ETV Bharat / state

મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ પર કોરોના વાઇરસને કારણે મોટી અસર - Banaskantha news

લોકડાઉન ખુલ્યાને આજે ઘણો સમય થયો હોવા છતાં ગ્રાહકો ન આવતા કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં અઢી મહિના ઉપરાંતના સમયગાળા દરમિયાન નાનાથી માંડીને મોટા તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ કરતાની સાથે જ લોકોની સમસ્યાઓમાં વધારો થયો હતો. રોજે રોજ કમાઈને ખાતા મજૂર વર્ગ પર લોકડાઉનની સૌથી મોટી અસર જોવા મળી હતી. રોજે રોજ કમાઈને ખાતા મજૂર વર્ગ પર લોકડાઉનની સૌથી મોટી અસર જોવા મળી હતી.

ડીસામાં લોકડાઉન ખુલ્યા પછી વેપારીઓમાં કભી ખુશી કભી ગમની સ્થિતિ

author img

By

Published : Jun 19, 2020, 7:51 PM IST

બનાસકાંઠાઃ સમગ્ર ભારતમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકડાઉન કરવામાં આવ્યું હતું. લોકડાઉન ખુલ્યાને આજે ઘણા દિવસનો સમય થયો હોવા છતાં ગ્રાહકો ન આવતા કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે.

ડીસામાં લોકડાઉન ખુલ્યા પછી વેપારીઓમાં કભી ખુશી કભી ગમની સ્થિતિ
ડીસામાં લોકડાઉન ખુલ્યા પછી વેપારીઓમાં કભી ખુશી કભી ગમની સ્થિતિ

સમગ્ર ભારત ભરમાં કોરોના વાઇરસની મહામારીના કારણે દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર ભારતભરમાં કોરોના વાઇરસથી બચી શકાય તે માટે તમામ પ્રકારના ધંધા-રોજગાર સરકાર દ્વારા બંધ કરવાના આદેશો કરવામાં આવ્યા હતા. જેમાં અઢી મહિના ઉપરાંતના સમયગાળા દરમિયાન નાનાથી માંડીને મોટા તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ કરતાની સાથે જ લોકોની સમસ્યાઓમાં વધારો થયો હતો. રોજે રોજ કમાઈને ખાતા મજૂર વર્ગ પર લોકડાઉનની સૌથી મોટી અસર જોવા મળી હતી, તો આ તરફ મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ પર કોરોના વાઇરસની અસરના કારણે મોટી અસર જોવા મળી હતી.

ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલા વાસણનો ઉપયોગ અને કાપડનો ઉપયોગ એ ભારત ભરમાં વિખ્યાત છે, પરંતુ કોરોના વાઇરસની આ મહામારીમાં આ તમામ ઉદ્યોગો પડી ભાંગતા તેની સીધી અસર વેપારીઓ પર જોવા મળી હતી. કોરોના વાઇરસના સતત વધતા જતા કેસોના કારણે લોકોની અવર જવર પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ મૂકતાની સાથે શહેરની બજારો સૂમસામ બની ગઈ હતી.

અઢી મહિનાના સમયગાળા દરમિયાન સુમસામ બનેલી આ બજારોના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ધીરે ધીરે લોકડાઉન ખુલતાની સાથે જ બજારો શરૂ થઈ ગઈ હતી, પરંતુ આજે પણ ડીસાની બજાર ગ્રાહકો વગર સૂમસામ બની ગઈ છે. જે બજારોમાં રોજના લાખોની સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવતા હતા. તે બજારોમાં હાલ થોડા ગ્રાહકો નજરે પડી રહ્યા છે. ડીસાનો વેપાર મોટાભાગે ગ્રામીણ વિસ્તાર પર નભે છે, પરંતુ આજે પણ ગ્રામીણ વિસ્તારના લોકોને કોરોના વાઇરસનો ડર હોય તેમ એક પણ ગ્રામીણ વિસ્તારનો વ્યક્તિ બજારોમાં ખરીદી કરવા માટે આવતો નથી. જેના કારણે વ્યાપારીઓ માત્ર પોતાના ધંધો ખોલવા ખાતર ખોલીને બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ડિસામાં આવેલો ગુજરાતનો સૌથી મોટો વાસણનો શોરૂમ આજે પણ ગ્રાહકો વગર સૂમસામ બની રહ્યો છે. કોરોના વાઇરસીની મહામારીના કારણે લગ્ન સિઝન ફેલ થતા આ વાસણના શોરૂમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેઓના જણાવ્યા પ્રમાણે તેમના વાસણ ભારત ભરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, તે ઉપરાંત તેમના વાસણ વિદેશમાં પણ ટ્રાન્સફર થતા હતા, પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે તેમના આ ઉદ્યોગ પર 60 ટકાથી પણ વધુ અસર પડી છે. જેના કારણે હાલ તેમના ઉદ્યોગમાં કામ કરતા મજૂરોને પણ પગાર નીકાળવો મુશ્કેલ બની ગયો છે.

ડીસા ખાતે સૌથી મોટું બજાર એ કાપડ બજાર છે. ડીસામાં 500થી પણ વધુ કાપડની દુકાનો આવેલી છે. કોરોના વાઈરસની મહામારીના કારણે હાલ કાપડ તેથી પોતાનું ગુજરાન ચલાવતા વેપારીઓ ગ્રાહકો વગર પોતાની દુકાનમાં એકલા જોવા મળી રહ્યા છે. ડીસામાં કાપડની સૌથી વધુ ખરીદી લગ્ન સીઝનમાં થતી હોય છે અને વેપારીઓ પણ લગ્ન સિઝનમાં સારી આવકની આશા એ મોટા પ્રમાણમાં માલ-સામાન પર આવ્યો હતો, પરંતુ લોકડાઉન થઈ જતા તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું.

ધીરે ધીરે લોકડાઉન ખુલતાની સાથે જ ગ્રાહકો કોરોના વાઇરસના ડર ઓછો થતાં હાલ ગ્રાહકોની અવર-જવર શરૂ થઇ છે. જેના કારણે કાપડના વેપારીઓમાં ગ્રાહકો આવતા ખુશી જોવા મળી રહી છે, ત્યારે કાપડના વેપારીઓ જણાવી રહ્યા છે કે. કોરોના વાઇરસની બીમારીનો ડર જેમ લોકોના મગજ માંથી દૂર થશે તેમ તેમ લોકો બજારોમાં આવતા થશે અને ફરીથી એકવાર કાપડનો ઉદ્યોગ ગ્રાહકો આવતાની સાથે જ ધમધમતો થશે.

કોરોના વાઇરસથી મહામારી વચ્ચે સૌથી વધુ કાળા બજાર ગુટકા ઓના વેપારીઓએ કર્યું હતું. ડીસા ખાતે ગુટકાના મોટા વેપારીઓ મોટા ભાવે નાના વેપારીઓને ગુટકાનો વ્યાપાર કર્યો હતો, જે ગુટકાનું પેકેટ 125 રૂપિયાનું હતું, તે પેકેટ ગ્રાહકોએ 600 થી 700 રૂપિયા સુધી ખરીદી કરી હતી. જે બાદ લોકડાઉન ખુલતાની સાથે જ ગુટકાના વેપારીઓનો અંદાજ બદલાયો હતો અને બસો રૂપિયામાં આવે જતા ગુટખાના પેકેટ 200 રૂપિયા વેચવાનું શરૂ કર્યું હતું. જેના કારણે હાલ નાની દુકાન લઈને બેઠેલા વેપારીઓ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. બીજી તરફ સતત વધી રહેલા કોરોના વાઇરસના કારણે ગુટકા ઓના વેપારીઓ માલના આપતા નાના વેપારીઓ માત્ર પોતાની દુકાન ખોલીને બેઠેલા જોવા મળી રહ્યા છે.

આમ સમગ્ર ભારત ભરમાં કોરોના વાઇરસની મહામારી ના કારણે નાના વેપારીથી માંડી મોટા વેપારીઓ સુધી તેની સીધી અસર જોવા મળે છે લોકડાઉન ખુલ્યા પછી પણ ગ્રાહકોની ઓછી સંખ્યા આવતા હાલમાં ડીસાની બજારોમાં વ્યાપાર ધંધો લઈને બેઠેલા વ્યાપારીઓમા કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.