ETV Bharat / state

અંબાજી મંદિરના ચાચર ચોકમાં કરાયું મહિલાઓનું સન્માન - Ceremony of honor

અંબાજીના ચાચર ચોકમાં સૌ પ્રથમ વખત મહિલાઓનું સન્માન યોજવામાં આવ્યું હતું. જેને લઈ સન્માન મેળવાનરી મહિલાઓ તેમજ સન્માન કરનારા અતિથિઓએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

અંબાજી
અંબાજી
author img

By

Published : Mar 9, 2021, 3:22 PM IST

  • અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજાયો સન્માન સમારોહ
  • સફાઈ ક્ષેત્રે નામના મેળવી રહેલી મહિલાઓનું કરાયું સન્માન
  • તમામ લોકોએ કાર્યક્રમને લઈ ખુશીની લાગણીઓ કરી વ્યક્ત
    અંબાજી મંદિરના ચાચર ચોકમાં કરાયું મહિલાઓનું સન્માન

અંબાજી: યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિરમાં સફાઈ ક્ષેત્રે નામના મેળવી રહેલી મહિલાઓનો એક સન્માન કાર્યક્રમ ચાચર ચોકમાં યોજાયો હતો. સફાઈ કરતી મહિલાઓ પુરુષની સમોવડી બની ઇલેક્ટ્રીક સાધનો ચલાવતી થઈ છે.

આ પણ વાંચો: પાલનપુરમાં આત્મનિર્ભર મહિલાઓનું કરાયું સન્માન

પહેલી વાર ચાચર ચોકમાં યોજવામાં આવ્યો સન્માન સમારોહ

મહિલાઓ પણ પોતાના ક્ષેત્રમાં આગળ વધી રહી છે, ત્યારે સૌ પ્રથમ વખત આ મહિલાઓનો સન્માન ચાચર ચોકમાં યોજવામાં આવ્યો હતો. જેને લઈ સન્માન મેળવાનરી મેહિલાઓ તેમજ સન્માન કરનારા અતિથિઓ પણ આ સન્માન કાર્યક્રમને લઈ ખુશીની લાગણીઓ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: અંબાજી મંદિરે યોજાતો ભાદરવી પૂનમનો મેળો રદ, મંદિર પણ 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.