ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં સાપ કારડતા બે લોકોના મોત - સાપ કારડતા બે બાળકોના મોત

બનાસકાંઠા: જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર સાપ કરડવાના કારણે 2 લોકના કરૂણ મોત થયા હતા. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટપાર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના જમનાપાદર અને દાંતા ગામમાં સાપ કારડતા બે લોકોના મોત
author img

By

Published : Aug 29, 2019, 6:14 AM IST

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન અનેક જીવજંતુઓ તેમના દરમાંથી બહાર આવી જતા હોય છે. જેમાં સૌથી વધુ સાપ જોવા મળતા હોય છે. જે દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર સાપ કરડતા બે બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકાના જમનાપાદર ગામમાં વિક્રમ ઠાકોર નામનો 11 વર્ષીય બાળક પોતાના ઘરમાં બેઠો હતો. જે દરમિયાન અચાનક ઝેરી સાપે કરડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે, તેના પરિવારજનોએ તેને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના જમનાપાદર અને દાંતા ગામમાં સાપ કારડતા બે લોકોના મોત
દાંતામાં પણ સંતોષ મેડા નામના યુવકને સાપ કરડતા ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર અર્થે દાંતા અને ત્યાર બાદ તેની હાલત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડાયો હતો, પરંતુ તેને પણ આખા શરીરે ઝેર ફેલાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. આમ બનાસકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએ સાપ કરડતા બે આશાસ્પદ બાળકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.

Intro:એપ્રુવલ... બાય... કલ્પેશ સર

લોકેશન... કાંકરેજ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.28 08 2019

સ્લગ...બનાસકાંઠા જિલ્લાના જમનાપાદર અને દાંતા ગામમાં સાપ કારડતા બે બાળકોના મોત

એન્કર...બનાસકાંઠામાં બે અલગ અલગ જગ્યાએ સાપ કરડવાના કારણે બે બાળકો ના કરૂણ મોત થયા છે .બંને મૃતકોની લાશને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

Body:વિઓ..બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન અનેક જીવજંતુઓ તેમના દરમાંથી બહાર આવી જતા હોય છે જેમાં સૌથી વધુ સાપ જોવા મળતા હોય છે તે દરમિયાન આજે બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ સાપ કરડતા બે બાળકોના કરૂણ મોત નિપજ્યા છે જેમાં કાંકરેજ તાલુકાના જમના પાદર ગામમાં વિક્રમ ઠાકોર નામનો ૧૧ વર્ષીય બાળક પોતાના ઘરમાં બેઠો હતો તે દરમિયાન અચાનક ઝેરી સાપે કરડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી જોકે તેના પરિવારજનોએ તેને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું .આ સિવાય દાંતામાં પણ સંતોષ મેડા નામના યુવકને સાપ કરડતા ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર અર્થે દાંતા અને ત્યાર બાદ તેની હાલત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડાયો હતો પરંતુ તેને પણ આખા શરીરે ઝેર ફેલાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. આમ બનાસકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએ સાપ કરડતા બે આશાસ્પદ બાળકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો......

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.