ETV Bharat / state

થરાદ, વાવ પંથકમાં ચોરી કરી તરખાટ મચાવતી ગેંગ ઝડપાઇ - banashkantha

બનાસકાંઠાઃ જિલ્લાના થરાદ અને વાવ પંથકમાં ઘરફોડ અને મંદિર ચોરી કરી તરખાટ મચાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગના ચાર સાગરિતોને ઝડપી 13 જેટલી ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.

ગેંગ
author img

By

Published : Aug 27, 2019, 3:22 AM IST

બનાસકાંઠાના થરાદ અને વાવ પંથકમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો ચોરી કરી તરખાટ મચાવતા હતા. આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મંદિર અને ઘરફોડ ચોરીઓ કરી પોલીસને આ ગેંગ પડકાર ફેંકતી હતી. જે દરમિયાન થરાદ પોલીસે થરાદ માર્કેટયાર્ડ અસે અર્બુદા શોપિંગ સેન્ટરમાંથી ચોરાયેલા મોબાઈલની કોલ ડિટેઇલ અને IMEI નંબરના આધારે લોકેશન મેળવી વાવના ટડાવ ગામના પ્રકાશ ઉર્ફે બલો પારેગી અને દિનેશ પરમારની અટકાયત કરી હતી તેમજ પૂછપરછ કરતા સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો હતો.

પોલીસે આ ગેંગના અન્ય બે આરોપીઓ શાંતિ પરમાર અને હરેશ પરમાર સહિત કુલ ચાર આરોપીઓની અટકાયત કરી કડક પૂછપરછ કરી હતી. જે દરમિયાન આ ગેંગે થરાદ અને વાવ પંથકમાં અલગ અલગ જગ્યાએ 13 ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે આ ચારેય શખ્સોને જેલમાં ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:લોકેશન... થરાદ. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.. 26 08 2019

સલગ...થરાદ,વાવ પંથક માં ચોરી કરી તરખાટ મચાવતી ગેંગ ઝડપાઇ

13 જેટલી ઘરફોડ અને મંદિર માંથી ચોરી કરી હોવાની કબૂલાત

એન્કર...બનાસકાંઠામાં થરાદ અને વાવ પંથકમાં ઘરફોડ અને મંદિર ચોરી કરી તરખાટ મચાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે અને આ ગેંગના ચાર સાગરિતોને ઝડપી ૧૩ જેટલી ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે .....

Body:વિઓ.. બનાસકાંઠાના થરાદ અને વાવ પંથકમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો ચોરી કરી તરખાટ મચાવતા હતા અને આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મંદિર અને ઘરફોડ ચોરીઓ કરી પોલીસને આ ગેંગ પડકાર ફેંકતી હતી તે દરમિયાન આજે થરાદ પોલીસે થરાદ માર્કેટયાર્ડ અસે અર્બુદા શોપિંગ સેન્ટર માંથી ચોરાયેલા મોબાઈલ ની કોલ ડિટેઇલ અને IMEI નંબર ના આધારે લોકેશન મેળવી વાવ ના ટડાવ ગામના પ્રકાશ ઉર્ફે બલો પારેગી અને દિનેશ પરમાર ની અટકાયત કરી હતી. અને પૂછપરછ કરતા સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો હતો અને પોલીસે આ ગેંગ ના અન્ય બે આરોપીઓ શાંતિ પરમાર અને હરેશ પરમાર સહિત કુલ ચાર આરોપીઓની અટકાયત કરી કડક પૂછપરછ કરી હતી જે દરમ્યાન આ ગેંગે થરાદ અને વાવ પંથકમાં અલગ અલગ જગ્યાએ 13 ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે આ ચારેય શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.