ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોધાયા

વૈશ્વિક મહામારી કોરોનાના દિવસેને દિવસે વધી રહી છે. જેને રોકવાના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં બુધવારના રોજ કોરોના વાઇરસના 14 પોઝિટિવ કેસ આવતા આંકડો 521 પર પહોંચ્યો છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોધાયા
ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોધાયા
author img

By

Published : Jul 15, 2020, 6:58 PM IST

ભરૂચ: જિલ્લામાં બુધવારના રોજ કોરોના વાઇરસના 14 પોઝિટિવ કેસ નોધાતા જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 521 પર પહોચી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે જિલ્લામાં બુધવારના રોજ વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેમાં અંકલેશ્વરમાં 7, ભરૂચમાં 4, આમોદ જંબુસર અને વાલિયામાં કોરોના વાઇરસનો 1-1 પોઝિટિવ કેસ નોધાયા છે. અંકલેશ્વરના ઉદ્યોગપતિ હિતેન આનંદપુરા અને તેમના પુત્રવધુ પણ કોરોના સંક્રમિત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બુધવારના રોજ જિલ્લામાં 16 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. બુધવારના રોજન નવા પોઝિટિવ કેસ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 521 પર પહોચી છે.

જે પૈકી 15 દર્દીના મોત નીપજ્યા છે. તો 301 દર્દી સજા થતા તેઓને રજા આપવામાં આવી છે. તો જિલ્લામાં હવે કોરોના વાઇરસના 205 કેસ એક્ટીવ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.