે AIMIMના આગેવાનોનું સ્વાગત કર્યું હતું.

ગુજરાતના રાજકારણમાં નવો વળાંક, ઔવેસીની ગુજરાતમાં થઈ શકે છે એન્ટ્રી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગુજરાતમાં અસર જોવા મળી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકારણમાં નવો જ વળાંક આવી રહ્યો છે. રાજસ્થાનની ડુંગરપુર જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે મળી બી.ટી.પી.ને સત્તાથી દૂર રાખતા બી.ટી.પી નારાજ થયું છે અને ભરૂચ તેમજ નર્મદા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે, તો હવે હૈદરાબાદની અસુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધની તૈયારી ચાલી રહી છે, જેના ભાગરૂપે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના માલજીપૂરા સ્થિત નિવાસ સ્થાને બન્ને સંગઠનના આગેવાનો વચ્ચે બેઠક યોજાશે.

મહારાષ્ટ્રનો MP અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરા ઉડાડ્યા

આ પૂર્વે ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે AIMIMના મહારાષ્ટ્રના MP ઇમ્તિયાઝ જલીલ અને માજી ધારાસભ્ય વારીશ પઠાણનું બિટીપી તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે આ સ્વાગત કાર્યક્રમમાં સરકારની ગાઇડલાઇનના ધજાગરા ઉડાડ્યા હતા. મહારાષ્ટ્રથી આવેલા ઈમ્તિયાઝ જલીલ અને બાકીના તેમના સાથીઓએ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરા ઉડાડ્યા હતા, સાથે BTPના નેતા છોટુ વસાવાએ પણ માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ઘજાગરા ઉડાડ્યા હતા.

AIMIMનો અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી કળવા ભાષણ માટે છે જાણીતા

AIMIMના અધ્યક્ષ કળવા ભાષણ માટે જાણીતા છે અને પોતાના કળવા ભાષણના કારણે તે ઘણી વખત વિવાદનું કારણ પણ બન્યું છે, જો કે ગુજરાતના રાજકારણમાં આજસુધી ત્રીજી પાર્ટી કોઇ દિવસ ચાલી નથી ત્યારે જોવાનું રહ્યું છે, આ ગઠબંધન(AIMIM અને BTP) થાય છે કે, ગુજરાતના રાજકારણમાં ફેરફાર થાય છે.

AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની ગુજરાતમાં થઇ શકે છે એન્ટ્રી

મહત્વનું છે કે જો ગુજરાતમાં AIMIM અને BTP વચ્ચે ગઠબંધન થશે તો ગુજરાતમાં AIMIMની એન્ટ્રીના દ્વાર ખુલશે. જો કે BTPના મોટા ભાગના મતદારો આદીવાસી વિસ્તારમાં છે અને છોટુ વસાવાની તેમના પર સારી પકડ છે, હવે જોવાનું રહ્યું કે, AIMIM અને BTPનું ગઠબંધનથી BJP અને કોંગ્રેસમાં વોટ તો તુંટવાની સંભાવના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.