ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનનો કડક અમલ, દરેક તાલુકામાં SPની મુલાકાત - કોરોનાનું સંક્રમણ

બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનનો કડક અમલ થાય તે માટે પોલીસ ખડેપગે છે. જિલ્લામાં કુલ 94 ટકા પોલીસ અત્યારે માર્ગો પર તૈનાત છે. સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સથી લોકડાઉનની કડક અમલવારી થઈ રહી છે.

Strict execution of lockdown in Banaskantha district
બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનનો કડક અમલ, દરેક તાલુકામાં SPની મુલાકાત
author img

By

Published : Apr 3, 2020, 4:57 PM IST

ડીસા: વડાપ્રધાન મોદીએ દેશમાં કોરોનાનું સંક્રમણ વધુ ન વકરે તે માટે 21 દિવસ લોકડાઉન કર્યું છે. લોકડાઉનના નવ દિવસ બાદ પણ જિલ્લામાં લોકડાઉનનો કડક અમલ થાય તે માટે પોલીસ એલર્ટ છે.

Strict execution of lockdown in Banaskantha district
બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનનો કડક અમલ, દરેક તાલુકામાં SPની મુલાકાત

બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષકની બાજ નજર હેઠળ 720 પોઇન્ટ પર તમામ પોલીસકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક લોકડાઉનમાં ફરજ બજાવી રહ્યાં છે. જિલ્લામાં અત્યાર સુધી જાહેરનામાં ભંગ બદલ 288 ગુના દાખલ કરવામાં આવ્યાં છે. જ્યારે 938 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. ડ્રોન અને CCTVની મદદથી અત્યાર સુધી 10 ગુના દાખલ કરવામાં આવ્યા છે.

આ સિવાય પદયાત્રા કરી વતન જતા લોકોને અટકાવી તેમને સરકાર દ્વારા બનાવવામાં આવેલા કોરેન્ટાઈન હાઉસમાં રાખવામાં આવ્યાં છે. પોલીસ સતત તમામ વાહનો તેમજ ઘરમાંથી લોકો ઓછા બહાર નીકળે તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.