ETV Bharat / state

ડીસામાં શિક્ષકની ફરજ બજાવવામાં નિષ્ફળ શિક્ષકની બદલી કરવા વાલીઓની માંગ - gujarati news

ડીસા: શિક્ષક થકી જ વિદ્યાર્થીનું ભાવી ઉજ્જવળ હોય છે. પરંતુ ડીસા તાલુકાના વિજ્ઞાનના શિક્ષક માગીલાલે શિક્ષક તરીકેની જવાબદારીને નેવે મુકી હતી. વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતા વાલીઓએ શિક્ષકની બદલી કરવા માંગ કરી હતી.

ડીસામાં શિક્ષકની ફરજ બજાવવામાં નિષ્ફળ શિક્ષકની બદલી કરવાની વાલીઓની માંગ
author img

By

Published : Aug 6, 2019, 5:29 AM IST

સરકાર એક તરફ શિક્ષણનો વ્યાપ વધારવા માટે સર્વે શિક્ષણ અભિયાન અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચી રહી છે. ખાસ કરીને ગામડાઓમાં શિક્ષણનું સ્તર વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ અમુક શિક્ષકોના કારણે ક્યારેક વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું હોય છે. ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકામાં આવેલ ઢુંવા પ્રાથમિક શાળામાં વિજ્ઞાનના શિક્ષક માગીલાલ પટેલ છેલ્લા કેટલાય સમયથી સ્કૂલમાં મોડા મોડા આવે છે.

ડીસામાં શિક્ષકની ફરજ બજાવવામાં નિષ્ફળ શિક્ષકની બદલી કરવાની વાલીઓની માંગ

જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. બીજી તરફ આ શિક્ષક દ્વારા ડીસા તાલુકા પોલીસમાં પણ વાલીઓના વિરોધમાં ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે. ત્યારે ઢુંવા પ્રાથમિક શાળામાં શિક્ષક માંગીલાલ પટેલના વિરોધમાં વાલીઓએ હંગામો કર્યો હતો. જ્યાં સુધી શિક્ષકની બદલી નહીં થાય ત્યાં સુધી શિક્ષણ બંધ રાખવાની ચીમકી પણ આપી હતી.

આ અંગે જ્યારે શાળાના આચાર્ય દશરથભાઈએ જણાવ્યું હતું કે, અમારી શાળામાં માંગીલાલ પટેલની અનિયમિતતાની ફરિયાદો આવી હતી. જે અંગેની રાજુવાત અમારા દ્વારા ડીસા તાલુકા શિક્ષણ વિભાગમાં કરવામાં આવી હતી. ત્યારે હાલ અમારી શાળામાં વાલીઓની રજુઆતને ધ્યાનમાં રાખી શિક્ષકની અમારી શાળામાંથી બદલી કરવામાં આવી છે.

Intro:લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા..02 08 2019

સ્લગ.... ડીસા તાલુકાની ઢુંવા પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી માટે વાલીઓનો હંગામો....

એન્કર.... આજે ડીસા તાલુકાની ઢુંવા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન વિષયના શિક્ષકના વિરોધમાં વાલીઓએ હંગામો કરી શિક્ષકની બદલી કરવા માટેની માંગ કરી હતી.....

Body:વિઓ... સરકાર એક તરફ શિક્ષણનો વ્યાપ વધારવા માટે સર્વે શિક્ષણ અભિયાન અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચો કરી રહી છે. ખાસ કરીને ગામડાઓમાં શિક્ષણ નું સ્તર વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ અમુક શિક્ષકો ના કારણે ક્યારેક વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું હોય છે ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકામાં આવેલ
ઢુંવા પ્રાથમિક શાળાની તો આ શાળામાં વિજ્ઞાનના શિક્ષક માગીલાલ પટેલ છેલ્લા કેટલાય સમયથી સ્કૂલમાં મોડા મોડા આવે છે જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે.બીજી તરફ આ શિક્ષક દ્વારા ડીસા તાલુકા પોલીસ માં પણ વાલીઓના વિરોધમાં ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે.ત્યારે આજે ઢુંવા પ્રાથમિક શાળામાં શિક્ષક માંગીલાલ પટેલ ના વિરોધમાં વાલીઓએ હંગામો કર્યો હતો અને જ્યાં સુધી શિક્ષકની બદલી નહીં થાય ત્યાં સુધી શિક્ષણ બંધ રાખવાની ચીમકી પણ આપી હતી...

બાઈટ...ભવરજી ઠાકોર
( વાલી )

Conclusion:વિઓ... આ અંગે જ્યારે શાળાના આચાર્ય દશરથભાઈ ને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે અમારી શાળામાં માંગીલાલ પટેલની અનિયમિતતા ની ફરિયાદો આવી હતી જે અંગેની રાજુવાત અમારા દ્વારા ડીસા તાલુકા શિક્ષણ વિભાગ માં કરવામાં આવી હતી ત્યારે હાલ અમારી શાળામાં વાલીઓની રાજુવાતને ધ્યાને રાખી અને આ શિક્ષકની અમારી શાળામાંથી બદલી કરવામાં આવી છે...

બાઈટ.. દશરથભાઈ સુથાર
( ઢુંવા પ્રાથમિક શાળાના આચાર્ય )

બાઈટ.... રાજુભાઇ ઠાકોર
( એસ એમ સી અધ્યક્ષ )

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.