ETV Bharat / state

દિયોદરમાં તસ્કરો બેફામ: ઘરફોડના બે બનાવ, ઘટના CCTVમાં કેદ - દિયોદર ન્યૂઝ

બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યોં છે. તસ્કરો એક પછી એક તાલુકાને નિશાન બનાવી મોટી ઘરફોડ ચોરી કરી રહ્યાં છે. દિયોદરમાં એક જ દિવસમાં બે મોટી ચોરી થઇ હતી. ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

theft
દિયોદર
author img

By

Published : Feb 6, 2020, 9:23 PM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં એક પછી એક મોટી ઘરફોડ ચોરીઓ થઈ રહી છે. તસ્કરોને જાણે પોલીસનો સહેજ પણ ડર ના હોય તેમ એક પછી એક મોટી ચોરીઓ કરી રહ્યાં છે.

દિયોદરમાં એક જ દિવસમાં બે ઘરફોડનો બનાવ, ચોર CCTVમાં કેદ

ચોરી કરનાર તસ્કરો સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં ભગવાનના મંદિરને ટાર્ગેટ બનાવી ચોરી કરી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં એક જ રાત્રીમાં બે મોટી ચોરી કરતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દિયોદર તાલુકા ધનકવાડા ગામે આવેલ જૈન મંદિરને નિશાન બનાવી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. મંદિરમાં રહેલા સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ સવાર જૈન મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોને થતા તેમને તાત્કાલિક દિયોદર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

theft
દિયોદરમાં તસ્કરો બેફામ: બે ઘરફોડનો બનાવ, ચોર CCTVમાં કેદ

ધનકવાડા ગામની બાજુમાં આવેલ ઓઢા ગામમાં આ ચોરોએ પ્રવેશ કર્યો હતો અને ગામમાં આવેલ ગોગામહારાજનું મંદિર અને જોગણી માતાના મંદિરને નિશાન બનાવી લાખો રૂપિયા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ગોગામહરાજના મંદિરમાં લગાવેલ CCTV કેમેરામાં ચોરો કદે થયા હતા. જેથી દિયોદર પોલીસે હાલ cctv ફુટેજના આધારે આ ચોરોને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. દિયોદર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.06 02 2020

સ્લગ...દિયોદરમાં એક જ દિવસમાં બે ઘરફોડ ચોરી... ચોરો થયા સી સી ટી વી કેમેરામાં કેદ..

એન્કર... બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ચોરો એક પછી એક તાલુકાના નિશાન બનાવી મોટી મોટી ઘરફોડ ચોરી કરી રહ્યા છે ત્યારે દિયોદરમાં એક જ દિવસમાં બે મોટી ચોરીઓ હતા ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે...
Body:
વિઓ... બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં એક પછી એક મોટી ઘરફોડ ચોરીઓ થઈ રહી છે ચોરોને જાણે પોલીસની સહેજ પણ ડર ના હોય તેમ એક પછી એક મોટી મોટી ચોરીઓ કરી રહ્યા છે ખાસ કરીને હવે ચોરી કરનાર ચોરો સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં ભગવાનના મંદિરને ટાર્ગેટ બનાવી ચોરી કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક જ રાત્રીમાં બે મોટી ચોરી કરતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચોરીઓની વાત કરવામાં આવે તો દિયોદર તાલુકા ધનકવાડા ગામે આવેલ જૈન મંદિરને નિશાન બનાવી તસ્કરો અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર પડેલ સોના- ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા જે વાતની જાણ સવાર જૈન મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોને થતા તેઓએ તાત્કાલિક દિયોદર પોલીસને જાણ કરી હતી જ્યાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બીજી તરફ આટલું ઓછું હોય તેમ ધનકવાડા ગામની બાજુમાં આવેલ ઓઢા ગામમાં આ ચોરોએ પ્રવેશ કર્યો હતો અને ગામમાં આવેલ ગોગામહારાજ નું મંદિર અને જોગણી માતાના મંદિરને નિશાન બનાવી લાખો રૂપિયા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પરંતુ ગોગામહરાજ ના મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં આ ચોરો મંદિરમાં પ્રવેશ કરતા આવી ગયા હતા જેથી દિયોદર પોલીસે હાલ સી સી ટીવી ફુટેજના આધારે આ ચોરોને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. દિયોદરમાં ચોરો પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ કરતા હોય તેમ એક પછી એક મોટી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. અગાઉ પણ દિયોદરમાં અનેક મંદિરોમાં ચોરી કરી હતી પરંતુ આજદિન સુધી આ ચોરો પકડવામાં દિયોદર પોલીસ નિષ્ફળ રહી છે ત્યારે ફરી એક વાર એક જ દિવસમાં તસ્કરોએ બે મોટી ચોરીઓ કરતા હાલમાં સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે સત્વરે દિયોદર પોલીસ તાત્કાલિક ચોરોને પકડે અને રાત્રી દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી હાલ આ ગામના લોકોની માંગ છે...
Conclusion:
રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.