ડીસા તાલુકામાં સહુથી વધુ જનસંખ્યા ધરાવતા ઠાકોર સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજ શિક્ષણ પ્રત્યે જાગૃત બને તે માટે યોજાયેલા આ શૈક્ષણિક પરિસંવાદ પ્રસંગે ઉપસ્થિત રહેલા ઠાકોર સમાજના સરકારી કર્મચારીઓએ સમાજના શૈક્ષણિક સંકૂલ પર ચર્ચા કરવા ઉપરાંત વધુમાં વધુ સભ્યો ધરાવતા બિન રાજકીય સંગઠન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડીસાના ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના આગેવાનો પણ હાજર રહ્યા હતા. સમાજના ઉત્થાન માટે અને સમાજને ઉપયોગી બનવા ચર્ચા કરી હતી. સમાજમાંથી કુરિવાજો દૂર કરવા અનુરોધ કર્યો હતો.
ડીસા: શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા "શૈક્ષણિક પરિસંવાદ" યોજાયો - Thakore society's affection meeting ceremony in Deesa
ડીસા: ઠાકોર સમાજ દ્વારા સમાજને સંગઠિત કરવા અને સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે શૈક્ષણિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સમાજના સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહી સમાજના લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત બનવા અનુરોધ કર્યો હતો.
ડીસા તાલુકામાં સહુથી વધુ જનસંખ્યા ધરાવતા ઠાકોર સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજ શિક્ષણ પ્રત્યે જાગૃત બને તે માટે યોજાયેલા આ શૈક્ષણિક પરિસંવાદ પ્રસંગે ઉપસ્થિત રહેલા ઠાકોર સમાજના સરકારી કર્મચારીઓએ સમાજના શૈક્ષણિક સંકૂલ પર ચર્ચા કરવા ઉપરાંત વધુમાં વધુ સભ્યો ધરાવતા બિન રાજકીય સંગઠન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડીસાના ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના આગેવાનો પણ હાજર રહ્યા હતા. સમાજના ઉત્થાન માટે અને સમાજને ઉપયોગી બનવા ચર્ચા કરી હતી. સમાજમાંથી કુરિવાજો દૂર કરવા અનુરોધ કર્યો હતો.
લોકેશન.. ડીસા.. બનાસકાંઠા
રિપોર્ટર..રોહિત ઠાકોર
તા.24 11 2019
સ્લગ.. ડિસામાં યોજયું ઠાકોર સમાજનું સંમેલન...
એન્કર : ડીસામાં આજે ઠાકોર સમાજ દ્વારા સમાજને સંગઠિત કરવા અને સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે આશયથી શૈક્ષણિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ઠાકોર સમાજના સરકારી કર્મચારીઓએ ઉપસ્થિત રહી સમાજના લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત બનવા અનુરોધ કર્યો હતો.
Body:વી.ઑ. : ડીસા તાલુકામાં સહુથી વધુ જનસંખ્યા ધરાવતા ઠાકોર સમાજનો આજે ડીસા તાલુકાનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.. જેમાં ડીસા તાલુકાનાં ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.. સમાજ શિક્ષણ પ્રત્યે જાગૃત બને તે માટે યોજાયેલા આ શૈક્ષણિક પરિસંવાદ પ્રસંગે ઉપસ્થિત રહેલા ઠાકોર સમાજના સરકારી કર્મચારીઓએ ડીસા તાલુકામાં ઠાકોર સમાજના શૈક્ષણિક સંકૂલ પર ચર્ચા કરવા ઉપરાંત વધુમાં વધુ સભ્યો ધરાવતા બિન રાજકીય સંગઠન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.. જેમાં ડીસાના ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને સમાજના ઉત્થાન માટે અને સમાજને ઉપયોગી બનવા ચર્ચા કરી હતી. અને સમાજમાથી કુરિવાજો દૂર કરવા અનુરોધ કર્યો હતો.
લાઈવ સ્પીચ :- પોપતજી ઠાકોર
( શિક્ષક )
Conclusion:રિપોર્ટર..રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...