ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય જાગીરદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકો હાજર હતા. આ સ્નેહ મિલન સમારોહનો ખાસ ઉદેશ્ય સમાજ સુધારણા, સમાજમાં પ્રવર્તતા કુરિવાજો, વ્યસનમુક્તિ, શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ સમાજમાં સંગઠન મજબૂત થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષોથી જાગીરદાર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા દેશની રક્ષા, ગૌ બ્રાહ્મણ, સ્ત્રીની રક્ષા, પ્રતિપાલ જેના માટે ક્ષત્રિય વિરલાઓએ પોતાના બલિદાનો આપીને આદેશને માતૃભૂમિ તેમજ દેશની પ્રજાને રક્ષણ આપી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજા ખાતે આવા સુવર્ણ ભારતને સ્થાપિત કરવા અને સમાજને સંગઠિત કરવા તેમજ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. રવિવારના રોજ યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા, કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, દિયોદર સ્ટેટ પૂર્વ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, ગજેન્દ્ર સિંહ રાણા તેમજ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી નવા વર્ષની લોકોને શુભકામનાઓ પાઠવી હતી.
રવિવારના રોજ યોજાયેલ ક્ષત્રિય જાગીરદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ બિન સચિવાલયની યોજાયેલ પરીક્ષામાં થયેલ ગેરરીતી બાબતે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર માનસિકતા એવી છે કે, કોઈપણને નોકરી ન આપે પડે તે માટે પરીક્ષાઓમાં રિઝલ્ટ આવ્યા બાદ કોઈને પણ હાઇકોર્ટમાં મુકવા માટે સરકારનું જ આયોજન હોય છે. છેલ્લા વીસ 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે. તેનું લોકોએ વિચાર કરવો જોઈએ અત્યારના શાસનથી લોકો ખુશ છે અને જો ન હોય તો લોકોએ સરકારનું કંઈક કરવું જોઈએ અને જો સરકાર સામે કશું જ ન કરવું હોય તો લોકોએ ભોગવવાની તૈયારી રાખવી જોઈએ.
ડીસા: ક્ષત્રિય સમાજના સ્નેહમિલનમાં શંકરસિંહ વાઘેલાએ સરકાર પર બનસચિવાલય પરીક્ષા મામલે પ્રહાર કર્યાં - ડીસામાં યોજાયેલ ક્ષત્રિય સમાજના સ્નેહમિલન કાર્યક્રમ
બનાસકાંઠા: રવિવારના રોજ ડીસા અનાજ માર્કેટ ખાતે બનાસકાંઠા જિલ્લા જાગીરદાર રાજપૂત ક્ષત્રિય મંચ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય જાગીરદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકો હાજર હતા. આ સ્નેહ મિલન સમારોહનો ખાસ ઉદેશ્ય સમાજ સુધારણા, સમાજમાં પ્રવર્તતા કુરિવાજો, વ્યસનમુક્તિ, શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ સમાજમાં સંગઠન મજબૂત થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષોથી જાગીરદાર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા દેશની રક્ષા, ગૌ બ્રાહ્મણ, સ્ત્રીની રક્ષા, પ્રતિપાલ જેના માટે ક્ષત્રિય વિરલાઓએ પોતાના બલિદાનો આપીને આદેશને માતૃભૂમિ તેમજ દેશની પ્રજાને રક્ષણ આપી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજા ખાતે આવા સુવર્ણ ભારતને સ્થાપિત કરવા અને સમાજને સંગઠિત કરવા તેમજ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. રવિવારના રોજ યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા, કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, દિયોદર સ્ટેટ પૂર્વ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, ગજેન્દ્ર સિંહ રાણા તેમજ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી નવા વર્ષની લોકોને શુભકામનાઓ પાઠવી હતી.
રવિવારના રોજ યોજાયેલ ક્ષત્રિય જાગીરદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ બિન સચિવાલયની યોજાયેલ પરીક્ષામાં થયેલ ગેરરીતી બાબતે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર માનસિકતા એવી છે કે, કોઈપણને નોકરી ન આપે પડે તે માટે પરીક્ષાઓમાં રિઝલ્ટ આવ્યા બાદ કોઈને પણ હાઇકોર્ટમાં મુકવા માટે સરકારનું જ આયોજન હોય છે. છેલ્લા વીસ 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે. તેનું લોકોએ વિચાર કરવો જોઈએ અત્યારના શાસનથી લોકો ખુશ છે અને જો ન હોય તો લોકોએ સરકારનું કંઈક કરવું જોઈએ અને જો સરકાર સામે કશું જ ન કરવું હોય તો લોકોએ ભોગવવાની તૈયારી રાખવી જોઈએ.
લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.08 12 2019
સ્લગ...ડીસામાં યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ માં શંકરસિંહ વાઘેલાનું નિવેદન..
એન્કર... આજરોજ ડીસા અનાજ માર્કેટ ખાતે બનાસકાંઠા જિલ્લા જાગીરદાર રાજપૂત ક્ષત્રિય મંચ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...
Body:વિઓ... આજરોજ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય જાગીરદાર સમાજ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમા સમગ્ર ગુજરાતભરમાં થી ક્ષત્રિય જાગીરદાર સમાજ ના લોકો હાજર હતા. આ સ્નેહ મિલન સમારોહનો ખાસ ઉદેશ્ય સમાજ સુધારણા, સમાજમાં પ્રવર્તતા કુરિવાજો, વ્યસનમુક્તિ, શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ સમાજમાં સંગઠન મજબૂત થાય તે માટે નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો થી જાગીરદાર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા દેશની રક્ષા, ગૌ બ્રાહ્મણ, સ્ત્રીની રક્ષા, પ્રતિપાલ જેના માટે ક્ષત્રિય વિરલાઓએ પોતાના બલિદાનો આપીને આદેશને માતૃભૂમિ તેમજ દેશની પ્રજાને રક્ષણ આપી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજા ખાતે આવા સુવર્ણ ભારત ને સ્થાપિત કરવા અને સમાજને સંગઠિત કરવા તેમજ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આજરોજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, દિયોદર સ્ટેટ પૂર્વ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા,
ગજેન્દ્ર સિંહ રાણા તેમજ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી નવા વર્ષની લોકોને શુભકામનાઓ પાઠવી હતી...
બાઈટ... બહાદુરસિંગ વાઘેલા
( બનાસકાંઠા જીલ્લા ક્ષત્રીય જાગીરદાર સમાજ પ્રમુખ )
Conclusion:વિઓ... આજરોજ યોજાયેલ ક્ષત્રિય જાગીરદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બિન સચિવાલયની યોજાયેલ પરીક્ષા માં થયેલ ગેરરીતી બાબતે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર માનસિકતા એવી છે કે કોઈપણ ને નોકરી ન આપે પડે તે માટે પરીક્ષાઓમાં રિઝલ્ટ આવ્યા બાદ કોઈને પણ હાઇકોર્ટ માં મુકવા માટે સરકારનું જ આયોજન હોય છે છેલ્લા વીસ પચ્ચીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે તેનુ લોકોએ વિચાર કરવો જોઈએ અત્યારના શાસનથી લોકો ખુશ છે અને જો ન હોય તો લોકોએ સરકારનું કંઈક કરવું જોઈએ અને જો સરકાર સામે કશું જ ન કરવું હોય તો લોકોએ ભોગવવાની તૈયારી રાખવી જોઈએ..
બાઈટ... શંકરસિંહ વાઘેલા
( પૂર્વ ગુજરાત મુખ્યમંત્રી )
રિપોર્ટર.. રોહિત ઠાકોર. ઈ ટીવી ભારત.બનાસકાંઠા
નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..